If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લ શેટૅલિયરનો નિયમ: કોયડો

જુદા જુદા વિક્ષેપ માટે સાંદ્રતા કઈ રીતે ખસે તેનું અનુમાન લગાવવા લ શેટેલિયર સિદ્ધાંતનો ઉપયોગ કરીને ઉદાહરણ. ઉદાહરણમાં પ્રક્રિયા પાત્રના કદમાં ફેરફાર, ઘન નીપજોને જથ્થામાં ફેરફાર, મંદ વાયુ ઉમેરવો, અને ઉદીપક ઉમેરવાનો સમાવેશ થાય છે.. Yuki Jung દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વિડીઓમાં ઉદાહરલ તરીકે એક પ્રક્રિયા જોઈશું જે લષટરિય સિદ્ધાંતનો ઉપયોગ કરે છે આપણે અહીં આ પ્રક્રિયા જયારે તેના સંતુલન માંથી વિચલિત થાય યારે સાંદ્રતામાં જુદો જુદો કયો ફેરફાર થાય છે તે જોવા લષટરિયનો સિદ્ધાંત લાગુ પાડીશું જો હવે હું એમ કહું કે આ પ્રક્રિયા સંતુલનમાં છે તો તેનો અર્થ સુ થાય ? આપણી પાસે અહીં પ્રતિ વર્તી પ્રક્રિયા છે આપણી પાસે અહીં પૂર્વગામી પ્રક્રિયા છે જેનો દર K પૂર્વગામી છે અને આપણી પાસે અહીં પૂર્વગામી પ્રતિ પ્રક્રિયા પણ છે જેનો દર K પ્રતિગામી છે જયારે પ્રક્રિયા પૂર્વગામી હોય તો હું તેના દરને KF તરીકે દર્શાવીશ અને જયારે પ્રક્રિયા પ્રતિગામી હોય ત્યારે હું તેના દરને KV તરીકે દર્શાવીશ જયારે પ્રક્રિયા સ્નાતુલનમાં હોય ત્યારે આ દર એક બીજાને સમાન હશે તેથી તે સમયે બધીજ સાંદ્રતા અચલ રહે યાર બાદ આપણે આ પ્રક્રિયા માં કેટલોક કાર્બન ડાયોક્સાઈડ વાયુ ઉમેરીએ આપણે આ પ્રક્રિયામાં કેટલોક કાર્બનડાયોક્સાઈડ વાયુને ઉમેરીએ હવે જયારે તમે કાર્બનડાયોક્સાઈડ વાયુને ઉમેરો ત્યારે અહીં કાર્બનડાયોક્સાઈડ વાયુની સાંદ્રતા વધે અથવા તમે એ પણ વિચારી શકો કે તેનું આંશિક દબાણ વધે હવે લશેટેલીયરનાં સિદ્ધાંત પ્રમાણે જો આપણી પાસેની પ્રક્રિયા સંતુલનમાં હોય અને ત્યાર બાદ આપણે તેમાં વધારે CO2 ને ઉમેરીએ તો પ્રક્રિયા આ ફેરફારમાં થતા અસરને ઓછો કરવાનો પ્રયત્ન કરે એટલેકે તે પ્રતિગામી પ્રક્રિયા કરવાનું પસંદ કરે જો આપણે વધારે CO2 ને ઉમેરીએ તો પ્રક્રિયા પ્રક્રિયોકોને પસંદ કરે પ્રક્રિયા પ્રક્રિયોકોને પસંદ કરે હવે આપણે આ પ્રક્રિયાના સંતુલન અચળાંક વિષે પણ વિચારી શકીયે KA સંતુલન અચળાંક છે હવે આપણે તેને બે રીતે લખી શકીયે આપણે તેને મોલાર સાંદ્રતાના સંદર્ભમાં લખી શકીયે માટે અહીં KC બરાબ નિપજની સાંદ્રતા એટલેકે CO2 ની સાંદ્રતા જયારે તમે KC નું સમીકરણ લખો ત્યારે તમે ફક્ત વાયુઓની સાંદ્રતા અને જલીય દ્રાવણની સાંદ્રતાનોજ સમાવેશ કરો છો તમે ઘન પદાર્થના સાંદ્રતાનો સમાવેશ કરતા નથી આમ KC સંતુલિત પરિસ્થિતિ આગળ ફક્ત CO2 ની સાંદ્રતા થશે અને હું AQ લખીશ જે દર્શાવે છે કે અહીં આ સનતુલીત સાંદ્રતા છે આપણે તેને અહીં આંશિક દબાણના સંદર્ભમાં પણ લખી શકીયે પરંતુ તેના માટેનું સબસ્ક્રીપટ P આવશે તેનો અર્થ એ થાય કે અહીં સાંદ્રતા લેવાને બદલે આપણે બધુજ વાયુઓ માટે લઈએ છીએ અને આપણે તે બધું આંશિકદબાળના સંદર્ભમાં લઈએ છીએ તેથી KP બરાબર CO2 નું આંશિક દબાણ ફરીથી અહીં બાકીનું બધું ઘન અવસ્થામાં છે અને આપણે સંતુલન માટેના સમીકરણમાં ઘન પદાર્થો ઉપયોગ કરતા નથી હવે આપણે અહીં આ જે પદાવલિયો લખી છે તે બીજી સરત માટે ખુબજ ઉપયોગી સાબિત થશે હવે આપણે જો પાત્રનું કદ વધારીએ જો આપણે પાત્રનું ઘનફળ વધારીએ તો શું થાય તેના વિષે વિચારીયે આપણે અહીં ઘનફળનાં સંદર્ભમાં આંશિક દબાણે લખી શકીયે આપણે આદર્શ વાયુ સમીકરણનો ઉપયોગ કરી શકીયે કાર્બનડાયોક્સાઈડ વાયુનું આંશિક દબાણ બરાબર કાર્બનડાયોક્સાઈડના મોલ ગુણ્યાં RT ભાગ્યા કદ અથવા ઘનફળ તેજ રીતે આપણે અહીં આ મોલર સાંદ્રતાને મોલ પ્રતિ કદના સનદર્ભમાં પણ લખી શકીયે હવે આપણે જો પાત્રનું કદ વધારીએ તો કદ અહીં છેદમાં છે જેના કારણે CO2 નું આંશિક દબાણ ઘટે છે CO2 નું આંશિક દબાણ ઘટે છે અને હવે આપણે સંતુલિત સ્થિતિમાં નથી તેજ પ્રમાણે અહીં આ કાર્બનડાયોક્સાઈડની સાંદ્રતા પણ ઘટે લશેંટ્રેલિય સિંદ્ધાંતના પ્રમાણે પ્રક્રિયા આ અસરને દૂર કરવાનો પ્રયન્ત કરે તે પ્રક્રિયાને ફરીથી સન્ટુનાલમાં લાવવાનો પ્રયત્ન કરે CO2 ની સાંદ્રતા વધારવાનો પ્રયત્ન કરે તેના કારણે પ્રક્રિયા તે નીપજ તરફ જાય નિપજને પંસંદ કરે CO2 ના મોલ વધારવા માટે પ્રક્રિયા નિપજને પંસંદ કરે જેના પરિણામે આપણે ફરીથી CO2 ની સંતુલિત સાંદ્રતા અને સનતુલીત દબાણ મળે હવે આપણે ત્રીજો ફેરફાર એ જોઈશું કે જો આપણે આર્ગોન વાયુને ઉમેરીએ તો શું થાય જો આપણે આર્ગોન વાયુને ઉમેરીએ તો શું થાય આર્ગોન વાયુ એ મંદ વાયુ છે તે કઈ પણ સાથે પ્રક્રિયા કરતો નથી જો આપણે આર્ગોન વાયુને ઉમેરીએ તો આખા પાત્રનું દબાણ વધશે આમ રગોં વાયુ ઉમેરતા કુલ દબાણ વધે છે કુલ દબાણ વધે છે પરંતુ તે સંતુલિત સ્થિતિ આગણ શું કરશે તે આપણે જણાવતું નથી KC અને KP માટેની સંતુલિત પદાવલિયોને ફરીથી જોયીયે આપણે અહીં જોય શકીયે આ CO2 નું આંશિક દબાણ ફક્ત CO2 ના મોલ અને પાત્રના કદ પાર આધાર રાખે છે પરંતુ આપણે અહીં CO2 ના મોલ બદલીયા નથી આપણે પાત્રનું કદ પણ બદલ્યું નથી તેમ છતાં કુલ દબાણ વધી રહ્યું છે પરંતુ CO2 નું આંશિક દબાણ સામંજ રહે છે CO2 નું આંશિક દબાણ સમાન રહે છે અને તેનો અર્થ એ થાય કે આપણે હજુ પણ સંતુલિત અવસ્થામાંજ છીએ માટે પ્રક્રિયા ગતિ કરશે નહિ પ્રક્રિયા કોઈ પણ બાજુ ખસે નહિ સાંદ્રતા હજુ પણ એક સમાન રહે હવે જો આપણે વધારે કેલ્શિય્મકાર્બોનેટ ઉમેરીએ તો શું થાય ? જો આપણે વધારે કેલ્શિય્મકાર્બોનેટ ઉમેરીએ તો શું થાય ? તે આપનો પ્રક્રિયાક છે અને તે ઘન અવસ્થામાં છે તમે અહીં જોય શકો કે સંતુલિત પદાવલિયો CO2 ની સ્નાદ્રતા વડે નક્કી થાય છે તેથી જો આપણે વધારે કેલ્શિય્મકાર્બોનેટ ઉમેરીએ જે ઘન અવસ્થામાં છે તો તેનાથી આપણે પ્રક્રિયાની સંતુલિત સ્થિતિને અસર થશે નહિ આપણી પ્રક્રિયા હજુ પણ સંતુલિત અવસ્થામાંજ રહે અને સાંદ્રતામાં કોઈ ફેરફાર થશે નહિ માટે પ્રક્રિયા કોઈ પણ તરફ ખસે નહિ હવે આપણે એક વધારે બાબત જોઈશું જો આપણે ઉદ્દીપકને ઉમેરીએ તો શું થાય ? જો આપણે ઉદ્દીપક એટલેકે કેટલિસ્ટને ઉમેરીએ તો શું થાય ? ધારોકે આપણે આ પ્રક્રિયાની ઝડપ વધારવા માંગીયે છીએ હવે જો આપણે આ પ્રક્રિયામા ઉદ્દીપકે ઉમેરીયર તો શું થાય તેની સમજ ઉર્જાની આકૃતિ પરથી મેળવીયે તેના માટે અહીં હું અમર અક્ષ દોરીશ જે કંઈક આ પ્રમાણે છે Y અક્ષ પાર ઉર્જા છે કૈંક આ પ્રમાણે તમે અહીં આ પ્રક્રિયક પ્રક્રિયક અને નીપજ વચ્ચેની ઉર્જામાં તફાવત જોય શકો મેં તેને જે પ્રમાણે દોર્યું છે તેના પાર્થ તમે જોય શકો કે નિપજની ઉર્જા પ્રક્રિયાકી ઉર્જા કરતા ઓછી છે તેમજ પૂર્વગામી પ્રક્રિયાનો દર જે Kf છે તે અહીં છે અહીં આ દર પ્રક્રિયક અને આ ટ્રાન્સિસન સ્ટેટ વચ્ચેના તફાવત પરથી નક્કી થાય છે તેવીજ રીતે પ્રતિગામી પ્રક્રિયાનો દર KB જે આ થશે તે નીપજ અને ટ્રાન્સિસન સ્ટેટ વચ્ચેના તફાવત પરથી નક્કી થાય છે હવે જો આપણે આ પ્રક્રિયામાં ઉદ્દીપકને ઉમેરીએ તો આપણે કહી શકીયે કે તેની શક્રિયકરણ ઉર્જામ ઘટાડો થાય છે તેથી હવે પૂર્વગામી પ્રક્રિયા માટે આ દર ઓછો થશે પરિણામે પ્રક્રિયા ઝડપી બનશે પરંતુ આપણે અહીં એ પણ જોય શકીયે કે પ્રતિગામી પ્રક્રિયાનો દર પણ ઓછો થાય રહ્યો છે જેના કારણે પ્રતિગામી પ્રક્રિયા પણ ઝડપી બને આમ અહીં પૂર્વગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાની ઝડપ વધી રહી છે તેથી જો આપણે પ્રક્રિયામા ઉદ્દીપકે ઉમેરીએ તો તે તેની સંતુલિત અવસ્થને અસર કરતો નથી આમ જો આપણે ઉદ્દીપકને ઉમેરીએ તો તેની સંદ્રત પર અસર થાય નહિ તો તેની સંદ્રત પર અસર થાય નહિ આ પ્રશ્નમાં સૌથી મહત્વની બાબત એ છે અને તે લગભગ થોડું અઘરું પણ છે કે જો આપણે મંદ વાયુ ઉમેરીએ તો કુલ દબાણ વધે છે પરંતુ તેનાથી આંશિક દબાણ સમાનજ રહે છે પ્રક્રિયાના સ્નાતુલનમાં કોઈ ફેરફાર થતો નથી અને આજ સમાન બાબત ઘન પદાર્થ અને ઉદ્દીપક માટે પણ સાચી છે આ ત્રણેય બાબતો મંદવાયું ઘન પદાર્થ અને ઉદ્દીપક ઉમેરવાથી પ્રક્રિયા તેની સંતુલિત અવસ્થામાંથી ખસસે નહિ