મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 5
Lesson 1: સંતુલિત રાસાયણિક સમીકરણોરાસાયણિક પ્રક્રિયાઓ પરિચય
પ્રતિવર્તી અને અપ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નીપજો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે આ વિડીઓમાં રાસાયણિક પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ એટલેકે કેમિકલ રિએક્શન વિષે વાત કરીશું રાસાયણિક પ્રક્રિયા ખુબજ અગત્યની છે કારણકે રાસાયણિક પ્રક્રિયા વગર મારુ કે તમારું અસ્તિત્વ હોય શકે નહિ કારણકે રાસાયણિક પ્રક્રિયા વગર મારુ કે તમારું અસ્તિત્વ હોય શકે નહિ અત્યારે પણ તમારા શરીરમાં દરેક સેકેન્ડે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે રાસાયણિક પ્રક્રિયા વગર આમારું જીવન હોય શકે નહિ તેના શિવાય આપણું બ્રહ્માંડ પણ હોય શકે નહિ તો આ રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું થાય ? આપણે જાણીયે છીએ કે અણુઓ તથા પરમાણુઓની વચ્ચે બંધની રચના થાય છે અથવા બંધ તૂટે છે હું અહીં શેના વિષે વાત કરી રહી છું ? તમે અહીં આ ખુબજ મૂળભૂત રાસાયણિક પ્રક્રિયાને જોય શકો જો આ રાસાયણિક પ્રક્રિયા ન હોય તો આપણે ખુબજ મોટી મુશ્કેલીમાં મુકાય શકીયે પાણીનું અસ્તિત્વ ન હોય હવે આ રાસાયણિક પ્રક્રિયા શું દર્શાઈ રહી છે તેના વિષે વિચારીએ અહીં ડાબી બાજુ આપણી પાસે પ્રક્રિયોકો છે હું તેને લખીશ અહીં ડાબી બાજુ આ બંને પ્રક્રિયોકો એટલેકે રિએક્ટન છે આ એવા અણુઓ છે જેમની વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યાર બાદ અહીં આ એરો આપણેને નીપજ તરફ લય જાયે છે અહીં આ નીપજ એટલેકે પ્રોડક્ટ છે તો હવે આપણી પાસે પ્રક્રિયોકો તરીકે શું છે ? આપણી પાસે હાયડ્રોજનનો અણુ છે અને ઓક્સિજનનો અણુ છે મેં અહીં હાયડ્રોજનનો અણુ શામાટે કહ્યું ? કારણકે હાયડ્રોજનનો અણુ એક એવી અવસ્થા છે જેમાં તમે સામાન્ય રીતે હાયડ્રોજનને મેળવી શકો જો તમે અહીં તેને જુવો તો હાયડ્રોજનનો અણુ હાયડ્રોજનના બે પરમાણુઓનો બનેલો છે આ એક પરમાણુ અને આ બીજો પરમાણુ હવે આ પ્રક્રિયા થવા માટે તમારે એક હાયડ્રોજનનો અણુ અને એક ઓક્સિજનના અણુની જરૂર નથી ખરેખર આ પ્રક્રિયા થવા માટે હાયડ્રોજનના બે અણુઓની જરૂર છે માટે અહીં આ હાયડ્રોજનના ચાર પરમાણુઓ છે તમે અહીં જોય શકો કે આપણી પાસે હાયડ્રોજનના અણુઓની સંખ્યા બે છે તેથીજ અહીં બે લખવામાં આવ્યું છે આપણે H સબ 2 ની આગળ બે લખીયે છીએ અહીં આ સબ્સક્રિટમાં બે લખેલા છે તે દર્શાવે છે કે આ હાયડ્રોજન બે પરમાણુઓનો બનેલો છે અને આ જે સફેદ રંગમાં બે લખ્યો છે તે દર્શાવે છે કે આપણે આવા બે હાયડ્રોજનના અણુની જરૂર છે જે ઓક્સિજીનના એક અણુ સાથે પ્રક્રિયા કરશે હવે જો આપણે ઓક્સીજનના અણુની વાત કરીયે તો ફરીથી તે ઓક્સિજનના બે પરમાણુઓથી બનેલો છે આ એક પરમાણુ અને આ એક બીજો પરમાણુ યોગ્ય પરિસ્તિથી હેઠળ તમને આ પ્રક્રિયા કરવી હોય તો તમને થોડી ઉર્જાની જરૂર પડે યોગ્ય પરિસ્તિથી હેઠળ આબંને પ્રક્રિયા કરશે હકીકતમાં હાયડ્રોજનનો અણુ અને ઓક્સિજનનો અણુ ખુબજ વધારે પ્રતિ ક્રિયાત્મક હોય છે અને તેના કારણેજ તેમનો ઉપયોગ રોકેટના બળતરમાં થાય છે આ બંને આવેછે પ્રક્રિયા થઈએને પાણીના બે અણુ બનશે જે આપણે અહીં જોય શકીયે છીએ નોંધો કે મહી કોઈ નવો પરમાણુ બનાવ્યો નથી કે મહી કોઈ પરમાણુનો નાશ પણ કર્યો નથી અહીં આ ઓક્સિજનનો પરમાણુ અહીં છે અને આ ઓક્સિજનનો બીજો પરમાણુ અહીં છે તેવો હવે સ્વતંત્ર તરીકે વર્તે છે મારી પાસે એક બે ત્રણ ચાર હાયડ્રોજનના પરમાણુઓ છે જે અહીં છે એક બે ત્રણ ચાર આપણે અહીં કહી શકીયે કે આ પ્રક્રિયા થવા માટે થોડી ઉર્જાની જરૂર છે અને આપણે અહીં નીપજ તરીકે ખુબજ વધારે ઉર્જા મળે છે આપણેને નીપજ તરીકે ખુબજ વધારે નીપજ મળે તે કેટલી હશે તેના વિષે આપણે અત્યારે વિચારતા નથી આ પ્રક્રિયા થવા માટે તમારે થોડી ઉર્જા આપવી પડશે થોડી શરૂવાત કરાવવી પડશે અને પછી તમને નીપજ તરીકે ખુબજ વધારે ઉર્જા મળે હવે તમને કદાચ એ પ્રશ્ન થઈ શકે કારણકે કે જયારે હું રાસાયણિક પ્રક્રિયા વિષે સૌપ્રથમ વાર શીખી હતી ત્યારે મને પણ આ પ્રશ્ન થયો હતો કે પ્રક્રિયા કઈ રીતે થાય છે ? કારણ કે અહીં બધુજ પદ્ધતિ સર થાય રહ્યું છે શું આ અણુઓ જાણે છે કે હવે મારે બીજા અણુઓ સાથે પ્રક્રિયા કરવાની છે ? તેનો જવાબ ના છે અહીં આ બધા અણુઓ અથડામણ અનુભવતા હોય છે તેમની પાસે ઉર્જા હોય છે અને જયારે તમે આ અણુઓને થોડી પણ ઉર્જા આપો તો તેવો વધારે કંપન કરે છે તેવો વધારે અથડામણ અનુભવે છે તેવો એકબીજા સાથે અથડાય છે જેના કારણે તેમની વચ્ચેના જુના બંધ તૂટી શકે અને નવા બંધ રચાય શકે તેથી તમે જયારે કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં આ પ્રકારની પ્રક્રિયાઓ જોવો જે ખુબજ પદ્ધતિ સર દેખાય છે પરંતુ એક વાતને યાદ રાખો કે વાસ્તવમાં આ બધા અણુઓ અથડામણ અનુભવે છે તેવો જુદી જુદી દિશામાં અગતિ કરતા હોય છે પરિણામે ઉર્જા અહીં મહત્વની છે કારણેકે કે જયારે તમે પ્રણાલીને વધારે ઉરજ આપશો તો તે વધારે અથડામણ અનુભવે અને તેવો એકબીજા સાથે વધારે આંતર ક્રિયા કરે પ્રક્રિયામાં તમે જેટલા પ્રક્રિયકો વધારે મુકો તેટલાજ તેવો વધારે અથડામણ અનુભવે જેના કારણે તેવો એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે હવે હું અહીં નવા શબ્દનો પરિચય આપીશ જે તમે કેમેસ્ટ્રીમાં ખાલી વાર જોશો તમે અહીં જોય શકો આપણી પાસે પાણીના બે અણુઓ છે તેથીજ મેં અહીં આગળ બે લખ્યો છે આપણે તેને અણુ કહી શકીયે પરંતુ આ અણુ બે કરતા વધારે જુદા જુદા તત્વનો બનેલો છે તેથી આપણે તેન સંયોજન પણ કહી શકીયે તમે પાણી અણુ કહી શકો અથવા સંયોજન એટલેકે કમ્પાઉન્ડ પણ કહી શકો હવે અહીં આ જે હાયડ્રોજનો અણુ છે અને ઓક્સિજનનો અણુ છે તમે તેને સંયોજન કહી શકો નહિ કારણકે ત્યાં એકજ તત્વ છે હવે અહીં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે તેનો ખ્યાલ આપવા હું તમને એક ચિત્ર બતાવીશ અહીં આ સ્પેસશટલનું ચિત્ર છે અને આ જે તામેં ટેન્ક જુવો છો તેમાં ખુબજ વધારે પ્રવાહી સ્વરૂપમાં ઓક્સિજન અને હાયડ્રોજન હોય છે તમે તે બંને પ્રવાહીને થોડી ઉર્જા સાથે મિશ્ર કરો છો જેના પરિમાને તમને અહીં ખુબજ વધારે ઉર્જા મળે છે પરિણામે આ રોકેટને અવકાશમાં જવા માટે પૂરતો વેગ મળી રહે