If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રમાણસૂચક, આણ્વીય, અને બંધારણીય સૂત્રો

રાસાયણિક સૂત્રોના ત્રણ મુખ્ય પ્રકાર છે: પ્રમાણસૂચક, આણ્વીય, અને બંધારણીય પ્રમાણસૂચક સૂત્ર સંયોજનમાં પરમાણુઓનો પૂર્ણ-સંખ્યા ગુણોત્તર બતાવે છે, આણ્વીય સૂત્ર અણુમાં દરેક પ્રકારના પરમાણુની સંખ્યા બતાવે છે, અને બંધારણીય સૂત્ર અણુમાં પરમાણુઓ એકબીજા સાથે કઈ રીતે બંધ બનાવે છે તે બતાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વિડીઓમાં અણુને દર્શાવવાની જુદી જુદી રીતો વિશે વિચારીશું તેમાંથી એક જાણીતી અને સૌથી સરણ રીત તેનું નામ છે ઉદાહર તરીકે બૅઝિનનો અણુ પરંતુ આપણે જો આ બેન્ઝીન શબ્દ વિશે વિચારીયે તો આ બેન્ઝીન શેનું બનેલું તેની ખુબજ ઓછી માહિતી મળે છે તેના બીજા નામો પણ છે જે તમને પૂરતી માહિતી આપે છે પરંતુ તમે હવે તે ખરે ખર કાયા ઘટકનો બનેલો છે તે જાણવા માંગો છો તેના માટે પ્રમાણ સૂચક સૂત્ર તેના માટે પ્રમાણ સૂચક સૂત્ર એટલે કે એમ્પએરિક ફોર્મ્યુલા ઉપયોગીત સાબિત થાય શકે હવે તમને એવું થશે કે આ પ્રમાણ શુચકનો અર્થ શું થાય ? પ્રમાણ શુચક એટલે કંઈક એવું જે નિરીક્ષણ પરથી આવે છે આથવા પ્રયોગો પરથી આવે છે જો તમે એમ કહો કે પ્રમાણ શુચક પુરાવા પરથી હવે હું આમ વિશ્વાશ કરું છું તો તેનો અર્થ એ થાય કે તમારી પાસે માહિતી છે તેનો અર્થ એ થાય કે તમે કેટલીક બાબતોનું નિરીક્ષણ કર્યું છે જેનાથી તમે આ નવી બાબતમાં વિશ્વશ કરો છે અને આપણે અહીં પ્રમાણશુંચક સૂત્ર લખીયે છીએ તેનું કારણ એ છે કારણકે પહેના સમયમાં વૈજ્ઞાનિકો ફક્ત એક જ અણુને જોય શકતા ન હતા પરંતુ તેવો તે અણુમાં રહેલા જુદા જુદા ઘટોકના ગુણોત્તરનો નિરીક્ષણ કરતા હતા આમ પ્રમાણશુચક સૂત્ર તમને અણુમાં રહેલા ઘટકોનો ગુણોત્તર આપે છે બેન્ઝીન માટેનું પ્રમાણશુંચક સૂત્ર આ પ્રમાણે છે તેમાં દરેક હાયડ્રોજન માટે એક કાર્બન હોય છે આના પરથી તમે કહેશો કે જો આપણે બેન્ઝીન સાથે કામ કરી રહ્યા હોઈએ તો આપણી પાસે દરેક હાયડ્રોજન માટે એક કાર્બન હશે અથવા દરેક કાર્બન માટે એક હાયડ્રોજ હશે પરંતુ બૅઝિનના અણુમાં ખરેખર આ દરેકની સંખ્યા કેટલી હશે ? અને હવે જો તમારે તે માહિતી મેળવવી હોય તો તમારે આણ્વીય સૂત્ર એટલકે મોલીક્યુલર ફોર્મ્યુલા જોવું પડે તેથી બેન્ઝીન માટે આણ્વીય સૂત્ર બૅઝિનના પ્રમાણશુંચક સૂત્ર કરતા વધારે માહિતી આપશે બૅઝિનનો દરેક અણુ જાળવે છે કે તેની પાસે છ કાર્બન હોય છે અને છ હાયડ્રોજન હોય છે તેમનો ગુણોત્તર એક જેમ એકનો છે જે તમે અહીં જોય શકો આણ્વીય સૂત્ર પરથી પ્રમાણશુચક સૂત્ર પાર જવું ખળું સરળ છે તમે અહીં માહિતીને ગુમાવી ડો છો અહીં તેનો ગુણોત્તર છ જેમ છ નો છે જે એક જેમ એકને સમાન નાજ થાય છે જો તમે ઈચ્છો તો તમે અહીં c1 H1 લખી શકો જે આપણે દર્શાવે છે કે તેની પાસે દરેક હાયડ્રોજ માટે એક કાર્બન છે તેવીજ રીતે તમે જયારે અહીં જોશો તો દરેક છ કાર્બન માટે છ હાયડ્રોજન છે ગુણોત્તર હજુ પણ એક જેમ એકનો જ છે હજુ પણ આ તમને સાન્તોસ કારક જવાબ આપતો નથી હવે તમે કહેશો કે આ છ કાર્બન અને આ છ હાયડ્રોજન એક બીજા સાથે કઈ રીતે જોડાયેલા હોય છે ? તેમનું બંધારણ ખરે ખર કેવું હોય છે ? મને હજુ વધારે માહિતી જોઈએ અને તેના માટે તમને બંધારણીય સૂત્ર બંધારણીય સૂત્ર એટલેકે સ્ટ્રક્ચર ફોર્મ્યુલાની જરૂર પડે જે ખરે ખર તમને બૅઝિનના અણુનું બંધારણ જણાવશે જો આપણે બૅઝિનનો અણુ દોરીએ તો તે કંઈક આ પ્રમાણે દેખાય તેમાં છ કાર્બન ષટ્કોણમાં ગોઠવાયેલા હોય છે હું તેને આ પ્રમાણે દોરીશ એક બે ત્રણ ચાર પાંચ છ કાર્બન તેવો આ રીતે ષટ્કોણમાં ગોઠવાયેલા હોય છે અને તમારી પાસે અહીં ડ્રિવબંધ હોય છે આ ષટ્કોણની રચનામાં ત્રણ ડ્રિવબંધ હોય છે આ પ્રમાણે અને પછી આ દરેક કાર્બન હાયડ્રોજન સાથે જોડાયેલા હોય છે તે કંઈક આ પ્રમાણે આવશે અહીં હું આજે લીટી દોરી રહી છું તે દરેક બંધ છે આપણે તેને સહસંયોજક બંધ કહીશું કોવેલેન્ટ બોન્ડ તેના વિષે આપણે બીજા વિડીઓમાં વાત કરીજ ગયા છે અને આ ફક્ત ઇલેકટ્રોનની વહેંચણી દર્શાવે છે જેના કારણે કાર્બનના પરમાણુઓ એકબીજાની નજીક રહે છે અથવા હાયડ્રોજનના પરમાણુ એકબીજા સાથે જોડાયેલા રહે છે અથવા કાર્બન હાયડ્રોજનની સાથે તેમજ હાયડ્રોજ કાર્બનની સાથે જોડાયેલા હોય છે દરેક કાર્બનની સાથે હાયડ્રોજ જોડાયેલો હોય છે કંઈક આ પ્રમાણે તેથી બૅઝિનના અણુનું બંધારણ આ રીતે આવશે કેટલાક બંધારણીય સૂત્ર તમને ત્રિપરિમાણીય માહિતી આપે છે કેટલાક બંધારણ તમને જણાવશે કે અણુ પાનની અંદર જાય રહ્યો છે કે તેમાંથી બહાર આવી રહ્યો છે અને કેટલીક વાર બંધારણ તમને સ્પષ્ટ રીતે આપ્યું હોય નથી જો તમે ઓર્ગેનિક કેમેસ્ટ્રી એટલેકે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની વાત કરો તો તમને કદાચ બેન્ઝીન આ રીતે દોરેલું પણ જોવા મળશે બૅઝિનનો અણુ કદાચ આ રીતે દોરેલો જોવા મણિ શકે અહીં આ ડ્રિવબંધ છે જેને આપણે આ રીતે દર્શાવીએ છીએ જ્યાં તમે કહી શકો કે આ ષટ્કોણાના દરેક શિરો બિંદુ પાર કાર્બન આવેલા છે જયારે કાર્બન તેની સ્થ્ય અવસ્થામાં હોય ત્યારે તેની સાથે ચાર બંધ હોય છે પરંતુ આપણે અહીં એક બે ટ્રે જ જોય શકીયે છીએ જેનો અર્થ તે થાય કે તેની સાથે અહીં હાયડ્રોજન જોડાયેલો છે સામાન્ય રીતે લોકો કાર્બનિક રાશયન વિજ્ઞાનમાં બંધારણને આ રીતે દર્શાવે છે બંધારણીય સૂત્રને દર્શાવવાની ઘણી બધી રીતો છે આમ તમે અહીં જોય શકો જે આપણે જયારે પ્રમાણશુંચક સૂત્રથી આણ્વીય સૂત્ર પાર જાઈએ અને આણ્વીય સૂત્ર પરથી બંધારણીય સૂત્ર પર જાઈએ તેમ તેમ આપણે વધુને વધુ માહિતી મળતી જાય છે હવે તમને હું એક બાબત સ્પષ્ટ કરવા માંગુ છું કે પ્રમાણ શુચક સૂત્ર એ આણ્વીય સૂત્ર કરતા હંમેશા જુદા હોતા નથી તેનું એક સારું ઉદાહર પાણી છે હવે આપણે પાણી વોટર જોય છું આપણે બંધ જાણીયેજ છીએ તે પ્રમાણે પાણીમાં દરેક બે હાયડ્રોજ માટે એક ઓક્સિજન હોય છે હવે જો આપણે પાણીના અણુની વાત કરીયે તો તેની પાસે બે હાયડ્રોજ હોય છે અને એક ઓક્સિજન હોય છે અને જો આપણે બંધારણીય સૂત્ર જોયીયે જેનાથી તમે કદાચ પરિચિત હશો તો દરેક ઓક્સિજન બે હાયડ્રોજ સાથે બંધથી જોડાયેલો હોય છે આ રીતે આપણે અણુને જુદી જુદી રીતે દર્શાવી શકીયે