If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ગુરુત્વાકર્ષણ પૃથ્થકરણનો પરિચય: અસ્થિર ગુરુત્વાકર્ષણ

અસ્થિર ગુરુત્વાકર્ષણ અને અવક્ષેપન ગુરુત્વાકર્ષણનો પરિચય ધાતુ હાઈડ્રેટ મિશ્રણની શુદ્ધતા નક્કી કરવા અસ્થિર ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને ઉદાહરણ.

ગ્રેવીમેટ્રિક પૃથક્કરણ શું છે?

ગ્રેવીમેટ્રિક પૃથક્કરણ દળમાં ફેરફારનું માપન કરીને પદાર્થની સાંદ્રતા અથવા દળ નક્કી કરવા માટે લેબમાં વપરાતી રીત છે. આપણે જે રસાયણનો જથ્થો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ તેને એનલાઈટ કહેવામાં આવે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપવા આપણે ગ્રેવીમેટ્રિક પૃથક્કરણનો ઉપયોગ કરીએ:
  • દ્રાવણમાં એનલાઈટની સાંદ્રતા શું છે?
  • આપણો નમૂનો કેટલો શુદ્ધ છે? નમૂનો ઘન અથવા આપણા દ્રાવણમાં હોઈ શકે.
ત્યાં 2 સામાન્ય પ્રકારના ગ્રેવીમેટ્રિક પૃથક્કરણ છે. બંનેમાં બાકીના દ્રાવણમાંથી છુટા પાડવા એનલાઈટની અવસ્થામાં ફેરફારનો સમાવેશ થાય છે, પરિણામે દળમાં ફેરફાર છે. તમે આમાંથી કોઈ એક અથવા બંનેનું નામ ગ્રેવીમેટ્રિક પૃથક્કરણ તરીકે સાંભળ્યું હશે અથવા તેમના નામ નીચે મુજબ છે.
લુઈસ કેરોલના "અલાઇસ વન્ડરલેન્ડ" માંથી "ડ્રિન્ક મી" લેબલવાળી કથ્થઈ બોટલ બતાવતું અલાઇસનું ચિત્ર.
સામાન્ય રીતે રહસ્યમય પ્રવાહીને પીવાની સલાહ આપવામાં આવતી નથી! બોટલમાં શું છે એ જાણવા માટે અલાઇસ કદાચ ગ્રેવીમેટ્રિક પૃથક્કરણનો ઉપયોગ કરી શકે. તેણી દ્રાવ્ય સિલ્વર ક્ષારની હાજરી કઈ રીતે ચકાસી શકે?? Image of Alice from Wikimedia Commons, public domain
વોલેટીલાઇઝેશન ગ્રેવીમેટ્રી માં આપણા મિશ્રણને ગરમ કરીને અથવા નમૂનાનું રાસાયણિક વિઘટન કરીને ઘટકોને અલગ કરવામાં આવે છે. ગરમ કરવાથી અથવા રસાયણિક વિઘટન કરવાથી વરાળ બનીને ઉડી જાય (વોલેટાઇલ) એવા સંયોજનને અલગ કરે છે, તેના કારણે દળમાં ફેરફાર થાય છે જેનું માપન આપણે કરી શકીએ છીએ. આપણે આર્ટીકલના પછીના વિભાગમાં વોલેટીલાઇઝેશન ગ્રેવીમેટ્રીનું એક ઉદાહરણ ઊંડાણમાં જોઈશું!
અવક્ષેપન ગ્રેવીમેટ્રી દ્રાવણને ઘનમાં ફેરવીને એક અથવા વધુ ભાગને અલગ કરવા અવક્ષેપન પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. જ્યારે એનલાઈટ દ્રાવણ અવસ્થામાં શરૂઆત કરે અને પછી ઘન અવક્ષેપ બનાવવા માટે પ્રક્રિયા કરે ત્યારે અવસ્થામાં ફેરફાર થાય છે. પ્રવાહી ઘટકમાંથી ઘનને ગાળણ વડે અલગ કરવામાં આવે છે. દ્રાવણમાં આયનીય સંયોજનની સંગ્રતા અથવા જથ્થાની ગણતરી કરવા માટે ઘનના દળનો ઉપયોગ કરી શકાય.
આ આર્ટિકલમાં, આપણે વોલેટીલાઇઝેશન ગ્રેવીમેટ્રીનો ઉપયોગ કરીને ઉદાહરણ જોઈશું. આપણે એવી વાતોની પણ ચર્ચા કરીશું જે ગ્રેવીમેટ્રિક પૃથકકરણ દરમિયાન ખોટી થઈ શકે અને તે કઈ રીતે તમારા પરિણામને અસર કરી શકે.

ઉદાહરણ: વોલેટીલાઇઝેશન ગ્રેવીમેટ્રીનો ઉપયોગ કરીને ધાતુના હાઈડ્રેટ મિશ્રણની શુદ્ધતા નક્કી કરવી

ખરાબ સમાચાર! આપણને હમણાં જ આપણા લેબ સહાયકે કહ્યું છે કે, તેણે અજાણતા જ ના અજ્ઞાત જથ્થા સાથે ધાતુના હાઈડ્રેટ start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ની બોટલને મિશ્ર કરી લીધી છે. start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ની શુદ્ધતા શોધવા માટે, આપણે નમૂનામાંથી પાણીને દૂર કરવા માટે 9, point, 51, start text, g, end text ધાતુના હાઈડ્રેટના મિશ્રણને ગરમ કરીએ. ગરમ કર્યા પછી, નમૂનાનું દળ ઘટીને 9, point, 14, start text, g, end text થાય છે.
મૂળભૂત મિશ્રણમાં start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ની દળ ટકાવારી શું છે?
ગ્રેવીમેટ્રિક પૃથક્કરણના પ્રશ્નો કેટલાક વધારાના સ્ટેપ સાથે તત્વયોગમિતિના પ્રશ્નો જ છે. આશા છે કે તમને યાદ હશે કે તત્વયોગમિતિના પ્રશ્નોની ગણતરી કરવા માટે, આપણને સંતુલિત રસાયણિક સમીકરણમાંથી સહગુણકોની જરૂર છે.
જ્યારે આપણે નમૂનાને ગરમ કરીએ ત્યારે શું થાય સૌપ્રથમ એ જોઈએ. આપણે નિર્જલ start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, left parenthesis, s, right parenthesis અને પાણીની બાષ્પ, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, left parenthesis, g, right parenthesis બનાવવા માટે start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text માંથી પાણીને દૂર કરી રહ્યા છીએ. ગરમ કરવાની પ્રક્રિયાના અંતે આપણી પાસે નિર્જલ start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, left parenthesis, s, right parenthesis અને start text, K, C, l, end text, left parenthesis, s, right parenthesis નું મિશ્રણ હોવું જોઈએ. નીચેની ગણતરીમાં, આપણે નીચેની કેટલીક ધારણાઓ કરીશું:
  • કેટલીક વિઘટન પ્રક્રિયાઓની જગ્યાએ, બાષ્પીભવન પામેલા start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text માંથી નમૂનો બધું જ દળ ગુમાવે છે.
  • બધું જ પાણી start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ના નિર્જલીકરણ પરથી આવે છે.
નોંધ: આપણે મિશ્રણમાં start text, K, C, l, end text નો કેટલો જથ્થો છે એના વિશે કંઈ જાણતા નથી. તે દળ વડે 0, minus, 100, percent, start text, K, C, l, end text ની વચ્ચે કંઈ પણ હોઈ શકે! તે 100, percent, start text, K, C, l, end text હશે નહિ, કારણકે આપણે ગરમ કર્યા પછી પાણી ગુમાવીએ છીએ.
આપણે સંતુલિત રાસાયણિક સમીકરણના સંદર્ભમાં નિર્જલીકરણ પ્રક્રિયાને દર્શાવી શકીએ:
start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, left parenthesis, s, right parenthesis, right arrow, start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, left parenthesis, s, right parenthesis, plus, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, left parenthesis, g, right parenthesis
ઉપરના સંતુલિત સમીકરણ પરથી, આપણે દરેક 1, start text, મ, ો, લ, space, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text માટે 2, start text, મ, ો, લ, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, left parenthesis, g, right parenthesis બનવાની આશા રાખીએ છીએ. આપણે ગુમાવેલા પાણીના મોલને મૂળભૂત નમૂનામાં start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ના મોલમાં ફેરવવા માટે આપણી ગણતરીમાં તત્વયોગમિતિય સંબંધનો ઉપયોગ કરીશું.
ચાલો આખી ગણતરીને તબક્કા-વાર જોઈએ.

સ્ટેપ 1: નમૂનાના દળમાં ફેરફારની ગણતરી

આપણે આપણા નમૂનાના દળમાં ફેરફારની ગણતરી કરીને ગરમ કરવાની પ્રક્રિયા દરમિયાન ગુમાવેલા પાણીનો જથ્થો શોધી શકીએ.
દળ H2O=નમૂનાનું પ્રારંભિક દળનમૂનાનું અંતિમ દળ=9.51g9.14g=0.37g H2O\begin{aligned}\text{દળ } \text H_2 \text O &= \text{નમૂનાનું પ્રારંભિક દળ} - \text{નમૂનાનું અંતિમ દળ} \\ &= 9.51\,\text{g}-9.14\,\text{g} \\ &=0.37\,\text{g H}_2 \text O \end{aligned}

સ્ટેપ 2. બાષ્પીભવન પામેલા પાણીનું દળ મોલમાં ફેરવવું

મોલ ગુણોત્તરનો ઉપયોગ કરીને ગુમાવેલા પાણીનું દળ start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ના જથ્થામાં ફેરવવા માટે, આપણને બાષ્પીભવન પામેલા પાણીના દળને મોલમાં ફેરવવાની જરૂર છે. આપણે પાણીના આણ્વીય વજન, 18, point, 02, start text, g, slash, m, o, l, end text નો ઉપયોગ કરીને આ કરી શકીએ.
start text, પ, ા, ણ, ી, ન, ુ, ં, space, દ, ળ, end text, equals, 0, point, 37, start cancel, start text, g, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, end cancel, times, start fraction, 1, start text, મ, ો, લ, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, divided by, 18, point, 02, start cancel, start text, g, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, end cancel, end fraction, equals, 2, point, 05, times, 10, start superscript, minus, 2, end superscript, start text, મ, ો, લ, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text

સ્ટેપ 3. પાણીના મોલને start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ના મોલમાં ફેરવવા

આપણે સંતુલિત પ્રક્રિયા પરથી મોલ ગુણોત્તરનો ઉપયોગ કરીને પાણીના મોલને start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ના મોલમાં ફેરવી શકીએ.
start text, મ, ો, લ, space, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, equals, 2, point, 05, times, 10, start superscript, minus, 2, end superscript, start cancel, start text, મ, ો, લ, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, end cancel, times, start fraction, 1, start text, મ, ો, લ, space, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, divided by, 2, start cancel, start text, મ, ો, લ, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, end cancel, end fraction, equals, 1, point, 03, times, 10, start superscript, minus, 2, end superscript, start text, મ, ો, લ, space, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text

સ્ટેપ 4. start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ના મોલને ગ્રામમાં દળમાં ફેરવો

આપણે start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ની દળ ટકાવારી શોધવા માંગીએ છીએ, તેથી આપણે મૂળભૂત નમૂનામાં start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text નું દળ જાણવાની જરૂર છે. આપણે start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ના આણ્વીય વજનનો ઉપયોગ કરીને start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ના મોલને ગ્રામમાં દળમાં ફેરવી શકીએ.
start text, મ, ો, લ, space, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, equals, 1, point, 03, times, 10, start superscript, minus, 2, end superscript, start cancel, start text, મ, ો, લ, space, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, end cancel, times, start fraction, 244, point, 47, start text, g, space, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, divided by, 1, start cancel, start text, મ, ો, લ, space, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, end cancel, end fraction, equals, 2, point, 51, start text, g, space, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text

સ્ટેપ 5. મૂળભૂત મિશ્રણમાં start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ની દળ ટકાવારી ગણવી

આપણે મૂળભૂત નમૂનાનું દળ અને સ્ટેપ 4 પરથી દળના ગુણોત્તરનો ઉપયોગ કરીને દળ ટકાવારીની ગણતરી કરી શકીએ.
દળ% BaCl22H2O=2.51gBaCl22H2O9.51gમિશ્રણ×100%=26.4%BaCl22H2O       (No thanks to Igor!)
ટૂંકી રીત: આપણે ત્રણ સ્ટેપ 2 થી 4 ને એક જ ગણતરીમાં ભેગા પણ કરી શકીએ (આપણે એકમ પર ખુબ નજીકથી ધ્યાન આપવું પડશે) .તે કરવા માટે, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ના દળને start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ના દળમાં ફેરવી શકીએ (જેને મેં કેટલીક જગ્યાએ હાઈડ્રેટ કહ્યું છે), આપણે નીચેની પદાવલીને ઉકેલી શકીએ:
start text, હ, ા, ઈ, ડ, ્, ર, ે, ટ, ન, ુ, ં, space, દ, ળ, end text, space, equals, space, start underbrace, 0, point, 37, start cancel, start text, g, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, end cancel, space, times, space, start fraction, 1, start cancel, start text, મ, ો, લ, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, end cancel, divided by, 18, point, 02, start cancel, start text, g, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, end cancel, end fraction, end underbrace, space, times, space, start underbrace, start fraction, 1, start cancel, start text, મ, ો, લ, space, હ, ા, ઈ, ડ, ્, ર, ે, ટ, end text, end cancel, divided by, 2, start cancel, start text, મ, ો, લ, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, end cancel, end fraction, end underbrace, space, times, space, start underbrace, start fraction, 244, point, 47, start text, g, space, હ, ા, ઈ, ડ, ્, ર, ે, ટ, end text, divided by, 1, start cancel, start text, મ, ો, લ, space, હ, ા, ઈ, ડ, ્, ર, ે, ટ, end text, end cancel, end fraction, end underbrace, space, equals, space, 2, point, 51, start text, g, space, હ, ા, ઈ, ડ, ્, ર, ે, ટ, end text space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, start text, સ, ્, ટ, ે, પ, space, 2, colon, end text, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, start text, સ, ્, ટ, ે, પ, space, 3, colon, end text, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, start text, સ, ્, ટ, ે, પ, space, 4, colon, end text
space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, start text, મ, ો, લ, space, શ, ો, ધ, ો, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, start text, u, s, e, space, m, o, l, e, space, r, a, t, i, o, end text, space, space, space, space, space, space, space, start text, શ, ો, ધ, ો, colon, space, g, space, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space, space

ત્રુટીઓનો સ્ત્રોત

આપણે મિશ્રણની શુદ્ધતાની ગણતરી કરવા માટે ગ્રેવીમેટ્રિક પૃથક્કરણનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો! તેમછતાં, કેટલીકવાર જ્યારે તમે લેબમાં હોવ ત્યારે બાબતો એટલી નથી. બાબતો જે ખોટી જઈ શકે એમાં:
  • તત્વયોગમિતિય ત્રુટીઓ, જેમ કે start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ના નિર્જલીકરણ માટે સમીકરણને સંતુલિત ન કરવું
  • લેબ ત્રુટીઓ, જેમ કે કાચના પાત્રનું વજન કરવાનું ભૂલી જવું અથવા બાષ્પીભવન થવા માટે પાણીને પૂરતો સમય ન આપવો
ઉપરની પરિસ્થિતિ માટે આપણા જવાબનું શું થાય?
પરિસ્થિતિ 1: આપણે સમીકરણને સંતુલિત કરવાનું ભૂલી જઈએ
આ પરિસ્થિતિમાં, આપણને સ્ટેપ 3 ની ગણતરીમાં ખોટો મોલ ગુણોત્તર મળે. start fraction, 1, start text, મ, ો, લ, space, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, divided by, 2, start text, મ, ો, લ, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, end fraction ના સાચા ગુણોત્તરનો ઉપયોગ કરવાના બદલે, આપણે start fraction, 1, start text, મ, ો, લ, space, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, divided by, 1, start text, મ, ો, લ, space, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text, end fraction ગુણોત્તરનો ઉપયોગ કર્યો. તેથી સ્ટેપ 3 માં ગણતરી કરેલા ધાતુના હાઈડ્રેટના મોલ બમણા છે, જે start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ની ટકાવારી પણ બમણી કરશે. અંતે, આપણે તારણ કાઢી શકીએ કે આપણા નમૂના પાસે હોવી જોઈએ એના કરતા વધુ શુદ્ધતા છે!
ખ્યાલ ચકાસણી: પરિસ્થિતિ 1 માં ગણતરી કરેલા ધાતુના હાઈડ્રેટનું દળ શું છે?
આ વાર્તાનો હેતુ શું છે? બધા જ સમીકરણ યોગ્ય રીતે સંતુલિત છે એની બે વાર ચકાસણી કરો!
પરિસ્થિતિ 2: આપણી પાસે સમય નથી અને બધા જ પાણીનું બાષ્પીભવન થયું નથી
સફેદ અનિર્જલ કોપર (II) સલ્ફેટ, અને હાઈડ્રેટ કોપર (II) સલ્ફેટ સાથે વોચગ્લાસ પકડતો હાથ, જેમાં પાણી ઉમેર્યા પછી સફેદ પાઉડરની વચ્ચે આછા ભૂરા ટપકાં જેવું દેખાય છે.
કેટલીક પરિસ્થિતિમાં, ધાતુના હાઈડ્રેટ અને અનિર્જલ સંયોજનની વચ્ચે રંગમાં તફાવત મળે છે. ઉદાહરણ તરીકે,અનિર્જલ કોપર (II) સલ્ફેટ સફેદ ઘન છે જ્યારે તેને હાઈડ્રેટ કરવામાં આવે ત્યારે ઘેરા ભૂરા રંગમાં ફેરવાય છે. આવી પરિસ્થિતિમાં, તમે નિર્જલીકરણની પ્રક્રિયાનું અવલોકન કરવા માટે રંગમાં ફેરફાર તેમજ દળનો ઉપયોગ કરી શકો. Image by Benjah-bmm27 on Wikimedia Commons, Public domain
બીજી પરિસ્થિતિમાં, આપણે આપણા નમૂનાને સંપૂર્ણ નિર્જલીકૃત નથી કર્યો. આ ઘણા કારણોને લીધે થઈ શકે. ઉદાહરણ તરીકે, આપણી પાસે સમય ન હોઈ શકે, ગરમી ખુબ જ ઓછો હોય, અથવા આપણે પૂરું કરીએ એ પહેલા આપણે નમૂનાને ગરમીથી દૂર કરી લઈએ. આ આપણી ગણતરીને કઈ રીતે અસર કરે છે?
આ પરિસ્થિતિમાં, સ્ટેપ 1 માં ગણતરી કરેલા દળનો તફાવત વાસ્તવ કરતા ઓછો હોય છે, તેથી આપણી પાસે સ્ટેપ 2 માં પાણીના ઓછા મોલ મળશે. તેથી નમૂનાના સંપૂર્ણ નિર્જલીકરણની સરખામણીમાં start text, B, a, C, l, end text, start subscript, 2, end subscript, dot, 2, start text, H, end text, start subscript, 2, end subscript, start text, O, end text ની દળ ટકાવારીની ઓછી ગણતરીમાં પરિણમે. અંતમાં, આપણને ધાતુના હાઈડ્રેટની શુદ્ધતા ઓછી મળે.
રસાયણવિજ્ઞાનીઓ સામાન્ય રીતે અચળ દળને સૂકવીને પરિસ્થિતિ 2 ને અવગણે છે. આનો અર્થ થાય કે દળમાં જ્યાં સુધી કોઈ આગળ ફેરફારનો અવલોકન ન કરીએ ત્યાં સુધી સુકવવાના સમયગાળા દરમિયાન દળમાં ફેરફારનું નિરીક્ષણ કરીએ છીએ (જે લેબ સંતુલનની ચોકસાઈ પર પણ આધાર રાખે છે.) જ્યારે તમે નમૂનાને ગરમ કરવાનું શરુ કરો, ત્યારે પાણી ગુમાવાને કારણે તમે દળમાં અસરકારક ઘટાડો નોંધો છો. જેમ તમે નમૂનાને ગરમ કરવાનું ચાલુ રાખો, તેમ દળમાં ફેરફાર નાનો થતો જાય છે કારણકે હવે નમુનામાં બાષ્પીભવન માટે ખુબ જ ઓછું પાણી હાજર છે. એક સમયે, ત્યાં દળમાં અસરકારક ફેરફાર કરવા માટે પૂરતું પાણી નથી. તેથી, ઘણા બધા માપન દરમિયાન માપયેલું દળ લગભગ અચળ રહેશે. આ સમયે, તમે ધારણા કરી શકો કે તમારો નમૂનો સૂકો છે!
લેબ ટીપ: નમૂનામાંથી વોલેટાઇલને દૂર કરીએ ત્યારે સપાટીનું ક્ષેત્રફળ હંમેશા અગત્યનું પરિબળ હોય છે. સપાટીનું ક્ષેત્રફળ વધારતા બાષ્પીભવનનો દર વધે છે. તમે ગરમ સપાટી પર શક્ય તેટલું પાતળું તમારા નમૂનાને ફેલાવીને અથવા મોટા ઘનનું વિભાજન કરીને નમૂનાની સપાટીનું ક્ષેત્રફળ વધારી શકીએ, તેથી આ ટુકડોની અંદર ભેજ સમાઈ શકે.

સારાંશ

ગ્રેવીમેટ્રી પૃથક્કરણ એનલાઇટની સાંદ્રતા અથવા જથ્થાની ગણતરી કરવા માટે દળમાં ફેરફારનો ઉપયોગ કરતી લેબની એક રીત છે. ગ્રેવીમેટ્રી પૃથક્કરણનો એક પ્રકાર વોલેટીલાઈઝેશન ગ્રેવીમેટ્રી છે, જે ઝડપથી ઉડી જાય દૂર કર્યાં પછી દળમાં ફેરફારનું માપન કરે છે. વોલેટીલાઈઝેશન ગ્રેવીમેટ્રીનું ઉદાહરણ ધાતુના હાઈડ્રેટની શુદ્ધતા અથવા જથ્થાની ગણતરી કરવા ગરમ કર્યા પછી દળમાં ફેરફારનો ઉપયોગ કરવાનું છે. ગ્રેવીમેટ્રિક પૃથક્કરણની કેટલીક ઉપયોગી ટ્રીક અને ગણતરીઓ:
  • તત્વયોગમિતિને ચકાસો અને ખાતરી કરો કે સમીકરણ સંતુલિત હોય.
  • નમૂનામાંથી ઝડપથી ઉડી જાય તેવા પદાર્થને દૂર કર્યા પછી, અચળ દળને સુકવવાનું યાદ રાખો.
  • હંમેશા કાચના વાસણનો ઉપયોગ કરો!
ગ્રેવીમેટ્રિક પૃથક્કરણના બીજા સામાન્ય પ્રકાર વિશે વધુ વાંચવા, અવક્ષેપન ગ્રેવીમેટ્રી પરનો આર્ટિકલ જુઓ.