If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સીમિત પ્રક્રિયક તત્વયોગમિતિ

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર,આવર્ત કોષ્ટક

સમસ્યા

નીચેની પ્રક્રિયા આપેલી છે:
Cu+2AgNO32Ag+Cu(NO3)2
Cu ના 5.00 g અને AgNO3 ના 1.00 g પરથી Ag ના કેટલા ગ્રામનું નિર્માણ કરી શકાય?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
ગ્રામ (નજીકના ત્રણ અર્થસૂચક અંકમાં ફેરવો)