If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વિલયન અને અવક્ષેપન

દ્રાવ્ય, દ્રાવક, નિર્જલીકરણ, વિલયન, અવક્ષેપન, ચોખ્ખું આયનીય સમીકરણ, અને સ્પેક્ટેટર આયનની વ્યાખ્યા. NaCl માં પાણી અને આયન વચ્ચે આણ્વીય સ્તરની આંતરક્રિયાઓને જોવી.  Jay દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહી આપણી પાસે ઘન સ્વરૂપમાં સોડીયમ ક્લોરાઈડ એટલે કે મીઠું છે આપણે અહી આ મીઠાને પાણીમાં નાખીએ છીએ આપણી પાસે પાણીથી ભરેલું બીકર છે સોડીયમ ક્લોરાઈડ એ પાણીમાં ઓગળી જશે સોડીયમ ક્લોરાઈડ એ દ્રાવ્ય છે અને પાણી એ દ્રાવક છે આ પ્રક્રિયાને નિલંબન ડીસ સોલ્યુશન કહી શકાય ઘન સોડીયમ ક્લોરાઈડ એ આયનીક સ્ફટિક છે જે આયનીક બંધથી જોડાઈને બને છે તેથી ધન વીજભારીત સોડીયમ કેટાયન ઋણ વીજભારીત ક્લોરાઈડ nin સાથે જોડાય છે અને આયનીક સ્ફટિક બનાવે છે જયારે આપણે ઘન સોડીયમ ક્લોરાઈડને પાણીમાં નાખીએ યાદ રાખો કે પાણીએ ધ્રુવીય અણુ એટલે કે પોલાર મોલીક્લુર છે ઓક્સિજન હાઇડ્રોજન કરતા વધુ વિધુત ઋણતા ધરાવે માટે ઓક્સિજન અંશતઃ ઋણ વીજભાર અને હાઇડ્રોજન અંશતઃ ધન વીજભાર ધરાવે માટે આપણને અહી ધ્રુવીય અનુ એટલે કે પોલર મોલીક્લુર મળે અહી ઓક્સિજન પર રહેલો ઋણ વીજભાર એ ધન વીજભારીત સોડીયમ સાથે આકર્ષાય વિરુધ વીજભાર આકર્ષે છે બરાબર ને અહી પાણીનો અણુ એ સોડીયમ કેટાયન સાથે આકર્ષાય અને આ પાણીનો અણુ પણ તેજ પ્રમાણે કરશે સોડીયમનો ધન વીજભાર અંશતઃ ઋણ વીજભાર સાથે આકર્ષાશે આમ પાણીનો અણુ સોડીયમ કેટાયનને ખેચશે જે તમે અહી આ કિસ્સામા પણ જોઈ શકો અહી ઓક્સિજન એ અંશતઃ ઋણ વીજભાર ધરાવે છે પાણીના અણુમાં ઓક્સિજન આ રીતે અંશતઃ ઋણ વીજભાર ધરાવે અંશતઃ ઋણ વીજભારીત ઓક્સિજન સોડીયમ કેટાયન સાથે જોડાશે તે સોડીયમ કેટાયન સાથે આકર્ષાશે પાણીએ દ્વિ ધ્રુવીય છે અને સોડીયમ કેટાયન એ આયન છે માટે તેને આયન ધ્રુવીય આયન ડાયપોલ આકર્ષણ કહી શકાય પાણીનો અણુ આયનીક બંધને તોડે છે અને સોડીયમ કેટાયનને છુટો પાડે છે માટે અહી આ પ્રક્રિયાને હીદ્રેશન કહે છે માટે અહી આ પ્રક્રિયાને હીદ્રેશન કહેવાય જેમાં આયન દ્રાવક અણુ વડે ઘેરાયેલો હોય છે અને સ્થાયી બને છે હવે આજ બાબત ક્લોરાઈડ nin માટે પણ થઇ શકે અહી ક્લોરાઈડ nin એ ઋણ વીજભારીત છે અહી આ ઋણ વીજભાર એ ધ્રુવીય અણુના ધન વીજભાર સાથે આકર્ષાય ફરીથી ઓક્સિજન એ અંશતઃ ઋણ વીજભાર ધરાવે અને હાઇડ્રોજન એ અંશતઃ ધન વીજભાર ધરાવે તેથી વિરુદ્ધ વિજ્ભારો એકબીજા સાથે આકર્ષાશે અહી ધન વીજભાર એ ઋણ વીજભાર સાથે આકર્ષાય તે જ રીતે પાણીના આ અણુ માટે અંશતઃ ધન વીજભારીત હાઇડ્રોજન ક્લોરાઈડ nin સાથે આકર્ષાશે આ અથડામણ ક્લોરાઈડ આયનને છુટું પડશે અને તે દ્રાવણમાં જશે તેવી જ રીતે અહી અંશતઃ ધન વીજભારીત હાઇડ્રોજન આ બધા જ અંશતઃ ધન વીજભારીત હાઇડ્રોજન છે અંશતઃ ધન વીજભારીત હાઇડ્રોજન ઋણ વીજભારીત ક્લોરાઈડ nin સાથે અથડામણ અનુભવે કઈક આ પ્રમાણે ફરી એક વાર આપણને આયન ડાયપોલ આકર્ષણ મળે ક્લોરાઈડ nin પાણીના અણુ વડે ઘેરાયેલો છે અને આ પ્રક્રિયા પણ હાઈડ્રેશનની પ્રક્રિયા થશે દરેક સોડીયમ કેટાયન એ પાણીના અણુ વડે ઘેરાયેલો હશે અને દરેક ક્લોરાઈડ nin પાણીના અણુ વડે ઘેરાયેલો હશે આમ સોડીયમ ક્લોરાઈડનું પાણીમાં નિલંબન થાય છે આપણે આ પ્રમાણે સોડીયમ ક્લોરાઈડનું જલીય દ્રાવણ બનાવી શકીએ જેને આ પ્રમાણે લખી શકાય આપણી પાસે ઘન સ્વરૂપમાં સોડીયમ ક્લોરાઈડ છે તો આપણે તેને દ્રાવકમાં નાખીએ એટલે કે જો આપણે તેને પાણીમાં નાખીએ તો પાણીના અણુ આ આયનની આસપાસ ગોઠવાયેલા હશે દ્રાવણમાં આપણને સોડીયમ આયન મળે જલીય દ્રાવણ હોવાથી આપણે અહી aq લખી શકીએ તથા દ્રાવણમાં ક્લોરાઈડ nin મળે જેને આપણે આ પ્રમણે લખી શકીએ તે પણ જલીય દ્રાવણ હોવાથી aq લખીએ તો હવે આપણી પાસે સોડીયમ ક્લોરાઈડનું જલીય દ્રાવણ છે સોડીયમ ક્લોરાઈડ એ પાણીમાં ઓગળશે હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ ધારો કે આપણી પાસે એક બીકર છે જેમાં NaCl સોડીયમ ક્લોરાઈડનું દ્રાવણ છે અહી આ સોડીયમ ક્લોરાઈડનું જલીય દ્રાવણ છે જેમાં સોડીયમ કેટાયન અને ક્લોરાઈડ nin રહેલા છે અને બીજા બીકરમાં સિલ્વર નાઈટ્રેડનું દ્રાવણ છે સિલ્વર નાઈટ્રેડ AgNo3 અને તે પણ જલીય દ્રાવણ છે આ દ્રાવણમાં સિલ્વર કેટાયન Ag+ અને નાઈટ્રેડ આયન એટલે કે No3- રહેલા છે હવે આપણે એક બીકરના દ્રાવણને બીજા બીકરમાં ઉમેરીએ છીએ આપણે અહી આ બીકરના દ્રાવણને અહી આ બીકરમાં ઉમેરીએ છીએ આપણે અહી બે દ્રાવણને ભેગા કરીએ છીએ તેથી અહી દ્રાવણના કદમાં વધારો થશે અને આપણે આ પ્રમાણે સફેદ ઘન સ્વરૂપ મળે કઈક આ પ્રમાણે જે સિલ્વર કેટાયનની ક્લોરાઈડ nin સાથેની પ્રક્રિયાથી મળે છે અહી આ જે સફેદ ઘન સ્વરૂપે મળે છે તેને આપણે સિલ્વર ક્લોરાઈડ એટલે કે AgCl કહીશું સબસ્ક્રીપ્ટમાં આ પ્રમાણે S લખીએ જે ઘન સ્વરૂપ દર્શાવે છે અહી આ ઘન સ્વરૂપને અવક્શેપન એટલે પ્રેસીપીતેડ કહેવામાં આવે છે અને તે જાતે જ દ્રાવણના તળિયે જમા થાય છે આ પ્રક્રિયાને અવક્શેપન કહે છે જે નિલંબનનું વિરુદ્ધ છે નિલંબન પ્રક્રિયામાં આપણે ઘન પદાર્થને પાણીમાં નાખતા આયન મળે છે જયારે અવક્શેપનમાં ભેગા મળીને ઘન પદાર્થ બનાવે છે અને તે આ પ્રમાણે તળિયે જમા થાય છે માટે અહી સિલ્વર ક્લોરાઈડએ અવક્શેપન મળે હજુ દ્રાવણમાં કેટલાક આયન રહેલા છે સોડીયમ કેટાયન અને નાઈટ્રેડ nin એ હજુ પણ દ્રાવણમાં છે અને તે બંને વચ્ચે પ્રક્રિયા થઈને આપણને અહી જલીય દ્રાવણમાં NaNo3 મળે તે આપણને જલીય દ્રાવણમાં મળશે હવે આપણે અવક્શેપન વિશે થોડી વધુ માહિતી મેળવીએ આપણે જાણીએ છે કે દ્રાવણમાં સિલ્વર કેટાયન રહેલો છે જે અહી છે અને આ આયન પાણીના અણુ વડે ઘેરાયેલ છે જે હાઈડ્રેજનની પ્રક્રિયા છે ઓક્સિજન અહી અંશતઃ ઋણ વીજભારીત છે અહી વિરુદ્ધ વીજભારીત કણો વચ્ચે આકર્ષણ થશે જે દ્રાવણમાં રહેલા આયનને પકડી રાખવાનું કાર્ય કરે છે અહી આ સમાન બાબત ક્લોરાઈડ nin સાથે પણ થશે હાઇડ્રોજન આંશિક ધન વીજભાર ધરાવે છે માટે અહી વિરુદ્ધ વીજભાર આકર્ષાશે પાણીના અણુ દ્રાવણમાં રહેલા ક્લોરાઈડ આયનને સ્થાઈ કરે છે તે બંને દ્રાવણો ને ભેગા કરતા આપણને અહી અવક્ષેપ મળે આપણને સિલ્વર ક્લોરાઈડ મળે આપણને તે આયનીક સ્ફટિક સ્વરૂપે મળે અહી ધન વીજભારીત સિલ્વર કેટાયન એ ઋણ વીજભારીત ક્લોરાઈડ nin ને આકર્ષે આ ઘન સ્વરૂપને બનવા માટે આયનીક સ્ફટિકનું ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શનએ હાઈડ્રેશન કરતા મજબુત હોવું જોઈએ ધારો કે આ ક્લોરાઈડ nin અહી ગતિ કરે છે અને તેવી જ રીતે આ સિલ્વર કેટાયન પણ અહી ગતિ કરે છે માટે આયન દ્રાવણ માંથી છુટા પડીને અવક્ષેપ આપે આપણને ઘન સિલ્વર ક્લોરાઈડ મળે એક રીતે આ પ્રમાણે આ બાબતને સમજાવી શકાય આપણે બધા આયનોને દોરીને સમજી શકીએ અહી સોડીયમ ક્લોરાઈડના દ્રાવણમાં સોડીયમ કેટાયન + ક્લોરાઈડ nin રહેલા છે આ પ્રમાણે અને તેને સિલ્વર નાઈટ્રેડના દ્રાવણમાં ઉમેરતા આપણે બંને દ્રાવણોને ઉમેરીએ છીએ હવે સિલ્વર નાઈટ્રેડના દ્રાવણમાં સિલ્વર કેટાયન આ પ્રમાણે + નાઈટ્રેડ nin No3- રહેલા હોય છે અને તે બંને વચ્ચે પ્રક્રિયા થતા આપણને ઘન સ્વરૂપે સિલ્વર ક્લોરાઈડ મેળે છે તથા સોડીયમ કેટાયન Na+ જે જલીય દ્રાવણમાં હશે અને નાઈટ્રેડ આયન No3- મળે અને તે પણ જલીય દ્રાવણમાં હશે અહી આ બંને સરખા પ્રમાણમાં માહિતી આપે છે આ નીચેની આકૃતિ બધાજ આયન દર્શાવે છે તેમાંથી અમુક આયન જ પ્રક્રિયા કરે છે અહી સિલ્વર કેટાયન અને ક્લોરાઈડ nin વચ્ચે પ્રક્રિયા થાય છે સિલ્વર કેટાયન અને ક્લોરાઈડ nin વચ્ચે પ્રક્રિયા થાય છે અને તેથી આપણને સિલ્વર ક્લોરાઈડ મળે છે સિલ્વર ક્લોરાઈડ જે ઘન સ્વરૂપે હશે અહી Ag+ અને Cl- વચ્ચે પ્રક્રિયા થઈને AgCl અવક્ષેપ મળે તો અહી આ સંપૂર્ણ આયાની સંયોજન છે સંપૂર્ણ આયાનીય સંયોજન કારણ કે અમુક આયન જ આ પ્રક્રિયામાં ભાગ લે છે અહી સોડીયમ કેટાયનએ ડાબીઅને જમણી બંને બાજુ છે જે દ્રાવણમાં આયન છે અને તેવી જ રીતે નાઈટ્રેડ આયન નાઈટ્રેડ આયન પણ ડાબી અને જમણી બંને બાજુ છે માટે અહી સોડીયમ કેટાય અને નાઈટ્રેડ nin ને પ્રેક્ષકો કહે છે તેમને આપણે અહી પ્રેક્ષકો કહીશું કારણ કે તેઓ પ્રક્રિયામાં ભાગ લેતા નથી.