If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંયોજકતા ઈલેક્ટ્રોન અને આયનીય સંયોજનો

તમને જરૂર પડી શકે છે:આવર્ત કોષ્ટક

સમસ્યા

તત્વ X માટે પ્રથમ ચાર આયનીકરણ ઉર્જા નીચે બતાવેલી છે.
આયનીકરણ ઉર્જા (kJ/mol)
પ્રથમ738
બીજો1451
ત્રીજો7733
ચોથો10543
નીચેનામાંથી કયું મોટે ભાગે આયનીય સંયીજનનું પ્રમાણસૂચક સૂત્ર બનાવે જે તત્વ X અને ઓક્સિજન વચ્ચે બને છે?
કોઈ એક જવાબ પસંદ કરો: