If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઉમદા વાયુ રચના

ઉમદા વાયુ રચનાનો ઉપયોગ કરીને પરમાણુ અને એકપરમાણ્વીય આયન માટે ઇલેક્ટ્રોનીય રચના કઈ રીતે લખવી.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડિઓમાં આપણે જોઇશું કે ઊંદાવાયુ એટલે કે નોબલગેસનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશં એટલે કે ઇલેક્ટરોનીય રચના કયી રીતે લખી શકાય અને વધૂ સ્પષ્ટ રીતે કહીયે તો આપણે અહીં મુખ્ય સમૂહના તત્વોનો ઉપયોગ કરીને મુખ્ય સમૂહના તત્વોનો ઉપયોગ કરીને ઉદાહરણ પર વધારે ધ્યાન આપીશું આપણે તે પ્રમાણે કરીશું કારણ કે સંક્રાંતિ તત્વો જેને લેંથેનોઇડ્સ કહેવામાં આવે છે તેની સાથે તે કરવું અઘરું છે તેથી આપણે આ વિડીઓમાં તેના પર ધ્યાન આપીશું નહિ હવે કઇંકને ઊંદાવાયુને સંકેતમાં લખવાનો નિયમ ખુબજ સરળ છે તે કંઈક આ પ્રમાણે છે તમે તમારા પરમાણુ અથવા આયર્નની તરતજ આગળનો ઊંદાવાયુલો તરતજ આગળનો ઊંદાવાયુલો હવે અહીં તરતજ આગળનો નો અર્થ શું થાય ? તમે તરતજ તેની આગળનો વાયુ લેવા માંગો છો માટે તમે ઉપરની હારમાં જાવો અને પછી અહીં જાવો અહીં આ બધા ઊંદાવાયુ એટલેકે નોબલ ગેસ છે તમે તે ઊંદાવાયુને અહીં આ કૌંસમાં લખો અને પછી અહીં બાકીના ઇલેકટ્રોન્સ લખો તમે બાકીના ઇલેકટ્રોન્સ તેજ પ્રમાણે લખો જે પ્રમાણે તમે ઇલેક્ટરોનીય રચનામાં તેને લખો છો આપણે તેના કેટલાક ઉદાહરણ જોઇશું જેનાથી તે તમને સ્પષ્ટ થઈ જાય હવે આપણે ઉદાહ રણની શરૂઆત કરીયે તે પહેલા આપણે એ યાદ કરી લઈએ કે આપણે આ ઊંદાવાયુને ઊંદા શા માટે કહીયે છીએ ? કારણ કે ઊંદાવાયુની બધીજ કક્ષકો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી હોય છે જેના કારણે તે વધારે પ્રક્રિયા કરતા નથી તમને જે ઇલેક્ટ્રોન જોઈએ છે તે તેમની પાસે હોય છે તેથી તમે જોશો કે કેમેસ્ટ્રીમાં મોટા ભાગની પ્રતિક્રિયાઓ ઊંદા ના હોય તેવા તત્વોને કારણે થાય છે હવે આપણે ઉદાહરણ જોઈએ હવે આપણે સિલિકોનની રચના વિશે વાત કરીશું તમે અહીં જોય શકો કે સિલિકોન એ કાર્બનની નીચે આવેલું છે હવે આપણે તેની ઇલેક્ટરોનીય રચના લખીયે જો આપણે હાયડ્રોજનની સાથે તેની ઇલેક્ટરોનીય રચનાની સરખામણી કરીયે તો સિલિકોનની રચના આ પ્રમાણે આવે 1s 2 2s 2 2p 6 યાદ કરી લઈએ કે અહીં આ S ઇલેકટ્રોન્સ છે કારણકે તે S કક્ષકમાં છે અને તેવીજ રીતે અહીં આ P ઇલેક્ટ્રોન છે કારણકે તે P કક્ષકમાં છે માટે હવે આના પછી 3s 2 આવે અને હજુ આપણી પાસે બે ઇલેક્ટ્રોન બાકી છે માટે 3p 2 આમ સિલિકોનની ઇલેક્ટરોનીય રચના આ પ્રમાણે છે હવે આપણે તેને ઊંદાવાયુ સંકેતાનો ઉપયોગ કરીને લખઈ શકીએ ત્યાર બાદ તેની સરખામણી કરીયે માટે સિલિકોનની તરત આંગણાંનો ઊંદાવાયુ જો આપણે સિલિકોનની ઉપર જઈએ અને પછી જમણી બાજુ જઈએ તો તે નિયોન છે નિયોન માટે આપણે અહીં નિયૉનને બ્રેકેટમાં લખીશું અને ત્યાર બાદ બાકીના ઇલેક્ટ્રોન જે નિયોન પછી આવે છે અને નિયોન પછીના ઇલેક્ટ્રોન જેનો સમાવેશ નિયોનની રચના માં થતો નથી તે 3s 2 છે અને પછી આ બંને 3p 2 હવે જો આપણે ઇલેક્ટરોનીય રચના લખવાની આ બંને રીતોની સરખામણી કરીયે તો તમે અહીં જોઈ શકો કે આ ભાગ 3s 2 સુધીનો ભાગ આપણે નિયોન માટે ઇલેક્ટરોનીય રચના આપે છે માટે હવે આપણે નિયોનની ઇલેક્ટરોનીય રચના લખવાની જરૂર નથી આપણે ફક્ત તેની જગ્યાએ નિયોન લખી શકીયે અને એવું ઘારી લઈએ કે જે કોઈ પણ આ વાંચતું હશે તેને નિયોનની ઇલેક્ટરોનીય રચના ખબર હશે હવે તમે કદાચ અહીં બીજી બાબત પણ નોથી શકો આ ઇલેકટ્રોન્સ બાકીના ઇલેકટ્રોન્સ જેને આપણે બ્રેકેટની બહાર લખ્યા છે તે બધા વેલેન્સ ઇલેકટ્રોન્સ છે અહીં આ વેલેન્સ ઇલેકટ્રોન્સ છે માટે જો આપણે ઇલેક્ટરોનીય રચનાને ઊંદાવાયુ સંકેતાનો ઉપયોગ કરીને લખીયે તમે તે જાણી શકો કે તમારા વેલેન્સ ઇલેકટ્રોન્સ ક્યાં છે અને તેઓ કાયા પ્રકારના છે આ તે ઉપયોગી સાબિત થશે હવે આપણે એક બીજું ઉદાહરણ લેઈશું અને તે કેલ્શિયમ છે તમે આવર્ત કોષ્ટકમાં જોય શકો કે કેલ્શિયમ અહીં છે હવે આપણે તેની સંપૂર્ણ ઇલેક્ટરોનીય રચના લખીશું નહિ આપણે અહીં ઊંદાવાયુ સંકેતાનો ઉપયોગ કરીશું કેલ્શિયમની તરત આગળનો ઊંદાવાયુ આપણે અહીં ઉપર જોઈએ અને પછી જમણી બાજુ જોઈએ તો તે આર્ગોન છે તેથી આપણે અહીં બ્રેકેટમાં આર્ગોન લખીશું હવે આર્ગોનમાં સમાવેશ ન થતા ઇલેક્ટ્રોન કયા કયા છે ? આપણે અહીં નીચે જઈએ અહીં આ 4 s છે અને આપણી પાસે બે ઇલેક્ટ્રોન છે આમ આ કેલ્શિયમની એલેકટ્રોમીયમ રચના થશે શું કેલ્શિયમના કક્ષકો સંપૂર્ણ રીતે ભરાયેલા હોય છે ? આપણે જાણીયે છીએ કે અહીં આ વેલેન્સ ઇલેકટ્રોન્સ છે અહીં આ વેલેન્સ ઇલેકટ્રોન્સ છે જે તેની કક્ષક પૂર્ણ રીતે ભરાયેલી હોત તો તેની પાસે પહેલેથી જ ઊંદાવાયુ રચના હોત ક્યાં તો તેની પાસે ક્રીપ્ટોન હોત અથવા આર્ગોન હોત અહીં આ પરિસ્થિતિમાં કેલ્શિયમ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે તે અહીં બે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કેલ્શિયમ જયારે બે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તે Ca 2+ કેટાયનમાં રૂપાંતરિત થાય હવે જો આપણે તેની ઇલેક્ટરોનીય રચના લખીયે તો તે ખુબજ સરળ છે આપણે જાણીયે છીએ કે તે આ બે વેલેન્સે ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે હવે આ આયર્નની ઇલેક્ટરોનીય રચના આર્ગોનની ઇલેક્ટરોનીય રચનાને સમાનજ હશે અને હવે આપણે આને જોઈને તરત જ કહી શકીયે કે કેલ્શિયમ 2+ પાસે પૂર્ણ કક્ષક છે આમ તમે ઊંદાવાયુ સંકેતનો ઉપયોગ કરીને ઇલેક્ટરોનીય રચનાને ખુબજ સરળતાથી લખી શકો તમે જાણી શકો કે વેલેન્સ ઇલેક્ટ્રોન ક્યાં આવેલા છે તેવી જ રીતે તમારા આયર્ન અથવા પરમાણુની કક્ષકો પૂર્ણ ભરાયેલી છે કે નહિ તે પણ જાણી શકો