If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આંશિક દબાણનો ડાલ્ટનનો નિયમ

આંશિક દબાણની વ્યાખ્યા અને ડાલ્ટનના નિયમનો ઉપયોગ કરીને આંશિક દબાણ

મુખ્ય બાબતો

  • મિશ્રણમાં દરેક સ્વતંત્ર વાયુ વડે લાગતા દબાણને આંશિક દબાણ કહેવામાં આવે છે.
  • ધારો કે આપણી પાસે આદર્શ વાયુનું મિશ્રણ છે, આપણે મિશ્રણમાંના વાયુને સમાવતા પ્રશ્નોને ઉકેલવા આદર્શ વાયુ નિયમનો ઉપયોગ કરી શકીએ.
  • ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહે છે કે વાયુના મિશ્રણનું કુલ દબાણ બરાબર ઘટક વાયુના આંશિક દબાણનો સરવાળો:
start text, P, end text, start subscript, start text, T, o, t, a, l, end text, end subscript, equals, start text, P, end text, start subscript, start text, g, a, s, space, 1, end text, end subscript, plus, start text, P, end text, start subscript, start text, g, a, s, space, 2, end text, end subscript, plus, start text, P, end text, start subscript, start text, g, a, s, space, 3, end text, end subscript, point, point, point
  • ડાલ્ટનના નિયમને વાયુ, x ના મોલ અપૂર્ણાંકનો ઉપયોગ કરીને પણ દર્શાવી શકાય:
start text, P, end text, start subscript, start text, g, a, s, space, 1, end text, end subscript, equals, x, start subscript, 1, end subscript, start text, P, end text, start subscript, start text, T, o, t, a, l, end text, end subscript

પરિચય

સાઇકલ પંપ પરના દબાણ ગેજનું ચિત્ર.
આ સાઇકલ પંપ પરનો દબાણ ગેજ ટાયરની અંદર રહેલી હવાના દબાણનું માપન પાઉન્ડ પ્રતિ ચોરસ ઇંચ એકમમાં કરે છે. Photo by Andreas Kambanis from flickr, CC BY 2.0
રોજિંદા જીવનમાં, જયારે આપણે બહારના વાતાવરણનું દબાણ ચકાસવા બેરોમીટર અથવા બાઈકની ટ્યુબમાં દબાણ માપવા ટાયર ગેજનો ઉપયોગ કરીએ ત્યારે વાયુનું દબાણ માપીએ છીએ. જયારે આપણે આ કરીએ, ત્યારે આપણે મોટી સંખ્યાના વાયુના અણુઓનો ભૌતિક ગુણધર્મ માપીએ છીએ જેને નારી આંખે શકાતા નથી. આણ્વિક સ્તર પર, આપણે જે દબાણ માપીએ છીએ તે વાયુના સ્વતંત્ર અણુઓની બીજા પદાર્થ, જેમ કે પાત્રની દિવાલ સાથેની અથડામણના કારણે ઉદભવતા બળ પરથી આવે છે.
આણ્વિક સ્તરના સંદર્ભમાં દબાણને નજીકથી જોઈએ અને વાયુના મિશ્રણ માટે કુલ અને આંશિક દબાણ ગણવામાં ડાલ્ટનનો નિયમ આપણને કઈ રીતે મદદ કરે છે તે શીખીએ.

આદર્શ વાયુ અને આંશિક દબાણ

આ આર્ટીકલમાં, આપણે ધારીશું કે મિશ્રણમાંના વાયુઓને લગભગ આદર્શ વાયુ તરીકે લઇ શકાય આ ધારણા સામાન્ય રીતે યોગ્ય છે કારણકે વાયુનું તાપમાન ખૂબ જ ઓછું નથી (0, start text, K, end text ની નજીક) , અને દબાણ લગભગ 1, start text, a, t, m, end text છે.
આનો અર્થ થાય કે આપણે વાયુના અણુઓ વિશે કેટલીક ધારણા કરી રહ્યા છીએ:
  • આપણે ધારીએ છીએ કે વાયુના અણુઓ કોઈ કદ રોકતા નથી.
  • આપણે ધારીએ છીએ કે અણુઓ કોઈ આંતરઆણ્વીય પ્રક્રિયાઓ કરતા નથી, જેનો અર્થ થાય કે તેઓ બીજા વાયુના અણુથી સ્વતંત્ર કામ કરે છે.
આ ધારણાઓના આધારે, આપણે મિશ્રણમાંના જુદા જુદા વાયુઓનો કુલ દબાણમાં ફાળો ગણી શકીએ. આપણે મિશ્રણમાંના ચોક્કસ વાયુ વડે લગતા દબાણને આંશિક દબાણ તરીકે લઈએ છીએ. આદર્શ વાયુ નિયમ તેમજ ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીને વાયુનું આંશિક દબાણ ગણી શકાય, જે આપણે પછીના વિભાગમાં જોઈશું.

ઉદાહરણ 1: વાયુના આંશિક દબાણની ગણતરી કરવી

ધારો કે આપણી પાસે હાઈડ્રોજન વાયુ, start text, H, end text, start subscript, 2, end subscript, left parenthesis, g, right parenthesis, અને ઓક્સિજન વાયુ, start text, O, end text, start subscript, 2, end subscript, left parenthesis, g, right parenthesis, નું મિશ્રણ છે. મિશ્રણમાં 6, point, 7, start text, m, o, l, end text હાઈડ્રોજન વાયુ અને 3, point, 3, start text, m, o, l, end text ઓક્સિજન વાયુ છે. મિશ્રણ 273, start text, K, end text આગળ 300, start text, L, end text ના પાત્રમાં છે, અને વાયુના મિશ્રણનું કુલ દબાણ 0, point, 75, start text, a, t, m, end text છે.
કુલ દબાણમાં હાઈડ્રોજન વાયુનો જે ફાળો છે તે તેનું આંશિક દબાણ છે. આદર્શ વાયુમાં વાયુના અણુઓ મિશ્રણમાંના બીજા વાયુ કરતા સ્વતંત્ર રીતે વર્તે છે, તેથી હાઈડ્રોજન વાયુનું આંશિક દબાણ સમાન દબાણ છે જાણે કે ત્યાં પાત્રમાં બીજો કોઈ વાયુ ન હોય. તેથી, જો આપણે મિશ્રણમાંના હાઈડ્રોજન વાયુનું આંશિક દબાણ, start text, P, end text, start subscript, start text, H, end text, start subscript, 2, end subscript, end subscript, જાણવા માંગતા હોઈએ, તો આપણે સંપૂર્ણપણે ઓક્સિજન વાયુને અવગણી શકીએ અને આદર્શ વાયુ નિયમનો ઉપયોગ કરી શકીએ:
start text, P, end text, start subscript, start text, H, end text, start subscript, 2, end subscript, end subscript, start text, V, end text, equals, start text, n, end text, start subscript, start text, H, end text, start subscript, 2, end subscript, end subscript, start text, R, T, end text
start text, P, end text, start subscript, start text, H, end text, start subscript, 2, end subscript, end subscript માટે ઉકેલવા આદર્શ વાયુ નિયમને ફરીથી ગોઠવતા, આપણને મળે:
PH2=nH2RTV=(6.7mol)(0.08206atmLmolK)(273K)300L=0.50atm\begin{aligned}\text P_{\text H_2} &= \dfrac{\text{n}_{\text H_2}\text{RT}}{\text V}\\ \\ &=\dfrac{(6.7\,\text {mol})(0.08206\,\dfrac{\text {atm} \cdot \text L} {\text {mol} \cdot \text K})(273\,\text K)}{300\,\text L}=0.50\,\text {atm}\end{aligned}
આમ, આદર્શ વાયુ નિયમ આપણને જણાવે છે કે મિશ્રણમાં હાઈડ્રોજનનું આંશિક દબાણ 0, point, 50, start text, a, t, m, end text છે. આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીને પણ આ પ્રશ્નમાં હાઈડ્રોજનના આંશિક દબાણની ગણતરી કરી શકીએ, જેની ચર્ચા પછીના વિભાગમાં કરી છે.

ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ

ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહે છે કે વાયુના મિશ્રણનું કુલ દબાણ બરાબર ઘટક વાયુના આંશિક દબાણનો સરવાળો:
start text, P, end text, start subscript, start text, T, o, t, a, l, end text, end subscript, equals, start text, P, end text, start subscript, start text, g, a, s, space, 1, end text, end subscript, plus, start text, P, end text, start subscript, start text, g, a, s, space, 2, end text, end subscript, plus, start text, P, end text, start subscript, start text, g, a, s, space, 3, end text, end subscript, point, point, point
જ્યાં દરેક વાયુનું આંશિક દબાણ બરાબર જો તે વાયુ પાત્રમાં એકલો હોત તો તેના વડે લગાડવામાં આવતું દબાણ. કારણકે આપણે ધારીએ છીએ કે ત્યાં વાયુની વચ્ચે કોઈ આકર્ષણ બળ નથી.
ડાબીથી જમણી બાજુ: 159 mm Hg ના ઓક્સિજન વાયુ સાથેનું પાત્ર વત્તા 593 mm Hg ના નાઈટ્રોજન વાયુ સાથેનું સમાન કદનું પાત્ર તમને બંને વાયુના મિશ્રણ અને 752 mm Hg ના કુલ દબાણ સાથેનું સમાન પાત્ર જ આપશે.
મિશ્રણમાંના વાયુનું આંશિક દબાણ એ પાત્રમાં તે જ વાયુ વડે લાગતા દબાણને સમાન હોય છે. આંશિક દબાણનો સરવાળો તમને વાયુના મિશ્રણનું કુલ દબાણ આપે. Image adapted from OpenStax, CC BY 3.0
ડાલ્ટનના આંશિક દબાણના નિયમને મિશ્રણમાંના વાયુના મોલ અપૂર્ણાંકના સંદર્ભમાં પણ દર્શાવી શકાય. વાયુનો મોલ અપૂર્ણાંક બરાબર તે વાયુના મોલની સંખ્યા ભાગ્યા મિશ્રણમાં વાયુના કુલ મોલ, જેને ઘણી વાર x તરીકે લખવામાં આવે છે:
x, start subscript, 1, end subscript, equals, start text, વ, ા, ય, ુ, space, 1, ન, ો, space, મ, ો, લ, space, અ, પ, ૂ, ર, ્, ણ, ા, ં, ક, end text, equals, start fraction, start text, વ, ા, ય, ુ, space, 1, ન, ા, space, મ, ો, લ, end text, divided by, start text, વ, ા, ય, ુ, ન, ા, space, ક, ુ, લ, space, મ, ો, લ, end text, end fraction
વાયુ 1 ના મોલ અપૂર્ણાંકના સંદર્ભમાં મિશ્રણમાં વાયુ 1 નું આંશિક દબાણ આપવા ડાલ્ટનના નિયમને ફરીથી લખી શકીએ:
start text, P, end text, start subscript, start text, g, a, s, space, 1, end text, end subscript, equals, x, start subscript, 1, end subscript, start text, P, end text, start subscript, start text, T, o, t, a, l, end text, end subscript
જુદા જુદા પ્રકારના પ્રશ્નોને ઉકેલવા ડાલ્ટનના બંને સ્વરૂપ ખુબ જ ઉપયોગી છે:
  • જયારે તમે મોલ ગુણોત્તર અને કુલ દબાણ જાણતા હોવ ત્યારે વાયુના આંશિક દબાણની ગણતરી
  • જયારે તમે આંશિક દબાણ અને કુલ દબાણ જાણતા હોવ ત્યારે સ્વતંત્ર વાયુના મોલની ગણતરી
  • જયારે તમે ઘટકોનું આંશિક દબાણ જાણતા હોવ ત્યારે કુલ દબાણની ગણતરી

ઉદાહરણ 2: આંશિક દબાણ અને કુલ દબાણની ગણતરી કરવી

ધારો કે આપણી પાસે 2, point, 00, start text, a, t, m, end text આગળ 24, point, 0, start text, L, end text ના નાઈટ્રોજન વાયુ સાથેનું એક પાત્ર છે, અને 2, point, 00, start text, a, t, m, end text આગળ 12, point, 0, start text, L, end text ના ઓક્સિજન વાયુ સાથેનું બીજું પાત્ર છે. બંને વાયુનું તાપમાન 273, start text, K, end text છે.
જો બંને વાયુને 10, point, 0, start text, L, end text ના પાત્રમાં ભેગા કરવામાં આવે, તો પરિણામી મિશ્રણમાં નાઈટ્રોજન અને ઓક્સિજનનું આંશિક દબાણ શું છે? કુલ દબાણ શું છે??

સ્ટેપ 1: ઓક્સિજન અને નાઈટ્રોજન વાયુના મોલની ગણતરી કરવી

વાયુઓ ભેગા થાય તે પહેલા આપણે દરેક વાયુ માટે start text, P, end text, start text, V, end text, અને start text, T, end text જાણીએ છીએ, તેથી આપણે આદર્શ વાયુ નિયમનો ઉપયોગ કરીને નાઈટ્રોજન અને ઓક્સિજન વાયુના મોલની ગણતરી કરી શકીએ:
start text, n, end text, equals, start fraction, start text, P, V, end text, divided by, start text, R, T, end text, end fraction
નાઈટ્રોજન અને ઓક્સિજન માટે ઉકેલતા, આપણને મળે:
start text, n, end text, start subscript, start text, N, end text, start subscript, 2, end subscript, end subscript, equals, start fraction, left parenthesis, 2, start text, a, t, m, end text, right parenthesis, left parenthesis, 24, point, 0, start text, L, end text, right parenthesis, divided by, left parenthesis, 0, point, 08206, start fraction, start text, a, t, m, end text, dot, start text, L, end text, divided by, start text, m, o, l, end text, dot, start text, K, end text, end fraction, right parenthesis, left parenthesis, 273, start text, K, end text, right parenthesis, end fraction, equals, 2, point, 14, start text, m, o, l, space, ન, ા, ઈ, ટ, ્, ર, ો, જ, ન, end text
start text, n, end text, start subscript, start text, O, end text, start subscript, 2, end subscript, end subscript, equals, start fraction, left parenthesis, 2, start text, a, t, m, end text, right parenthesis, left parenthesis, 12, point, 0, start text, L, end text, right parenthesis, divided by, left parenthesis, 0, point, 08206, start fraction, start text, a, t, m, end text, dot, start text, L, end text, divided by, start text, m, o, l, end text, dot, start text, K, end text, end fraction, right parenthesis, left parenthesis, 273, start text, K, end text, right parenthesis, end fraction, equals, 1, point, 07, start text, m, o, l, space, ઓ, ક, ્, સ, િ, જ, ન, end text

સ્ટેપ 2 (રીત 1): આંશિક દબાણ ગણો અને start text, P, end text, start subscript, start text, T, o, t, a, l, end text, end subscript મેળવવા ડાલ્ટનના નિયમનો ઉપયોગ કરો

એક વાર આપણે મિશ્રણના દરેક વાયુ માટે મોલની સંખ્યા જાણી લઈએ, હવે આપણે 10, point, 0, start text, L, end text ના પાત્રમાં દરેક ઘટકનું આંશિક દબાણ શોધવા આદર્શ વાયુ નિયમનો ઉપયોગ કરી શકીએ:
start text, P, end text, equals, start fraction, start text, n, R, T, end text, divided by, start text, V, end text, end fraction
start text, P, end text, start subscript, start text, N, end text, start subscript, 2, end subscript, end subscript, equals, start fraction, left parenthesis, 2, point, 14, start text, m, o, l, end text, right parenthesis, left parenthesis, 0, point, 08206, start fraction, start text, a, t, m, end text, dot, start text, L, end text, divided by, start text, m, o, l, end text, dot, start text, K, end text, end fraction, right parenthesis, left parenthesis, 273, start text, K, end text, right parenthesis, divided by, 10, start text, L, end text, end fraction, equals, 4, point, 79, start text, a, t, m, end text
start text, P, end text, start subscript, start text, O, end text, start subscript, 2, end subscript, end subscript, equals, start fraction, left parenthesis, 1, point, 07, start text, m, o, l, end text, right parenthesis, left parenthesis, 0, point, 08206, start fraction, start text, a, t, m, end text, dot, start text, L, end text, divided by, start text, m, o, l, end text, dot, start text, K, end text, end fraction, right parenthesis, left parenthesis, 273, start text, K, end text, right parenthesis, divided by, 10, start text, L, end text, end fraction, equals, 2, point, 40, start text, a, t, m, end text
નોંધો કે મૂળભૂત પાત્રમાં વાયુના દબાણની સરખામણીમાં દરેક વાયુ માટેનું આંશિક દબાણ વધે છે. આ યોગ્ય છે કારણકે બંને વાયુનું કદ ઘટે છે, અને દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે.
ડાલ્ટનના નિયમનો ઉપયોગ કરીને આંશિક દબાણને ભેગા ઉમેરતા મિશ્રણનું કુલ દબાણ હવે આપણે મેળવી શકીએ:
PTotal=PN2+PO2=4.79atm+2.40atm=7.19atm\begin{aligned}\text P_\text{Total}&=\text P_{\text{N}_2} + \text P_{\text {O}_2}\\ \\ &=4.79\,\text{atm} + 2.40\,\text{atm} = 7.19\,\text{atm}\end{aligned}

સ્ટેપ 2 (રીત 2): આંશિક દબાણ વગર start text, P, end text, start subscript, start text, T, o, t, a, l, end text, end subscript ની ગણતરી કરવા આદર્શ વાયુ નિયમનો ઉપયોગ કરો

આદર્શ વાયુના મિશ્રણનું દબાણ ફક્ત પાત્રમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા પર આધાર રાખે છે (અને વાયુના અણુઓની ઓળખ પર નહિ), તેથી આપણે આદર્શ વાયુ નિયમનો ઉપયોગ કરીને કુલ દબાણની ગણતરી કરવા કુલ મોલનો ઉપયોગ કરી શકીએ:
PTotal=(nN2+nO2)RTV=(2.14mol+1.07mol)(0.08206atmLmolK)(273K)10L=(3.21mol)(0.08206atmLmolK)(273K)10L=7.19atm\begin{aligned}\text P_{\text{Total}} &= \dfrac{(\text{n}_{\text N_2}+\text n_{\text{O}_2})\text{RT}}{\text V}\\ \\ &=\dfrac{(2.14\,\text{mol}+1.07\,\text{mol})(0.08206\,\dfrac{\text{atm}\cdot \text L}{\text{mol} \cdot \text K})(273\,\text K)}{10\,\text L}\\ \\ &=\dfrac{(3.21\,\text{mol})(0.08206\,\dfrac{\text{atm}\cdot \text L}{\text{mol} \cdot \text K})(273\,\text K)}{10\,\text L}\\ \\ &=7.19\,\text{atm}\end{aligned}
એકવાર આપણે કુલ દબાણ જાણી લઈએ, પછી આપણે આંશિક દબાણની ગણતરી કરવા ડાલ્ટનના નિયમના મોલ અપૂર્ણાંક સ્વરૂપનો ઉપયોગ કરી શકીએ:
start text, P, end text, start subscript, start text, N, end text, start subscript, 2, end subscript, end subscript, equals, x, start subscript, start text, N, end text, start subscript, 2, end subscript, end subscript, start text, P, end text, start subscript, start text, T, o, t, a, l, end text, end subscript, equals, left parenthesis, start fraction, 2, point, 14, start text, m, o, l, end text, divided by, 3, point, 21, start text, m, o, l, end text, end fraction, right parenthesis, left parenthesis, 7, point, 19, start text, a, t, m, end text, right parenthesis, equals, 4, point, 79, start text, a, t, m, end text
start text, P, end text, start subscript, start text, O, end text, start subscript, 2, end subscript, end subscript, equals, x, start subscript, start text, O, end text, start subscript, 2, end subscript, end subscript, start text, P, end text, start subscript, start text, T, o, t, a, l, end text, end subscript, equals, left parenthesis, start fraction, 1, point, 07, start text, m, o, l, end text, divided by, 3, point, 21, start text, m, o, l, end text, end fraction, right parenthesis, left parenthesis, 7, point, 19, start text, a, t, m, end text, right parenthesis, equals, 2, point, 40, start text, a, t, m, end text
સદનસીબે, બંને રીત આપણને સમાન જવાબ જ આપે!
તમને કદાચ નવાઈ લાગતી હશે કે તમે આ દરેક રીતનો ઉપયોગ ક્યારે કરી શકો. તમે કોની પસંદગી કરો છો મોટા ભાગે તેના પર તે આધાર રાખે, અને તમે કોના માટે ઉકેલી રહ્યા છો તેના પર થોડો આધાર રાખે. ઉદાહરણ તરીકે, જો તમે ફક્ત કુલ દબાણ જ જાણવા માંગતા હોવ, તો ગણતરીના થોડા સ્ટેપ્સ બચાવવા બીજી રીતનો ઉપયોગ કરવો વધુ સારો છે.

સારાંશ

  • મિશ્રણમાંના સ્વતંત્ર વાયુ વડે લાગતા દબાણને આંશિક દબાણ કહેવામાં આવે છે.
  • ધારો કે આપણી પાસે આદર્શ વાયુનું મિશ્રણ છે, આપણે મિશ્રણમાંના વાયુને સમાવતા પ્રશ્નોને ઉકેલવા આદર્શ વાયુ નિયમનો ઉપયોગ કરી શકીએ.
  • ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ કહે છે કે વાયુના મિશ્રણનું કુલ દબાણ બરાબર ઘટક વાયુના આંશિક દબાણનો સરવાળો:
start text, P, end text, start subscript, start text, T, o, t, a, l, end text, end subscript, equals, start text, P, end text, start subscript, start text, g, a, s, space, 1, end text, end subscript, plus, start text, P, end text, start subscript, start text, g, a, s, space, 2, end text, end subscript, plus, start text, P, end text, start subscript, start text, g, a, s, space, 3, end text, end subscript, point, point, point
  • ડાલ્ટનના નિયમને વાયુ, x ના મોલ અપૂર્ણાંકનો ઉપયોગ કરીને પણ દર્શાવી શકાય:
start text, P, end text, start subscript, start text, g, a, s, space, 1, end text, end subscript, equals, x, start subscript, 1, end subscript, start text, P, end text, start subscript, start text, T, o, t, a, l, end text, end subscript

પ્રયત્ન કરો: બંધ તંત્રમાં બાષ્પીકરણ

ભાગ 1

2, point, 0, start text, L, end text ના કદ સાથેનું બંધ તંત્ર રેડોન વાયુ અને પ્રવાહી પાણીનો સમાવેશ કરે છે, અને જ્યાં સુધી કુલ દબાણ અચળ ન થાય ત્યાં સુધી 27, degrees, start text, C, end text આગળ પાત્ર સંતુલિત થઈ શકે.
જો કુલ દબાણ 780, start text, t, o, r, r, end text હોય અને પાણીની બાષ્પનું આંશિક દબાણ 1, point, 0, start text, a, t, m, end text હોય તો રેડોનનું આંશિક દબાણ શું થાય?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0, point, 75
start text, a, t, m, end text

ભાગ 2

કેટલોક હિલિયમ વાયુ તંત્રમાં ઉમેરવામાં આવે છે, અને કુલ દબાણ વધીને 1, point, 20, start text, a, t, m, end text થાય છે.
રેડોનનું નવું આંશિક દબાણ શું થાય?
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0, point, 75
start text, a, t, m, end text