If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આદર્શ વાયુ નિયમ

સમસ્યા

પ્રારંભિક દબાણ P, start subscript, 1, end subscript આગળ ખસી શકે તેવા પિસ્ટન સાથે સિલિન્ડરમાં HX2(g)\ce{H2}(g) નો નમૂનો ભરવામાં આવે છે. નીચેની આકૃતિમાં બતાવ્યા મુજબ, જ્યારે તાપમાનને અચળ રાખવામાં આવે ત્યારે નમૂનાનું કદ 3.0 L\pu{3.0 L} થી 6.0 L\pu{6.0 L} વધે છે.
સિલિન્ડરમાં અંતિમ દબાણ શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?