If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આદર્શ વાયુ નિયમની તારવણી

તમને જરૂર પડી શકે છે:આવર્ત કોષ્ટક

સમસ્યા

નીચેની આલેખ 1.0 L ના કન્ટેનરમાં અલગ સમાયેલા CA2HA6(g) અને NA2(g) ના 1.0 mol નમૂના માટે તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ બતાવે છે. આ શરતો હેઠળ આદર્શ વર્તણુક ત્રુટક રેખા વડે બતાવી છે.
300 K આગળ NA2(g) ના નમૂના કરતા CA2HA6(g) નો નમૂનો આદર્શ વર્તણુક પરથી વધુ વિચલન શા માટે પામે છે એ નીચેનામાંથી કયું સારી રીતે સમજાવે છે?
કોઈ એક જવાબ પસંદ કરો: