If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

Unit: રસાયણવિજ્ઞાન વિશેષજ્ઞોને મળો

આપણે બધી જ કારકિર્દીઓમાંથી તેમની વાર્તા વહેંચવા માટે જુદા જુદા વિશેષજ્ઞોને બોલાવ્યા છે. આ બધા વ્યક્તિઓમાં સામાન્ય શું છે? તેઓ બધાએ રસાયણવિજ્ઞાનનો અભ્યાસ કર્યો! ઇજનેરીથી લઈને TV કાર્યક્રમ બનાવવા સુધી બધામાં જ રસાયણવિજ્ઞાનનો ઉપયોગ કઈ રીતે થાય છે એ શીખો.

આ એકમ વિશે

તમે રસાયણવિજ્ઞાન કૌશલ્ય સાથે શું કરશો? એવું કહી શકાય કે, ઘણી બધી બાબતો! રસાયણવિજ્ઞાનમાં રસ ધરાવતા વ્યક્તિઓ માટે કારકિર્દીના ઉપલબ્ધ વિવિધતાઓ વિશે શીખો.