મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 20
Lesson 1: રસાયણવિજ્ઞાન વિશેષજ્ઞોને મળો"રસાયણવિજ્ઞાન વિશેષજ્ઞોને મળો" નો પરિચય
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
શું તમે ક્યારેય વિચારેલું છે કે રસાયણ વિજ્ઞાનીઓ ખરેખર શું કરે છે અમે આ સિરીઝ માં કેમેસ્ટ્રી બેકગ્રાઉંઉંડ ધરાવતા લોકોને તેમની પોતાની સ્ટોરી શેર કરવા કહ્યું અમારી પાસે અહીં જુદી જુદી ફિલ્ડ અને જુદા જુદા કરિયર ના લોકો છે ઉદાહરણ તરીકે અમે અહીં એવા લોકોના ઇન્ટરવ્યૂ લીધા જે ફોરેન્સિક માં છે તેઓ ફોરેન્સિક માં કામ કરે છે જે ખુબજ નજીકથી વૈશ્ર્લેશિક રસાયણ વિજ્ઞાન એટલે કે એનાલિટિકલ કેમિસ્ટ્રી સાથે સંબન્ધ ધરાવે છે વૈશ્ર્લેશિક એટલે કે એનાલિટિકલ કેમેસ્ટ્રી આપણી પાસે એવા પણ લોકો છે જે સાયન્સ ની ફિલ્ડ માંથી આવે છે એટલે કે વિજ્ઞાન ની ફિલ્ડ માંથી આવે છે અને એવા પણ લોકો છે જે મેડિસીન ની ફિલ્ડ માંથી આવે છે જો તમારે મેડિસીન ને સંબંધિત કઈ કરવું હોઈ અથવા તેના વિષે વધારે જાળવો હોઈ તો તમારે રસાયણ વિજ્ઞાન ના પૂરતા ક્લાસ ભરવા પડશે આપણી પાસે એવા પણ લોકો છે જે ઉદ્યોગો માં એટલે કે ઇન્ડસ્ટ્રી માં રિસર્ચર તરીકે કામ કરે છે અને નવી નવી પ્રોડક્સ બનાવે છે અને આપણી પાસે એવા પણ લોકો છે જે પ્રોગ્રામર તરીકે કામ કરે છે તેઓ જુદા પ્રોગ્રામ બનાવે છે અમે આના સિવાય પણ જુદા જુદા કરિયર માટે ઇન્ટરવ્યૂ લીધા હતા ઉદાહરણ તરીકે પેટન્ટ ના નિયમો ત્યારબાદ બીજી કરિયર સાયન્સ મીડિયા છે જેઓ સાયન્સ ને લગતા ટીવી શો બનાવે છે હોસ્ટ કરે છે અને પ્રોડ્યુસ કરે છે અમારી પાસે કેટલાક એવા ઈજનેર પણ છે જેમના મુખ્ય વિષય તરીકે કેમિસ્ટ્રી ન હતું પરંતુ તેઓ પોતાની જોબમાં કેમિસ્ટ્રીનો ઉપયોગ કરે છે ત્યારબાદ અમારી પાસે રોગચણાના નીશ્રાન્તં એટલે કે એપીદેમયોલોજીસ છે અને વધુ અમે વધારે ને વધારે વ્યક્તિઓ ના ઇન્ટરવ્યૂ લેવાનું ચાલુ રાખીએ છીએ માટે તમે તેને ચેક કરતા રહો પરંતુ તમે આ યાદી પરથી કહી શકો કે જે લોકો કેમેસ્ટ્રી ભણ્યા છે તે ઘણી બધી બાબતો કરી શકે છે આમ તમે તમારી સ્કૂલ પછી તમારા કરિયર તરીકે કેમેસ્ટ્રી નો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકો છોતો તમે તમારા કરિયર માં શુ કરવા માંગો છો તેના માટે આ બધા ઇન્ટરવ્યૂ તમારા માટે ઉપયોગી અને રસપ્રદ સાબિત થયા હશે