If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આલ્ફા, બીટા, અને ગામા ક્ષય માટે ન્યુક્લિયર સમીકરણ લખવું

આલ્ફા, બીટા, અને ગામા ક્ષય માટે ન્યુક્લિયર સમીકરણ લખવું.  Jay દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ત્રણ પ્રકારના રેડીઓ એક્ટિવ ક્ષાય એટલેકે રેડીઓ એક્ટિવ ડીકેય વિશે વાત કરીયે આપણે આલ્ફાના ક્ષયથી શરૂઆત કરીશું આલ્ફા ક્ષયમાં આલ્ફાના કણો અસ્થાઈ ન્યુક્લિયસમાંથી ઉસર્જન પામે છે આપણી પાસે અહીં અસ્થાઈ ન્યુક્લિયસ છે યુરેનિયમ ૨૩૮ અને અલ્પફના કણોની રચના હીલીયમના ન્યુક્લિયસનાએ સમાન હોય છે આપણે અગાઉના વિડીઓમાં હીલીયમનું ન્યુક્લિયસ જોય ગયા હીલીયમના ન્યુક્લિયસમાં બે પ્રોટોન હોય છે હું તેને આ પ્રમાણે દોરીશ આ રીતે બે પ્રોટોન હોય છે અને બે ન્યુટ્રોન હોય છે અને તેના ન્યુક્લિયસમાં બે ન્યુટ્રોન હોય છે આ પ્રમાણે તેમાં બે પ્રોટોન રહેલા છે તેના કારણે આલ્ફા કણ પાર વિધુતભાર ૨ પ્લસ આવશે માટે ન્યુક્લિયર સમીકરણમાં આલ્ફા કણને દર્શાવવા આલફાં કાનની રચના હીલીયમના ન્યુક્લિયસની જેમ જ હોય છે તેથી આપણે અહીં હીલીયમ લખીશું અને તેનો વિધુતભાર ધન ૨ છે માટે અહીં ૨ લખીશું અને કુલ ન્યુક્લિયોન્સ ૪ છે તેથી અહીં ૪ લખીશ હવે આ ન્યુક્લિયર સમીકરણમાં બીજી નીપજ શોધવાનો પ્રયત્ન કરીયે આપણે જાણીયે છીએ કે ન્યુક્લીઓનું સંરક્ષણ થાય છે મારી પાસે ડાબી બાજુ ન્યુક્લિયોનની સંખ્યા ૨૩૮ છે માટે જમણી બાજુ પણ ન્યુક્લીઓનની સંખ્યા ૨૩૮ હોવી જોયીયે આલ્ફા કણ પાસે ૪ છે તેહિ અહીં ૨૩૪ હોવા જોયીયે કારણકે ૨૩૪ વત્તા ૪ બરાબર ૨૩૮ થાય અને મને જમણી બાજુ પણ ન્યુક્લીઓનની સંખ્યા ૨૩૮ મળે માટે ન્યુક્લીઓનનું સંરક્ષણ થાય છે હવે જો આપણે વિહડૂતભારણ સંદર્ભમાં વાત કરીયે તો આપણે એ પણ જાણીયે છીએ કે વિઘુતભરનું પણ સંરક્ષણ થવું જોયીયે અહીં આપણી પાસે ડાબી બાજુએ ૯૨ પ્રોટોન છે ૯૨ ધન વિધુતભારિત પ્રોટોન છે માટે જમણી બાજુ પણ ૯૨ પ્રોટોટન હોવા જોયીયે આપણે એ પણ જાણીયે છીએ કે આલ્ફા કણ પાસે બે ધન ભારિત વિધુતભાર છે માટે આપણને ૯૦ ધન વિધુતભારિત પ્રોટોટન વધારે જોયીયે માટે આપણે અહીં પરમાણુ ક્રમાંક ૯૦ જોયીયે હવે આ નિપજની ઓળખ આ રીતે કરી શકાય તમે તમારા આવર્ત કોષ્ટકને જુવો અને પછી જેનો પરમાણુ ક્રમાંક ૯૦ હોય એવું ટાટાવા શોધી નાખો તમે જોશો કે તત્વ થોરિયમ છે માટે થોરિયમ 234 એ આપણી બીજી નીપજ થાય અહીં શું થયું તે આપણે સમાજીએ આપણે યુરેનિયમના ન્યુક્લિયસથી સરુવાત કરીયે જે અસ્થાઈ એટલકે અનસ્ટેબલ હતું તેમાંથી આલ્ફા કણોનું ઉત્તરસર્જન થાય છે તે આલ્ફા કણ ગુમાવે છે અને તેમાંથી આપણે શું મળે છે તેમાંથી આપણને થોરિયમનું ન્યુક્લિયર મળે છે આમ આ ન્યુક્લિયરના સમીકરણમાં શું થાય રહ્યું છે તેની આકૃતિ વડે સમાજ અહીં આપી છે હવે આપણે બીટા ક્ષય વિશે વાત કરીયે બીટા ક્ષયમાં ન્યુક્લિયસમાંથી ઇલેકટ્રોનનું ઉત્સર્જન થાય છે અને આપણે અગાઉના વિડીઓમાં જોય ગયા કે ઇલેકટ્રોનને કઈ રીતે દર્શાવી શકાય ઇલેક્ટ્રોન અને તેનો વિધુતભાર માઈનસ ૧ હોય છે તેથી માઈનસ ૧ અહીં નીચે લખીશું હવે તે પ્રોટોન કે ન્યુટ્રોન નથી માટે આપણે અહીં ઉપર ૦ લખીશું આમ આ ઇલેક્ટ્રોન છે અને ન્યુક્લિયસમાંથી જે ઇલેકટ્રોનનું ઉત્સર્જન થાય છે તેને બીટા કણ કહેવામાં આવે છે માટે આના બરાબર બીટા અહીં માઈનસ ૧ લખીશું અને અહીં ૦ હવે આપણે થોરિયમ ૨૩૪ થી સરુવાત કરીયે છીએ અને આ થોરિયમના ન્યુક્લિયસમાંથી ઇલેકટ્રોનનું ઉત્સર્જન થાય છે એટલકે બીટા કણનું ઉત્સર્જન થાય છે આ ન્યુક્લિયસ બીટા કણનું ઉત્સર્જન કરે છે માટે આપણે અહીં બીટા કણ લખીશું આ પ્રમાણે હવે તે બીજું શું ઉત્ત્પન કરશે ફરીથી ન્યુક્લીઓનની સંખ્યા સમાન હોવી જોયીયે અહીં ડાબી બાજુ મારી પાસે ૨૩૪ ન્યુક્લીઓન છે અને અહીં જમણી બાજુ ૦ છે માટે જમણી બાજુએ મારે ૨૩૪ ન્યુક્લીઓનની જરૂર પડે તેથી અહીં ૨૩૪ લખીયે અને વિઘુતભરનું પણ સંરક્ષણ થવું જોયીયે અહીં મારી પાસે ૯૦ પ્રોટોન છે ૯૦ ધન વિધુતભારિત કણો છે માટે જમણી બાજુ પણ મારી પાસે ૯૦ ધન વિધુતભારિત પ્રોટીન હોવા જોયીયે આ વિધુતભાર માઈનસ ૧ છે માટે મને અહીં ૯૧ ધન વિઘુતભરની જરૂર પડે જેથી મને જમણી બાજુ ૯૦ ધન વિધુતભાર મળી શકે તેથી આપણે અહીં પરમાણુ ક્રમાંક ૯૧ લખીયે ફરીથી આપણે આવર્ત કોસતાંકને જોયીયે અને જે તત્વનું પરમાણુ ક્રમાંક ૯૧ હોય તેવા તત્વોને સોઢીએ તમે જોશો કે તે પ્રૉટેકતીનીયોન છે માટે પ્રૉટેકતીનીયોન તો અહીં બીટના ક્ષયમાં શું થાય રહ્યું છે અપને ધોળું ઊંડાળમાં જોયીયે આપણે પ્રોટોન વિશે વાત કરી ગયા આપણી પાસે ડાબી બાજુ ૯૦ પ્રોટોન છે અને ન્યુટ્રોન કેટલા છે ૨૩૪ માંથી ૯૦ને બાદ કરીયે તેથી આપણે ન્યુટ્રોનની સનાખ્ય ૧૪૪ મળશે હવે અહીં જમણી બાજુ કેટલા ન્યુટ્રોન છે આપણી પાસે ૯૧ પ્રોટોન છે ૨૩૪માંથી ૯૧ને બાદ કરીયે તો આપણે ન્યુટ્રોનની સંખ્યા મળે અને ન્યુટ્રોનની સંખ્યા ૧૪૩ મળશે આમ આપણે ડાબી બાજુ ૧૪૪ ન્યુટ્રોનથી સરુવાત કરી અને પછી આપણને જમણી બાજુ ૧૪૩ ન્યુટ્રોન મલાયા તેવીજ રીતે આપણે ડાબી બાજુ ૯૦ પ્રોટોનથી જમણી બાજુ ૯૧ પ્રોટોન સુધી ગયા આમ આપણે એક ન્યુટ્રોન ગુમાવ્યો અને એક પ્રોટોન મેળવ્યો આમ ન્યુટ્રોન એ પ્રોટોનમાં ફેરવાય છે એવું તમે વિચારી શકો આપણે અહીં તે લખીયે ન્યુટ્રોન જે તત્સત વિધુતભાર ધારાવાઈ છે તેનો કોઈ વિધુતભાર હોતો નથી અને તે એક ન્યુક્લીઓન છે અને તે પ્રોટોનમાં ફેરવાય છે પ્રોટોન પાસે ધન ૧ વિધુતભાર હોય છે અને તે પણ ન્યુક્લીઓન છે માટે આપણે અહીં ૧ લખીશું હવે આપણે એ વિચારીયે કે અહીં બીજું શું બને છે આપણે જાણીયે છીએ કે ન્યુક્લીઓનનું સંરક્ષણ થાય છે આપણી પાસે ડાબી બાજુ ૧ ન્યુક્લીઓન છે અને જમણી બાજુએ પણ ૧ ન્યુક્લીઓન છે માટે અહીં ૦ ન્યુક્લીઓન હોવા જોયીયે હવે વિઘુતભરનું સંરક્ષણ થશે ડાબી બાજુ પણ ૦ વિધુતભાર છે અને જમણી બાજુ ધન ૧ વિધુતભાર છે માટે અહીં માઈનસ ૧ વિધુતભાર હોવું જોયીયે અને હવે આપણે એ જાણીયે છીએ કે આ ઇલેક્ટ્રોન દર્શાવે છે ઇલેક્ટ્રોન જે ન્યક્લિયસમાંથી ઉત્ત્સર્જન થાય છે અહીં આ ઇલેક્ટ્રોન એ આપનો બીટા કણ છે અને તે કંઈક બીજું પણ બનાવશે તે એન્ટિન્યુટ્રીનો ઉત્ત્પન કરશે પરંતુ આ આપના વિડીઓનો ભાગ નથી માટે હમણાં આપણે તેને અવગણીશું આમ ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતરિત થાય છે અને ન્યુક્લિયસમાંથી ઉત્સર્જિત થયેલો બીટા કણ મેળવે છે અને આ આંખી પ્રક્રિયા નિર્બળ બળ વડે થાય છે તેમની વચ્ચે થતી આંતર ક્રિયા નીરબલ હોય છે પરંતુ આપણે તે બધજનો સમાવેશ આ વિડીઓમાં કરીશું નહિ અહીં ફક્ત એ અગત્યનું છે કે આપણે બીટા ક્ષય માટે આ ન્યુક્લિયસ સમીકરણ મળે છે હવે આપણે એક વધુ પ્રકારના ક્ષય વિશે વાત કરીયે ગેમા ક્ષય જો આપણે ગેમા કિરણોની વાતકરીયે તો ગેમ કિરણો પાસે કોઈ પણ પ્રકારનો વિધુતભાર અને કોઈ પણ પ્રકારનું દળ હોતું નથી જો તમે તેના વિશે વિચારો તો તે ફક્ત એક પ્રકારની ઉર્જાજ છે અને આ પ્રકારના ક્ષય પ્રશ્ર્ન ખુબજ સરળ છે ટેક્નિશિયન 99M થી શરૂઆત કરીયે અહીં M દર્શાવે છે કે તે મેટા સ્ટેબલ સ્ટેજ છે જેનો અર્થ એ થાય કે ન્યુક્લિયસ તેની ઉતેજીત અવસ્થામાં છે કે ન્યુક્લિયસ તેની ઉતેજીત અવસ્થામાં છે તેની ઉતેજીત અવસ્થામાં છે માટે તેનપાસે ઘણી બધી ઉર્જા છે હવે આ ગામ કિરણોનું ઉત્સર્જન કરે છે અહીં ગામ લખીયે આપ્રમાણે આપણે અહીં ૦ સાથે કામ કરી રહ્યં છીએ માટે આપણી સંખ્યાને અસર કરશે નહિ અહીં ડાબી બાજુ આપણી પાસે ૯૯ ન્યુક્લીઓન છે માટે જમણી બાજુ પણ ૯૯ ન્યુક્લીઓન હોવા જોયીયે તેથી જમણી બાજુ પણ આપણી પાસે ૪૩ પ્રોટોન હોવા જોયીએ અહીં પરમાણુ ક્રમાંક બદલાય રહ્યું નથી ડાબી બાજુ પણ ૪૩ છે અને જમણી બાજુ પણ ૪૩ છે માટે આપણે હજુ પણ ટેક્નિશય મળે પરંતુ તે હવે તેના ગ્રાઉન્ડ સ્ટેટ એટલેકે તે ધરા અવસ્થામ હશે તે હવે ધરા અવસ્થામાં હશે તે હવે ઉતેજીત અવસ્થામાં હશે નહિ તેથી આ ઉદાહરણં તે ગામ કિરણોના સ્વરૂપમાં તે ઉર્જા આપે છે અને તેથી જ ટેકનેસિયામ ૯૯ નો ઉપયોગ મેડિકલ એંગેજનીનિંગ અને ડાયોગ્નાલ પ્રોસેસમાં થાય છે કારણકે આ ગામ રેડિયસને માપી શકાય તેની રીત આપણી પાસે છે માટે જ તેનો સૌથી વધારે ઉપયોગ મેડીસીનમાં થાય છે