મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
ગૅલ્વેનિક કોષના વિદ્યુતધ્રુવ અને વોલ્ટેજ
ગૅલ્વેનિક કોષમાં એનોડ અને કેથોડને ઓળખો, અને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનો ઉપયોગ કરીને વોલ્ટેજની ગણતરી કરવી. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અગાઉ ના વિડિઓ માં આપણે વોલ્ટા નો કોષ અથવા ગેલવા ના કોષ ની આકૃતિ દોરી હતી જેમાં આપણે બેટરી વડે ઑક્સિડેશન અને રિડક્શન ની પ્રક્રિયા ને અલગ કરી તેને સુવાહક તાર માં જોડવામાં આવ્યું હતું જે ઝીંક વડે મુક્ત કરવામાં આવેલા ઈલેક્ટ્રોન પાર બળ લગાડે છે જેથી તે સુવાહક તાર માંથી પસાર થઇ કોપર આયન સુધી પહોંચી શકે તેથી કોપર આયન નું રિડક્શન થશે હવે તમને અમુક પ્રશ્ન થતા હશે જો આ બેટરી હોય તો બેટરી નો ધન ધ્રુવ કયો થાય અને બેટરીનો ઋણ ધ્રુવ કયો થાય જો આ બેટરી હોય તો આ બેટરી નો વોલ્ટેજ શું મળે જો આપણે ધ્રુવ વિષે વિચારીએ તો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ શું મળે હું તમને વિડિઓ અટકાવીને જાતે જ શોધવા માટે કહું છું વિદ્યુત પ્રવાહ ક્યાં થી આવે છે અને ક્યાં સુધી જાય છે જ્યાંથી ઈલેક્ટ્રોન નો પ્રવાહ શરુ થાય તેને ઋણ ધ્રુવ કહેવાય અહીં ઈલેક્ટ્રોન ઝીંક ની પટ્ટી પરથી આવે છે તેથી તે અહીં બેટરી નો ઋણ ધ્રુવ થશે અથવા ઋણ ધ્રુવ ને ઘણી વાર એનોડ પણ કહેવાય છે તેથી આ એનોડ થશે બીજી બાજુએ કોપરની પટ્ટી છે જ્યાં ઈલેક્ટ્રોન આવે છે તે બેટરી નો ધન ધ્રુવ થાય અહીં આ બેટરીનો ધન ધ્રુવ અને તેને કેથોડ પણ કહી શકાય કેથોડ હવે તેનો વોલ્ટેજ શું મળે વોલ્ટેજ એ ઝીંક આયન ની સાંધરતા કોપર આયન ની સાંધરતા દબાણ અને તાપમાન પર આધાર રાખે છે અને તે બધા પ્રમાણિત છે આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ ને લઈએ તમે તેને વેબસાઈટ પર પણ શોધી શકો તમને જુદા જુદા આયન માટે ઘણા બધા વોલ્ટેજ મળશે જેના હાઇડ્રોજન ની સાપેક્ષે મેપ આપેલા હોય છે હવે આ આયન કેટલા ઇલેક્રોન મેળવશે અહીં આ પ્રક્રિયા માં કોપર આયન માટે ઓક્સિડેશન અવસ્થા +2 છે જે 2 ઈલેક્ટ્રોન મેળવે છે અને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષ માં તે ધન કોપર માં ફેરવાઈ છે તેથી તેનો વોલ્ટેજ .34 વોલ્ટ થાય તેનો અર્થ એ થયો કે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની બાબત માં તે ઘણી બધી વાર થાય છે અહીં આપણે વોલ્ટેજ ની સરખામણી કરીએ છે અને કેટલો વોલ્ટેજ આ રેડોક્સ પ્રક્રિયા માટે મળે અથવા ઈલેક્ટ્રો મોટીવ ફોર્સ જેના વડે સુવાહક તાર માં ઈલેક્ટ્રોન પર ધબ્બો લાગે તે જોઈએ તો આપણે પ્રમાણ ભૂત વિદ્યુત ધ્રુવ ના કોષ્ટક માં ઝીંક પ્રક્રિયા માટે જોઈએ તો તે આપણને -76 વોલ્ટ મળશે જો આપણને આ સંખ્યા મળે તો તમને વિરુદ્ધ પ્રક્રિયા મળે અહીં ઝીંક આયન ની પ્રક્રિયા માં તે ઈલેક્ટ્રોન મેળવી ને ધન ઝીંક આયન માં રૂપાંતરિત થાય છે આપણને બીજી પ્રક્રિયા જોઈએ છે આ પ્રક્રિયા ગેલવે ના કોષ માં થાય આ પ્રક્રિયા તેની ઋણ થશે તેથી તે અહીં ધન 0.76 વોલ્ટ થશે આ બાબત માં 0.76 વોલ્ટના સાપેક્ષે ઈલેક્ટ્રોમોટીવ ફોર્સ અથવા ઉર્જા પ્રતિ કુલંબ વડે થાય છે અહીં ઈલેક્ટ્રો મોટીવ ફોર્સ 0.34 વોલ્ટ મળે આ આખી રાસાયણિક પ્રક્રિયા નો સરવાળો કરતા આપણને આ બંને બાજુઓ વચ્ચે નું ઈલેક્ટ્રો મોટીવ ફોર્સ અથવા ઉર્જા પ્રતિ કુલંબ મળશે આ બંને નો સરવાળો કરતા જો આપણી પાસે જલીય દ્રાવણ માં રહેલા આયન ની પ્રમાણિત સાંધરતા એક મુલર હોય જો આપણે તેને પ્રમાણિત તાપમાન અને દબાણ માટે લઈએ તો આપણને અહીં 1.1 વોલ્ટ ધરાવતી બેટરી મળે આપણે અહીં આ બંને નો સરવાળો કર્યો છે આપણે બીજી રીતે કરી શકીએ વોલ્ટ મીટરનો ઉપયોગ કરીને જો વિદ્યુત પ્રવાહ વહેતો ન હોય તો વોલ્ટેજ શું મળે આપણે આ 2 ધ્રુવો વચ્ચે ના વોલ્ટેજ નું તફાવત શોધીએ છે જે રીતે આપણે રૈવાજિક બેટરી માટે કરીએ છે