મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
ગૅલ્વેનિક/વૉલ્ટેઇક કોષનો પરિચય
વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવા ગૅલ્વેનિક/વૉલ્ટેઇક કોષ બનાવવા રેડોક્ષ પ્રક્રિયાનો ઉપયોગ કઈ રીતે કરી શકાય.. ઈલેક્ટ્રોન અને આયનના વહનને દર્શાવો, તેમજ ક્ષારસેતુનો ફાળો સમજાવો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અગાઉના વીડિઓમાં આપણે જોયું હતું કે જો આપણે ઝીંકના ઘન સ્વરૂપને કોપર સલ્ફાઈડના દ્રાવણમાં નાખીએ તો ઝીંક કોપરને ઈલેક્ટ્રોન આપશે તેથી આપણને દ્રાવણમાં ઝીંક કેટાયેન મળશે અને તે ઝીંક સલ્ફાઈડનું દ્રાવણ બનશે કોપર બે ઈલેક્ટ્રોન મેળવીને ઘન અવસ્થામાં રૂપાંતરિત થશે તે જલીય દ્રવાનમાંથી ઘન સ્વરૂપમાં ફેરવાય છે અહી આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈ હતી ઝીંક ઘન સ્વરૂપમાં વત્તા કોપર સલ્ફાઈડનું જલીય દ્રાવણ અને પછી તેમાંથી નીપજ સ્વરૂપે કોપર ઘન સ્વરૂપમાં અને ઝીંક સલ્ફાઈડનું દ્રાવણ બનશે અહી ઝીંકનું ઓક્સિડેસન થયું હતું તે બે ઈલેક્ટ્રોન ગુમાવે છે તે તથસ્તથી ઘન તરફ જાય છે અને કોપર ઘનથી તથસ્ત તરફ જાય છે કોપર બે ઈલેક્ટ્રોન મેળવશે તેથી ઝીંકનું કોપર વડે ઓક્સિડેસન થાય છે તે કોપરને ઈલેક્ટ્રોન આપે છે અને કોપરનું ઝીંક વડે રિડકશન થયું તેનો વીજભાર ઝીંક વડે ઘટ્યો તે ઝીંક પાસેથી ઈલેક્ટ્રોન મેળવે છે આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે કોઈક નો ઓક્સિડેશન થાય છે અને કંઈકનું રિડક્શન થાય છે પરંતુ જો આપણે કોઈક રીતે આ બંને અર્થ પ્રક્રિયાને અલગ કરીએ અને આ ઇલેક્ટ્રોન્સ ને વાયર માંથી પસાર કરીએ તો હવે શા માટે વાયર માંથી ઇલેક્ટ્રોસનને પસાર કરવા પડે ઇલેક્ટ્રોન વાયર માંથી પસાર થાય છે જેને વિધુત પ્રવાહ કહેવાય છે અને આ વિધુત પ્રવાહનો ઉપયોગ કરીને મોટર અથવા બલ્બને કાર્યરત કરી શકાય જો આપણે ઇલેક્ટ્રોનને વાયર માંથી પસાર કરીએ તો આપણે બેટરી જેવું કંઈક બનાવી શકીએ આપણી પાસે અહીં ગેલવેનિક અથવા વોલટેનિક કોષ છે આપણે આ બે અર્ધ પ્રક્રિયાઓને વાયર વડે અલગ કરીએ છીએ ઝીંક કોપરને ઇલેક્ટ્રોન આપશે તો આ વાયર માંથી ઇલેક્ટ્રોન પસાર થવા તે બળ લગાડે છે અને વિધુત પ્રવાહ ઉત્પન્ન કરે છે હવે આપણે તેનું કાર્ય સમજીએ અહીં ઝીંક ઘન સ્વરૂપમાં છે હવે આપણે તેનું કાર્ય સમજીએ અહીં ઝીંક ઘન સ્વરૂપમાં છે ઝીંક કોપર ને બે ઇલેક્ટ્રોન આપશે અને ઝીંક બે આયન ગુમાવીને કેટાયન બનશે તે ધન વીજભારિત થશે અને તે પાણીમાં ઓગળે છે આ ધન વીજભારિત આયન પાણી જેવા દ્રૂવિય દ્રાવકમાં આશાનીથી ઓગળે છે હવે અહીં આ બે ઇલેક્ટ્રોન ક્યાં જશે અહીં આ બે ઇલેક્ટ્રોન આ વાયર મારફતે કોપરને મળશે અહીંથી બે ઇલેક્ટ્રોન આ વાયર મારફતે અહીં કોપરને મળશે ઝીંક અને કોપર બંને એ વિધુતના સારા વાહક છે તે બંને ધાતુ તત્વ છે આ બંને ઇલેક્ટ્રોનનું વાહન કંઈક આ પ્રમાણે થશે અને જ્યાં સુધી કોપરની પેટ્ટી છે ત્યાં સુધી તે કોપર સલ્ફાઇડના દ્રાવણમાં જશે તેથી આપણને કેટાયન અથવા કોપરનો આયન મળે તે ઇલેક્ટ્રોનના સંપર્કમાં આવી તટસ્થ બનશે જયારે તે તટસ્થ બને ત્યારે તે આ દ્રાવણ માંથી અવક્ષેપિત થાય તે આ પેટ્ટી ઉપર જમા થશે હવે તમને પ્રશ્ન થશે કે આમાંથી જેટલો વધુ ધન ઝીંક વહન થાય તો શું આ અસંતુલિત ન થાય જો આ દ્રાવણ ખુબ વધુ ધન બને તો તે ઇલેક્ટ્રોન વધુ ગુમાવવાની વૃદ્ધિ ન ધરાવે જો આ ખુબ વધુ ધન હોય આ પ્રમાણે તે જ રીતે આ કેટાયન બધા ઇલેક્ટ્રોન મેળવે તો આ દ્રાવણ વધુ ને વધુ વિધુત ઋણ બને તેની અંદર વધુ સલ્ફાઇડ આયન અને ઓછા કોપર આયન મળે માટે આ તરત ન થાય તેના માટે શું કરવું જોઈએ આપણે આ પ્રમાણે દેખાતા મીઠાના બ્રીજ ને લઇ શકીએ અહીં આ મીઠાના બ્રીજને લઇ શકાય જે આ અસરને તટસ્થ બનાવશે તે પ્રવાહી ન બને અને તેની અંદર જેટલું પણ હશે તે બધું જ બહાર નીકળશે આપણે અહીં મીઠા તરીકે સોડિયમ સલાઇડ ને લીધું છે તેથી અહીં દરેક સલ્ફાઇડ અણુમાટે સલ્ફાઇડ nin મળે અહીં બે સોઈયામ કેટાયન છે અહીં દરેક સલ્ફાઇડ અણુ માટે સલ્ફાઇડ nin મળે અહીં બે સોડિયમ કેટાયન છે તો અહીં સ્વાભાવિક રીતે શું થાય જ્યાં સુધી આ વધુને વધુ ધન વીજભારિત થાય એટલે કે આ દ્રાવણમાં વધુને વધુ ઝીંક વધે તો ઋણ વીજભારિત સલ્ફાઇડ અહીં થી બહાર નીકળશે તેથી આ ઋણ વીજ ભારિત આ બધા ઋણ આયન માંથી છુટા પડી જશે તે મીઠાના બ્રીજ મારફતે અહીં થી બહાર નીકળશે તે જ રીતે સોડિયમ પણ તટસ્થ બનવામાં મદદરૂપ થશે તે અહીં આ દિશામાં વહન પામશે અને અહીં થી બહાર નીકળશે તે ઋણ વીજભારિત તત્વને તટસ્થ બનાવશે જે બંને દ્રાવણને વધુ ધન અને વધુ ઋણ થતા અટકાવીને તટસ્થ બનાવવામાં મદદ કરશે અને આ વિધુત પ્રવાહનું વહન સતત થવા દેશે.