If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોપર સલ્ફેટમાં ઝિંકને ઓગાળવા પરથી રેડોક્ષ પ્રક્રિયા

જ્યારે તમે કોપર સલ્ફેટનાં દ્રાવણમાં ઝિંક ઉમેરો ત્યારે શું થાય? કોનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે એ જોવા માટે અર્ધ પ્રક્રિયાઓને ઓળખો.  સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણી પાસે કોપર સલ્ફેડ નું દ્રાવણ છે અને કોપર સલ્ફેડ તે આયનીક સંયોજન છે કોપર બે ઈલેક્ટ્રોન સલ્ફાઈડ ને આપે છે માટે કોપરનો વીજભાર 2+ થશે અને સલ્ફાઈડનો વીજભાર 2- થશે આ કેટાયન બને અને આ nin બને તેથી તેને પાણી જેવા દ્રુવીય દ્રાવક માં સહેલાઈથી ઓગળી શકાય અને આ જલીય દ્રાવણ છે આપણે તેને પાણીમાં ઓગળીએ છીએ અને તેનો રંગ આ પ્રમાણે બ્લુ થાય છે એક રીતે વિચારીએ તો આ પાણીમાં કોપરના ઘણા બધા કેટાયન ઓગળેલા છે તેમાં ઘણા બધા કોપરના કેટાયન છે અને તેવીજ રીતે ઘણા બધા સલ્ફેડના nin પણ ગોઠવવામાં ઓગળેલા છે હવે આપણે અહી એક પ્રયોગ કરીએ કેટલાક ઝીંક ધાતુનો પાઉડર લઈએ તે ગ્રે રંગમાં જોવા મળશે આ ઝીંક ધાતુ છે અને તેને આપણે આ દ્રાવણ માં નાખીએ અને વિચારીએ કે શું થાય અહી આ ઝીંક ઘન સ્વરૂપમાં છે માટે અહી ઝીંક ઘન સ્વરૂપમાં + કોપર સલ્ફાઈડ ના દ્રાવણ માં શું થાય તમે વીડિઓ અટકાવીને વિધુત ઋણતાની કોષ્ટક ના આધારે કોણે ઈલેક્ટ્રોન મેળવવાના છે અને કોણે ગુમાવવાના છે તેનો વિચાર કરો આપણે તેની વિધુત ઋણતા લઈને સમજીએ કોપર અને ઝીંક આવર્ત કોષ્ટકમાં અહી આવેલા છે કોપરની વિધુત ઋણતા ઝીંક કરતા વધારે છે તેથી કોપર ઝીંક પાસેથી ઈલેક્ટ્રોન મેળવશે પરંતુ અહી કોપર વીજભારીત છે બે ઈલેક્ટ્રોન મેળવીને તટસ્થ બની શકે અને અહીંથી કોઈ તત્વએ ઈલેક્ટ્રોન મેળવી લીધા છે તેથી આપણને અહી રેદોક્ષ પ્રક્રિયા મળે આપણે તબક્કા વાર પ્રક્રિયા પણ જોઈશું જેમાં કોપર ઝીંક પાસેથી ઈલેક્ટ્રોન લશે તેથી નીપજ તરીકે આપણને કોપર ઘન સ્વરૂપમાં આપણને અહી નીપજ તરીકે ઘન સ્વરૂપમાં કોપર અને ઝીંક સલ્ફાઈડ મળશે ઝીંક તેના ઈલેક્ટ્રોન કોપર ને આપશે ઝીંક કેટાયન બને અને ત્યાર બાદ so4 2- આ જલીય દ્રાવણ થશે આપણે એક બીજો ગ્લાસ લઈએ જે અહી આ પ્રમાણે છે પ્રક્રિયા પહેલા આરીતે મળે અને પ્રક્રિયા પછી તે કઈંક આ પ્રમાણે મળશે ઝીંક સલ્ફાઈડ એક ચોખ્ખું પ્રવાહી સ્વરૂપમાં મળે છે તે પ્રવાહી સ્વરૂપમાં મળશે અને હવે અહી ઝીંક ને બદલે ઘન સ્વરૂપમાં કોપર મળશે અહી આ કોપર ઘન સ્વરૂપે છે હવે તબક્કાવાર ઓક્સિડેસન અને રીદક્સન સમજીએ સૌપ્રથમ ઝીંક માટે તબક્કાવાર પ્રક્રિયા કરીએ અહી ઝીંક છે જે ઘન અવસ્થામાં છે અને તેની તટસ્થ ઓક્સિડેસન અવસ્તા એટલે કે તેની કોઈ વીજભાર નથી હવે ઝીંક નો વીજભાર +2 મળે છે આ પ્રમાણે અહીંથી ઈલેક્ટ્રોન દુર થયો છે તેનો ઓક્સિડેસન થાય છે અહી તે બે ઈલેક્ટ્રોન ગુમાવે છે આમ અહી ઝીંકનું ઓક્સિડેસન થાય છે ઝીંકનું ઓક્સિડેસન થશે અને કોપરનું શું થશે કોપર એ કેટાયન છે અને તે જલીય દ્રાવણમાં હતું અને અહી દરેક કોપર એ બે ઈલેક્ટ્રોન મેળવે છે માટે અહી નીપજ તરીકે ઘન અવસ્થામાં કોપર મળે અહી તેનો ઓક્સિડેસન આંક ઘટે છે તે વધુ ઋણ બને છે આમ કોપરનું ઝીંક વડે રીદક્સન થાય છે અહી કોપરનું ઝીંક વડે રીદક્સન થાય છે અને ઝીંકનું કોપર વડે ઓક્સિડેસન થાય છે અહી સલ્ફાઈડ નું વીજભાર બદલાતો નથી જયારે આપણેમૂળ આયનીક સંયોજનો ને જોઈએ ત્યારે તેનું ઓક્સિડેસન અવસ્થા તેનું વીજભાર થાય.