If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કોયડો: એસિડિક દ્રાવણમાં રેડોક્ષ સમીકરણ સંતુલિત કરવું

જ્યારે એસિડિક દ્રાવણમાં થતી રેડોક્ષ પ્રક્રિયા માટે સમીકરણને સંતુલિત કરીએ, ત્યારે સમીકરણને સંપૂર્ણ સંતુલિત કરવા માટે H⁺ આયન અથવા H⁺/H₂O જોડ ઉમેરવી જરૂરી છે. આ વીડિયોમાં, આપણે એસિડિક દ્રાવણમાં ડાયક્રોમેટ (Cr₂O₇²⁻) અને ક્લોરાઈડ (Cl⁻) આયન વચ્ચેની પ્રક્રિયા જોઈશું.. Jay દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે એસિડમાં આ રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરીશું તેના માટેની પ્રક્રિયા જોયીયે તે પહેલા અહીં ઓક્સિડેશન આંક આપીને આ ખરેખર રેડોક્સ પ્રક્રિયા છે તે ચકાસીએ તેના માટે આપણેઅહીં આ અદાયકરોમેટ એનાયણથી સરુવાત કરીશું આપણે જાણીયે છીએ કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક માઈનસ ૨ છે આપણી પાસે અહીં ૭ ઓક્સિજન છે ૨ ગુણ્યાં ૭ ૧૪ થાય માટે તેનો કુલ ઓક્સિડેશન આંક માઈનસ ૧૪ થશે આપણે એ પણ જાણીયે છીએ કે આ આખા અનુનો ઓક્સિડેશન આંક માઈનસ ૨ થવો જોયીયે જે આ ડાયક્રોમે એનાયનનો વીજભાર છે તેથી આપણા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ધન ૧૨ થવું જોયીયે કારણકે ધન ૧૨ ઓછા ૧૪ માઈનસ ૨ થાય હવે આપણી પાસે અહીં બે ક્રોમિયમ છે તેથી તે દરેકનો ઓક્સિડેશન આંક ધન ૬ થવો જોયીયે પરિમાને ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ધન ૬ છે હવે આપણે ક્લોરાઈડ એનાયનની વાત કરીશું તેનો વીજભાર માઈનસ ૧ છે તેથી તેનો ઓક્સિડેશન આંક પણ માઈનસ ૧ થશે ત્યાર બાદ અહીં ક્રોમિયમ આયર્ન છે માટે તેનો ઓક્સિડેશન આંક ધન ૩ થશે ત્યાર બાદ ક્લોરીન વાયુ જે નોઓક્સિડેશન આંક ૦ થાય જો આપણે ક્લોરિનના ઓક્સિડેશન આંકની વાત કરીયે તો તે માઈનસ ૧ થી ૦ થાય છે એટલકે તેની ઓક્સિડેશન અવસ્થામાં વધારો થાય છે માટે ક્લોરીનનું ઓક્સિડેશન થયું છે એમ કહેવાય હવે ક્રોમિયમને જોયીયે ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ધન ૬ થી ધન ૩ થાય છે એટલેકે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાયછે પરિમાને ક્રોમિયમનું રીડકસાન થયું એમ કહેવાય માટે અહીં આ રેડોક્સ પ્રક્રિયા છે કારણકે કાંઈનું ઓક્સીડેં થાય છે અને કૈંકનું રીડક્સન થાયછે હવે જો આપણે તેને સંતુલિત કરવી હોય તો આપણે જુદા જુદા સ્ટેપ જોય શકીયે તેમનો પહેલો સ્ટેપ અર્ધ પ્રક્રિયા લખવાનો છે માટે આપણે આ પ્રક્રિયાને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રીડક્સન અર્ધ પ્રક્રિયામાં વિભાજીત કરીશું તો હવે આપણે અહીં અર્ધ પ્રક્રિયાઓ લખીશું આપણી પાસે હીંયુ ક્લોરાઈડ એનયાં છે અને તેમાંથી આપણે ક્લોરીન મળે છે આ રીતે આપણે જોય ગયા કે તેનું ઓક્સિડેશન થાય છે તેથી અહીં આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિય થશે ઓક્સિડેશન હાફ રીયેક્સન આપણે રીડક્સન અર્ધ પ્રક્રિયામાં ક્રોમિયમનો સમાવેશ થાય છે આપણી પાસે અહીં ડાયક્રોમેટ છે CR2O7 માઈનસ ૨ તેમાંથી આપણને ક્રોમિયમ આયર્ન પ્રાપ્ત થાય છે CR3 પ્લસ અહીં આ રિકેડસન અર્ધ પ્રક્રિયા છે રીડક્સન હાફ રીયેક્સન તો અહીં આ પ્રથમ સ્ટેપ હતો અર્ધ પ્રક્રિયયાઓ લખો હવેઅહીં બીજો સ્ટેપ એ છે કે ઓક્સિજન અને હાયડ્રોજન સિવાયના પરમાણુઓને સંતુલિત કરો જો તમે અહીં પ્રથમ અર્ધ પ્રક્રિયાને જોવો તો આપણી પાસે ડાબી બાજુ એક ક્લોરીન છે અને જમણી બાજુ બ ક્લોરીન છે તેથી આપણે ડાબી બાજુ બે વડે ગુણીને સંતુલિત કરી હસકઈયેં તેવીજ રીતે નીચેની અર્ધ પ્રક્રિયાયની વાત કરીયે તો આપણી પાસે ડાબી બાજુ બે ક્રોમિયમ છે અને જમણી બાજુ એક જ ક્રોમિયમ છે પરિમાને આપણે જમ્ની બાજુ બે વડે ગુણીને તેને સંતુલિત કરી શકીયે આમ અહીં આ બીજો સ્ટેપ પૂરો થયો અને હવે ત્રીજો સ્ટેપ H2O ઉમેરીને ઓક્સીજનને સંતૃલિત કરો જો આપણે પ્રથમ અર્ધ પ્રક્રિયા જોયીયે તો આપણી પાસે તેમાં કોઈ ઓક્સિજન નથી તેથી આપણે તેને સંતુલિત કરવાની જરૂર નથી જો આપણે નીચેની અર્ધ પ્રક્રિયા જોયીયે તો તેમાં આપણી પાસે ઓક્સિજન છે તેથી આપણે ઓક્સીજનને સંતુલિત કરવા પડશે અહીં ડાબી બાજુ આપણી પાસે ૭ ઓકસીજન છે અને જમણી બાજુ આપણી પાસે એક પણ ઓક્સિજન નથી પરિમાને આપણે તેમાં પાણી ઉમેરીને તેને સંતુલિત કરવા પડાએ અહીં ડાબી બાજુ ૭ ઓક્સિજન છે તેથી જમણી બાજુ પણ આપણને ૭ ઓક્સિજનની જરૂર છે તેથી આપણે અહીં ૭ પાણીના અણુઓ ઉમેરીશું ૭ પાણીના અણુઓ જેથી આપણને આ અર્ધ પ્રક્રિયાની જમણી બાજુએ આપણને ૭ ઓક્સિજન મળશે આમ અહીં સ્ટેપ ૩ પૂર્ણ થયો અને હવે ચોથા સ્ટેપમાં પ્રોટોન ઉમેરીને હાયડ્રોજનને સંતુલિત કરો જો આપણે અહીં આ પ્રથમ અર્ધ પ્રક્રિયા જોયીયે તો તેમાં એક પણ હાયડ્રોજન નથી માટે આજપને પ્રથમ પ્રક્રિયા સાથે કંઈક પણ કરવાની જરૂર નથી જો આપણે બીજી અર્ધ પ્રક્રિયા જોયીયે તો આપણે પાણી ઉમેરીને ઓક્સીજનને સંતુલિત કર્યા હવે પાણી ઉમેરાવાને કારણે આપણી પાસે અહીં જમણી બાજુ કેટલાક હાયડ્રોજન છે આપણી પાસે અહીં જમણી બાજુ ૧૪ હાયડ્રોજન છે ૭ ગુણ્યાં ૨ તેથી આપણે પ્રોટોને ઉમેરીને આ હાયડ્રોજનને સંતુલિત કરી શકીયે આપણે ડાબી બાજુ ૧૪ પ્રોટોન ઉમેરીને હાયડ્રોજનને સંતુલિત કરી હસકિયે તેથી આપણે અહીં ડાબી બાજુ ૧૪ પ્રોટોન ઉમેરીશું ૧૪ H પ્લસ આયર્ન આમ આપણે ચોથો સ્ટેપ પણ પૂર્ણ કર્યો હવે પંચમ સ્ટેપને જોયીયે ઇલેક્ટ્રોન ઉમેરીને વીજભારને સંતુલિત કરો તો આપણે અહીં વીજભારને સંતુલિત કરવા એલેકટ્રોનને ઉમેરીશું સૌપ્રથમ આપણે એ જોયીયે કે આપણી પાસે કાયા પ્રકારના વીજભાર છે આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાથી સરુવાત કરીશું અહીં આપણી પાસે ક્લોરાઈડ એનાયન છે જેનો વીજભાર માઈનસ ૧ છે તેવા આપણી પાસે બે છે પરિમાને આપણી પાસે અહીં વીજભાર માઈનસ બે થાય ધ્યાન રાખો કે અહીં આ ઓક્સિડેશન આંક નથી મૉટે ભાગે લોકો અહીજ ગુંચવાય છે આ વીજભાર છે તે ઓક્સિડેશન આંક નથી હવે જો આપણે જમનાની બાજુની વાત કરીયે તો અહીં આપણી પાસે ક્લોરિનનો તત્સત એનું છે અંતે તેનો વીજભાર ૦ થશે આમ આપણી પાસે ડાબી બાજુ માઈનસ બે વીજભાર છે અને જમણી બાજુ ૦ વીજભાર છે સૌપ્રથમ આપણે એ શોધીયે કે ઇલેક્ટ્રોન ઉમેરીને આ વીજભારને સંતુલિત કઈ રીતે કરી શકાય તેના માટે આપણે જમણી બાજુ બે એલેકટ્રોનને ઉમેરવા પડશે કારણકે હવે બે લેલેકટ્રોન ઉમેરાતા આ જમણી બાજુનો કુલ વીજભાર માઈનસ ૨ થાય છે આમ આ બંને સંખ્યાઓને એક સમાન કરવાની એક રીત આ છે અહીં પણ માઈનસ ૨ છે અને અહીં પણ માઈનસ ૨ છે બીજી રીત એ છે કે અહીં ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હોવાને કારણે ૨ ઇલેક્ટ્રોન જમણી બાજુંએજ આવશે તેને યાદ રાખવાની ટૂંકી રીત આ પ્રમાણે છે આપણે અહીં ટૂંકમાં LEO લખી શકીયે લોસ ઓફ ઇલેક્ટ્રોન એટલે ઓક્સિડેશન ઇલેક્ટ્રોન ગુમાવવું એટલે ઓક્સિડેશન તેથી જો તમે એલેકટ્રોનને ગુમાવી રહ્યા હોય તો તે તમારી ઓક્સીડેશનની અર્ધ પ્રક્રિયામાં નિપજની બાજુએ આવે આમ આપણી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હવે સંતુલિત છે આપણે હવે રીડક્સન અર્ધ પ્રક્રિયા જોયાંશુ અહીં આને યાદ રાખવાની ટૂંકી રીત ગાર છે એટલેકે GER ગેઈન ઓફ ઇલેક્ટ્રોન ઇસ રીડક્સન ઇલેક્ટ્રોન મેનાવવું એટલે રીડક્સન કહેવાય આપણે જાણીયે છીએ કે અહીં આ રહદ પ્રક્રિયામાં આપણે લેકટ્રોનને પ્રક્રિયાકની બાજુએ ઉમેરવા પડશે તો હવે આપણે એ જોયીયે કે આપણે પ્રક્રિયાકની બાજુ કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવાની જરૂર છે જો આપણે ડાબીબાજુની વાત કરીયે તો આપણે અહીં પ્રોટોન તરફથી ૧૪ ધન વીજભાર મળે છે અને આ ડાયક્રોમેટિનો વીજભાર માઈનસ ૨ છે ૧૪ ઓછા ૨ બરાબર ધન ૧૨ થાય આમ પ્રક્રિયાક બાજુનો કુલ વીજભાર ધન ૧૨ થશે હવે જો જમણી બાજુની વાત કરીયે તો આપણી પાસે ક્રોમિયમ આયર્ન છે તેનો વીજભાર ધન ૩ છે આપણે પાસે ૨ વીજભાર આયર્ન છે ૩ ગુણ્યાં ૨ ૬ થાય તેથી નીપજ બાજુ આપનો કુલ વીજભાર ધન ૬ થશે આમ અમારી પાસે ડાબી બાજુ ધન ૧૨ છે અને જમણી બાજુ ધન ૬ છે જો મારે વીજભારને સંતુલિત કરવા હોય તો મારે ઇલેકટ્રોનને ઉમેરવા પડે આપણે જાણીયે છીએ કે આપણે તેમને પ્રક્રિયાક બાજુ ઉમેરવાના છીએ જો મારી પાસે ધન ૧૨ જેટલો વિધુત ભાર હોય અને મારે ધન ૬ જેટલો વિઘુતભર મેળવવો હોય તો ૬ ઇલેક્ટ્રોન પ્રક્રિયાક બાજુ ઉમેરવા પડશે તેથી મારે ૬ ઇલેક્ટ્રોન ડાબી બાજુએ ઉમેરવા પડશે આપણે આ પ્રમાણે લખી શકીએ હવે આપનો વિઘુતભર સંતુલિત છે તેથી આપણે પાંચમો સ્ટેપ પૂર્ણ કર્યો આપણે હવે ૬ સ્ટેપ જોયીયે ઇલેકટ્રોનની સંખ્યાને સમાન બનાવો તેનો અર્થ શું થાય આપણે અર્ધ પ્રક્રિયામા હમણાં જ ઇલેક્ટ્રોન ઉમેરીયા તેમના પાર થયાં આપીયે આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રીયામાના બે ઇલેક્ટ્રોન ઉમેરીયા તેમજ રીડક્સન અર્ધ પ્રક્રિયામાં ૬ ઇલેક્ટ્રોન ઉમેરીયા પરંતુ આપણે બંને જાણીયે છીએ કે આ બંને સંખ્યા એક સમાન હોવી જોયીયે કારણકે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં આપણે જે ઇલેક્ટ્રોન ગુમાવીયે છીએ તેટલીજ સંખ્યામાં ઇલેક્ટ્રોન આપણે રીડક્સન અર્ધ પ્રક્રિયામાં મેલાવિયે છીએ તેથી આપણે આ ઇલેક્ટરોની સંખ્યા એક સમાન કરવી પડશે અને તે કરવા આપે અહીં આ પ્રથમ અર્ધ પ્રક્રિયાને ૩ વડે ગુણીશું કારણકે અપને જો તમે તેન ત્રણ વડે ગુણીયે તો આપણને અહીં ૬ ઇલેક્ટ્રોન મળે તેથી આપણા ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન થાય તો હું મારી પ્રથમ અર્ધ પ્રક્રિયાને ૩ વડે ગુણીશ હું અહીં બધાને જ ૩ વડે ગુણીશઅને હું તેને ફરીથી લખીશ મારી પાસે ૨ ક્લોરાઈડ એનાયન છે જો તેનો ૩ સાથે ગુણાકાર કરીયે તો મને ૬ ક્લોરાઈડ એનાયન મળશે આ પ્રમાણે તેવીજ રીતે નીપજ બાજુ ૩નો ગુણાકાર કરીયે ક્લોરિનનો એનું જો તેને ૩ વડે ગુણીયે તો મને ક્લોરિનના ૩ એનું મળે વત્તા ૩ ગુણ્યાં ૨ ૬ ઇલેક્ટ્રોન હવે આપણે રિકેડસન અર્ધ પ્રક્રિયાને ફરીથી લખીશું ૬ ઇલેક્ટ્રોન વત્તા ૧૪ પ્રોટોન એટલેક ૧૪ H પ્લસ વત્તા ડાયક્રોમેટ એનાયન CR2O7 માઈનસ ૨ હવે નીપજ બાજુ આપણે ૨ ક્રોમિયન આયર્ન CR3 પ્લસ વત્તા પાણીના ૭ અણુઓ મળે છે 7H2O આમ મારી પાસે બે અર્ધ પ્રક્રિયાઓ છે મેં ઇલેકટ્રોનની પ્રક્રિયાને સમાન બનાવી છે તો હવે આપણે આ બે અર્ધ પ્રક્રિયાયનોને લઈને તે બે અર્ધ પ્રક્રિયાને ઉમેરી શકીયે જેનાથી આપણને સંપૂર્ણ રેડોક્સ પ્રક્રિયયા મળશે તો હવે આપણે આ બે અર્ધ પ્રક્રિયાનો ઉમેરી શકીયે આપણે તેને ઉમેરીએ આપણે પ્રક્રિયાકની બાજુ જે લખવામાં આવ્યું છે હું તે બધાને જ લૅઇસ અને હું તે બધાને ઉમેરીશ તેથી ૬ ક્લોરાઈડ એનાયન વત્તા ૬ ઇલેક્ટ્રોન વત્તા ૧૪ પ્રોટોન એટલેકે ૧૪ H પ્લસ વત્તા દાયકરમેટ એનાયન CR2O7 માઈનસ ૨ હવે તેજ સમાન બાબત નીપજ બાજુ કરીશ હું અહીં નિપજનું બધુજ લઈશ અને પછી તે બધાનો સરવાળો કરીશ માટે ક્લોરિનના ૩ અણું વત્તા ૬ ઇલેક્ટ્રોન વત્તા ૨ ક્રોમિયમ આયર્ન CR3 પ્લસ વત્તા ૭ H2O પાણીના ૭ અણું હવે તમે આ ૬ ઇલેક્ટરોને કેન્સલ કરીશકો તમે જોય શાકોકે ૬ ઇલેક્ટ્રોન પ્રક્રિયાક બાજુ છે અને ૬ ઇલેક્ટ્રોન નીપા બાજુ છે તેથી આપણે તેમને દૂર કરી શકીયે તો હવે આપણે અંતિમ જવાબ લખીયે ૬ ક્લોરાઈડ એનાયન વત્તા ૧૪ પ્રોટોન ૧૪ H પ્લસ વત્તા ડાયક્રોમેટ એનાયન CR2O7 માઈનસ ૨ અને આપણી પાસે નીપજ બાજુ ૩ ક્લોરીન વત્તા ૨ ક્રોમિયમ આયર્ન CR3 પ્લસ વત્તા ૭ H2O બાકી રહે આમ અહીં આ આપનો અંતિમ જવાબ છે આપણે આ અંતિમ જવાબને ફરતે એક બોક્સ બનાવીશું આ પ્રમાણે રેડોક્સ પ્રક્રયા વિશે એક સરસ વાત એ છે કે તમે પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમે તેને હંમેશા ચકાસી શકો કારણકે તમે જાણો છો કે તમે પરમાણુ અને વીજભાર બંનેને સંતુલિત કર્યા છે તો આપણે તે ઝડપથી કરીયે આપણે પાસે ડાબી બાજુ ૬ ક્લોરીન છે અને જમણી બાજુ પણ ૬ ક્લોરીન છે ૩ ગુણ્યાં ૨ ૬ થાય આપણી પાસે ડાબી બાજુ ૧૪ હાયડ્રોજન છે અને અહીં જમણી બાજુ ૭ ઊણયા ૨ ૧૪ આવશે ડાબી બાજુ બે ક્રોમિયમ છે જમણી બાજુ પણ બે ક્રોમિયમ છે ડાબી બાજુ ૭ ઓક્સિજન છે અને અજમાની બાજુ પણ ૭ ઓક્સિજન છે આમ આપણા પરમાણુ સંતુલિત થયેલા છે હવાઈ આપણે વીજભારને ચકાસીએ કારણકે આપણી પાસે સમાન વિભોર હોવો જોયીયે હવે આપણે વીજબરાને સંતુલિત કરીયે આપણી પાસે ડાબી બાજુ ઋણ ૬ વીજભાર છે તેથી માઈનસ ૬ ત્યાર બાદ ૧૪ ધન વીજભાર છે તેથી વત્તા ૧૪ અને માઈનસ ૨ ઋણ વીજભાર છે તેહિ માઈનસ ૨ જો આપણે આ બધાનો જવાબ શોધીયે તો આપણે ધન ૬ મળે જમણી બાજુ ફક્ત ક્રોમિયમજ વીજભાર ધરાવે છે તેનો વીજભાર ધન ત્રણ છે પરંતુ આપણી પાસે ૨ ક્રોમિય છે માટે તેનો કુલ વીજભાર ધન ૬ થાય આ બંને બાજુ વીજભાર એક સમાન થાય આમ આ આપો અંતિમ જવાબ થશે કારણકે તે પરમાણુઓ અને વીજભારના સંદર્ભમાં સંતુલિત થયેલો છે