મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 16
Lesson 1: ઓક્સિડેશન-રિડક્શન પ્રક્રિયાઓ- ઓક્સિડેશન અને રિડક્શન
- આવર્ત કોષ્ટકમાં ઓક્સિડેશન અવસ્થાનું વલણ
- ઓક્સિડેશન અવસ્થા નક્કી કરવાનો મહાવરો
- અસામાન્ય ઓક્સિજન ઓક્સિડેશન અવસ્થા
- રેડોક્ષ સમીકરણને સંતુલિત કરવા
- ઓક્સિડેશન અને રિડક્શન કર્તા
- વિષમીકરણ
- કોયડો: એસિડિક દ્રાવણમાં રેડોક્ષ સમીકરણ સંતુલિત કરવું
- રેડોક્ષ અનુમાપન
- ઓક્સિડેશન-રિડક્શન (રેડોક્ષ) પ્રક્રિયાઓ
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ઓક્સિડેશન અને રિડક્શન
ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન અને રિડક્શનનો પરિચય. ઓક્સિડેશન અને રિડક્શન યાદ રાખવા માટેની કેટલીક ટિપ્સ. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
સોડીયમ ક્લોરાઈડના અણુને લઈને સમજીએ સોડીયમ ક્લોરાઈડ NaCl જો આપણે આવર્ત કોષ્ટકને આધારે સમજીએ તો સોડીયમ એ પ્રથમ સમૂહનો તત્વ છે તે આલ્કલી ધાતુ છે અને 1 સંયોજક ઈલેક્ટ્રોન ધરાવે છે તે વિધુત ઋણ નથી અને તે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુએ છે વિધુત ઋણનો સામાન્ય સ્વભાવ આપણે જાણીએ છીએ કે તે જમણી બાજુ ઉપરની તરફ જતા વધે છે આબધા તત્વો સામાન્ય રીતે ઈલેક્ટ્રોનને સ્વીકારે છે અને આ બધા તત્વો ઈલેક્ટ્રોનનું દાન કરે છે આ વિધુત ધન તત્વ છે અને આ બધા વિધુત ઋણ તત્વ છે આ સોડીયમની બાહ્યતમ કક્ષામાં 1 ઈલેક્ટ્રોન છે તે ઈલેક્ટ્રોનનું દાન કરતુ ખુબ જ મહત્વનું તત્વ છે હવે આપણે ક્લોરીન જોઈએ ક્લોરીન એ આવર્ત કોષ્ટકમાં નીજી બાજુએ છે તે સમૂહ 7 નું તત્વ છે જે હેલોજન સમૂહ છે તે ઈલેક્ટ્રોન સ્વીકારવાની વુદ્ધિ ધરાવે છે તેથી તેની બાહ્યતમ કક્ષામાં 8 ઈલેક્ટ્રોન મળે તે ખુબ વધુ વિધુત ઋણ છે હવે જો આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું મળે ક્લોરીન એ સોડીયમનો 1 ઈલેક્ટ્રોન મેળવશે અને તે ક્લોરાઈડ nin બને અને સોડીયમ એ સોડીયમ કેટાયન બને કેટાયન એટલે ધન આયન અને nin એટલે ઋણ આયન માટે સોડીયમ ધન અને ક્લોરાઈડ ઋણ મળે તેથી તે બંને એક બીજાને આકર્ષે અને આયાનીય બંધ બનાવે અહી તે બંને એક બીજા સાથે આકર્ષાઈને આયાનીય બંધ બનાવે હવેજે આયાનીય સંયોજનો નથી તેમના વિશે વિચારીએ કે જે ઈલેક્ટ્રોનની ભાગીદારી એક પરમાણુથી બીજા પરમાણુંની વચ્ચે થાય છે પરંતુ બધા ઈલેક્ટ્રોનનું દાન થતું નથી અને તેનું ખુબ જ પ્રચલિત ઉદાહરણ પાણી છે આપણે જાણીએ છીએ કે પાણી એટલે H2O તેમાં એક ઓક્સિજન બે હાઇડ્રોજન સાથે બંધથી જોડાય છે આ બંને બંધ સહસંયોજક બંધ છે આ દરેક બંધમાં ઈલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી ઓક્સિજન અને હાઇડ્રોજન વડે થાય છે અહી પણ ઈલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી ઓક્સિજન અને હાઇડ્રોજન વડે થાય છે પરંતુ આ ઈલેક્ટ્રોન યુગ્મની સંપૂર્ણ ભાગીદારી નથી અહી આવર્ત કોષ્ટક પ્રમાણે ઓક્સિજન એ હાઇડ્રોજન કરતા વધુ વિધુત ઋણ છે આ બંને બંધમાં ઈલેક્ટ્રોન હાઇડ્રોજનની આસપાસ જેટલા સમયમાં ગતિ કરે તેના કરતા વધારે સમય ઓક્સિજનની આસપાસ ગતિ કરે તેથી ઓક્સિજન આગળ પાણીનો છેડો રહે અને તે આંશિક ઋણ વીજભાર ધરાવે અહી આ ગ્રીક ભાષામાં લોવાર્કેસ ડેલ્ટા છે આપણે આંશિક ઋણ વીજભાર માટે તેને દર્શાવીએ છીએ અને હાઇડ્રોજનના છેડા આગળ આંશિક ધન વીજભાર મળે વાસ્તવમાં આ જ પ્રમાણે થશે પરંતુ આપણે પછીના વિડીઓમાં પણ જોઈશું કે આ આંશિક વીજભાર કોઈક વાર થોડું જટિલ લાગે હવે હું તમને એક મૂળભૂત ખ્યાલનો પરિચય આપીશ કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તેના માટે ઘણા રસાયણ શાસ્ત્રીઓએ રીત શોધી છે આપણે તેનો ખ્યાલ મેળવીએ અને તે ઓક્સીડેસન અવસ્થાનો ખ્યાલ છે ઓક્સીડેસન અવસ્થા હવે આ ઓક્સીડેસન અવસ્થા એટલે શું અહી આ પરિસ્થિતિમાં આપણને સહસંયોજક બંધ મળે જે આંશિક વીજભાર ધરાવે અને ઈલેક્ટ્રોનની ભાગીદારી થાય પરંતુ આપણને અહી આ આંશિક વીજભાર નથી જોયતો જો અહી આયાનીય બંધ હોય તો શું થાય જો અહી આયાનીય બંધ હોય તો ઓક્સિજન આ જોડ માંથી ઈલેક્ટ્રોન મેળવશે તેથી ઓક્સિજન સંપૂર્ણ ઋણ વીજભાર ધરાવે એટલ્ર કર ઋણ 2 વીજભાર અને હાઇડ્રોજન સંપૂર્ણ ધન વીજભાર ધરાવે હવે આપણે પાણીના અણુ માટે ઓક્સીડેસન અવસ્થા લખીએ H2O એટલે કે પાણી અહી ઓક્સિજનની ઓક્સીડેસન અવસ્થા -2 છે અને દરેક હાઇડ્રોજનની ઓક્સીડેસન અવસ્થા +1 છે અહી નોંધો કે આ પાણીનો અણુ તટસ્થ છે અને તે એક બીજાને કેન્સલ કરશે +1 અને +1 એટલે કે +2 મળે અને અહી આ -2 છે તો તે એકબીજા ની સાથે કેન્સલ થઈ જશે આપણે અહી -2 ને બદલે 2- લખ્યું છે જો આપણે +1 ને ઓક્સીડેસન અવસ્થા તારીકે લેવું હોય તો અહી + ની નિશાની લઇ શકાય આ ઓક્સીડેસન અવસ્થા દર્શાવવાની પરંપરાગત રીત છે જેમાં સંખ્યા પછી નિશાની લખવામાં આવે છે કારણ કે ઓક્સીડેસન અવસ્થા એ આયાનીય વીજભાર જ છે જયારે આપણે અહી સહસંયોજક બંધને બદલે આયાનીય બંધનો ઉપયોગ કરવાનો હોય તો તેને આ પ્રમાણે સમજી શકાય આ વાસ્તવમાં મળે તેમના વચ્ચે સહસયોજક બંધ છે અને આ ઓક્સીડેસન અવસ્થા છે જે આયાનીય બંધ વિશે વિચારવાનું કહે છે અને આ સ્પષ્ટ છે કારણ કે તેમાં ઓક્સિજન રહેલો છે માટે આ ઓક્સીડેસન અવસ્થા છે અહી દરેક હાઇડ્રોજન એ ઈલેક્ટ્રોનનું દાન ઓક્સિજનને કરે છે તેથી હાઇડ્રોજનનું ઓક્સિજન વડે ઓક્સીડેસન થાય છે અને આ સ્પષ્ટ છે ઓક્સિજન વડે બીજા તત્વનું ઓક્સીડેસન થાય છે અહી ઓક્સિજન વડે વીજભાર લેવાય છે તેથી ઓક્સીડેસન થાય છે અને આ ઓક્સીડેસન અવસ્થામાં ઓક્સિજન રહેલો છે કારણ કે બંને શબ્દ સમાન અક્ષરથી શરુ થાય છે હવે આપણે બીજો શબ્દ રિડકશન વિશે સમજીએ રિડકશન એટલે ઓક્સિજનના વીજભારમાં ઘટાડો થાય હાઇડ્રોજન વડે ઓક્સિજનના વીજભારમાં ઘટાડો થાય જેને રિડકશન કહે છે ઓક્સીડેસન અવસ્થામાં ઓક્સિજન રહેલો છે આપણે એક ઉદા દ્વારા સમજીએ જો આપણે હાઇડ્રોફ્લોરિક એસીડનું જલીય દ્રાવણ લઈએ તો હાઇડ્રોજન સહસંયોજક બંધ વડે ફ્લોરીન સાથે જોડાયેલ છે પાણી વિશે જોયું તે પ્રમાણે ફ્લોરીન એ વધુ વિધુત ઋણ છે કારણ કે તે સહસંયોજક બંધ માંથી ઈલેક્ટ્રોન મેળવે છે તેથી તે આંશિક ઋણ વીજભાર ધરાવે અને આ આંશિક ધન વીજભાર ધરાવે આપણે ઓક્સીડેસન અવસ્થા દ્વારા સમજીએ જો આ આયાનીય બંધ હોય તો આ દરેક પરમાણુંનો વીજભાર શું મળે અહી હાઇડ્રોજન ઈલેક્ટ્રોન ગુમાવે છે તેથી તે સંપૂર્ણ ધન વીજભાર ધરાવે હાઇડ્રોજન ઈલેક્ટ્રોન ગુમાવે છે તેથી તે સંપૂર્ણ ધન વીજભાર ધરાવે અને ફ્લોરીન એ ઈલેક્ટ્રોન સ્વીકારે છે તેથી તે સંપૂર્ણ ઋણ વીજભાર ધરાવે ફ્લોરીન એ સંપૂર્ણ ઋણ વીજભાર ધરાવે વાસ્તવમાં તે આંશિક વીજભાર ધરાવે અને સહસંયોજક બંધ બનાવે અહી સંપૂર્ણ ધન વીજભાર અને આ સંપૂર્ણ ઋણ વીજભાર ધરાવે આ અણુમાં હાઇડ્રોજનની ઓક્સીડેસન અવસ્થા +1 અને ફ્લોરીનની ઓક્સીડેસન અવસ્થા -1 છે અહી હાઇડ્રોજનનું ઓક્સીડેસન થાય છે હાઇડ્રોજનનું ઓક્સીડેસન થયું છે અને તેનું ફ્લોરીન વડે ઓક્સીડેસન થાય છે અહી આયાનીય વીજભારમાં ઘટાડો થાય છે તેથી ફ્લોરીનનું રિડકશન થાય છે ફ્લોરીનનું રિડકશન થશે હવે તમે કહેશો કે અહી ઓક્સિજન નથી છતાં પણ ઓક્સીડેસન થાય છે તેના વિશે વિચારવાની એક રીત એ છે કે જો તમે બરની મેડોફ હોવ તો તેનો અર્થ એ નથી કે તમે બરની મેડોફ તેનો અર્થ એ થયો કે કોઈકે તમારી સાથે એવું કર્યું જે બરની મેડોફે કર્યું કોઈ તમારા રૂપિયા લઇ તેને ઇન્વાર્સ કરવાનું કહે અને પોન્ઝી સ્કીમમાં મુકે જો તે બરની મેડોફ ન હશે તો પણ તેને બરની મેડોફે કહેશે ફ્લોરીન ઓક્સિજનની જેમ જ હાઇડ્રોજન લેય છે તે ઈલેક્ટ્રોન ને દુર કરે છે અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન કરે છે જો કોઈ તત્વનું ઓક્સિડેશાન થાય તો તે ઈલેક્ટ્રોન ગુમાવે ઓક્સિજન કઈ રીતે ઉપયોગી થાય ઓક્સીજન વધુ વિધુત ઋણ છે તે પરમાણું માંથી ઈલેક્ટ્રોનને દુર કરે છે ઓક્સિડેશન અને રિડકશન કઈ રીતે દર્શાવી શકાય તેની બીજી પણ રીતો છે હું તમને તે બતાવીશ કારણ કે તે ઉપયોગી છે તમે રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં તેને જોઈ શકશો અને તેને યાદ રાખવા માટેની એક ત્રીક એ છે LEO ધ લાયન says GER લુઝીન ઈલેક્ટ્રોન એટલે ઓક્સિડેશન ઈલેક્ટ્રોનનું દુર થવું એટલે ઓક્સિડેશન અથવા તે તત્વનું ઓક્સિડેશન થાય છે અને ગેની ઈલેક્ટ્રોન એટલે રિડકશન ઈલેક્ટ્રોનનું મેળવવું એટલે કે રિડકશન તેવી જ રીતે બીજું પણ એક છે OIL RIG ઓક્સિડેશન એટલે ઈલેક્ટ્રોનનું દુર થવું અને રિડકશન એટલે ઈલેક્ટ્રોનનું મેળવવું.