If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઓક્સિડેશન અવસ્થા નક્કી કરવાનો મહાવરો

મૅગ્નેશિયમ ઓક્સાઇડ અને મૅગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓક્સિડેશન આંક નક્કી કરવો.  સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

હવે આપણે ઓક્સિડેશન અને રિડયુકસન વિષે જાણીએ છીએ સંયોજન બનાવતા પરમાણુ ના ઘટક માટે ઓક્સિડેશન અવસ્થા આપણે શોધી શકીએ કે નહિ તેની ખાતરી કરવા હું આ વિડીઓમાં તેનો મહાવરો કરવા માંગુ છું ઉદાહરણ તરીકે મારી પાસે અહીં મેગ્નેસિયમ ઓક્સાઇડ છે જેનો ઉપયોગ સિમેન્ટ માં થાય છે તેની બીજી ઉપયોગીતા પણ છે અને અહીં મારી પાસે મેગ્નેસિયમ હ્ય્દરોક્ષાઇડ છે જેનો ઉપયોગ એન્ટી એસિડ તરીકે અને ડિઓડરન્ટ તરીકે થાય છે તમને આ બંને અણુઓ એટલે કે આ બે સંયોજનો આપેલા છે અને તમે આવર્ત કોષ્ટક વિષે પણ જાણો છો તો હું ઇચ્છુ છું કે તમે વિડિઓ અટકાવો અને આ બંને સંયોજનના દરેક ઘટકની ઓક્સિડેશન અવસ્થા વિષે વિચારો આશા છે કે તમે તે કર્યું હશે હવે આપણે તેને સાથે મળીને કરવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ મેગ્નેસિયમ ને જોઈએ તમે જોઈ શકો કે મેગ્નેસિયમ એ સમૂહ 2 નું તત્વ છે તે આલ્કલાઈન ધાતુ છે તેની પાસે 2 વેલેન્સ ઈલેક્ટ્રોન હોઈ છે તે એટલું બધું વિદ્યુતઋણ હોતું નથી આપણે એ પણ જોઈ ગયા કે આ સમૂહ માં રહેલા તત્વો જેની પાસે 2 વલેન્સ ઇલેક્ટ્રોન્સ છે તેઓ તે 2 ઇલેક્ટ્રોનનું દાન કરે છે માટે જો તેઓ આયનિક બંધ બનાવે અથવા જો તેમનું આયનીકરણ થાય તો તેઓ 2 ઈલેક્ટ્રોન ને ગુમાવે છે જો તમે 2 ઈલેક્ટ્રોન ગુમાવો તો તમારો વીજભાર +2 થશે આમ મેગ્નેશિઅમ ની ઓક્સિડેશન અવસ્થા +2 છે હવે અવર્ત્તકોષ માં બીજી તરફ જોઈએ તો ઓક્સિજન એ સમૂહ 6 નું તત્વ છે તેની પાસે 6 વેલેન્સ ઈલેક્ટ્રોન હોય છે અને તેની વિદ્યુત ઋણતા વધારે હોઈ છે જેનો અર્થ એ થાય કે તે બાકીના તત્વ પાસેથી ઈલેક્ટ્રોન મેળવવાનું પસંદ કરે છે ખાસ કરીને જો આપણે ઓક્સિજન ની વાત કરીએ તો તે 2 ઈલેક્ટ્રોન લેવાનું પસંદ કરે છે આ સમૂહ માં રહેલા બધાજ તત્વો બીજા તત્વો પાસેથી ઇલેક્ટ્રોન્સ સ્વીકારે છે જો તમે 2 ઇલેક્ટ્રોન્સ સ્વીકારો અને પછી તટસ્થ પરમાણુ તરીકે વર્તો તો તમારી ઓક્સિડેશન અવસ્થા -2 છે માટે અહીં તે કામ કરતુ હોઈ એવું લાગે છે આમ મેગ્નેસિયમ ની ઓક્સિડેશન અવસ્થા +2 છે પરંતુ જયારે તમે ઓક્સિડેશન અવસ્થા ને સુપરસ્ક્રિપત માં લખો ત્યારે તેને આ રીતે લખવામાં આવે છે અને તેવીજ રીતે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 છે અને આ યોગ્ય છે કારણકે કે આ આખા અણુ નું પરિણામી વિદ્યુત ભાર 0 થઈ જશે 2 ઓછા 2 બરાબર 0 અને પરિણામે આ તટસ્થ અણુ છે અહીં આ આયનીય સંયોજન છે ઓક્સિજન 2 ઈલેક્ટ્રોન મેળવે છે અને મેગ્નેસિયમ ખરેખર 2 ઈલેક્ટ્રોન નું દાન કરે છે આમ આયનીય રીતે અહીં શું થઈ રહીયુ છે તે આપણને ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે હવે આ સંયોજન એટલે કે મેગ્નેસિયમ હાઇડ્રોક્સાઇડ વિષે વિચારીએ આપણે અત્યારેજ વાત કરી ગયા તે પ્રમાણે મેગ્નેસિયમ ઇલેક્ટ્રોનનું દાન કરવાનું પસંદ કરે છે માટે આ મેગ્નેસિયમની ઓક્સિડેશન અવસ્થા +2 છે હવે આ હાઇડ્રોક્સાઇડ n આયન વિષે વિચારીએ હવે જો આપણે આ આખો અણુ તટસ્થ કરવો હોઈ તો અહીં આ જે જમણો ભાગ છે અહીં આ ભાગ હાઇડ્રોક્સાઇડ n i n તેની ઓક્સિડેશન અવસ્થા -2 હોવી જોઈએ તે કયી રીતે શક્ય છે નોંધો કે આપણી પાસે અહીં 2 હાઇડ્રોક્સાઇડ છે અહીં સબસ્ક્રીપટ માં 2 લખેલું છે હવે જો આ દરેક હાઇડ્રોક્સાઇડ ની ઓક્સિડેશન અવસ્થા -1 હોઈ તો જયારે તે બંને હ્ય્દરોક્ષાઇડ ને ભેગા કરવા માં આવે તો તેમની ઓક્સિડેશન અવસ્થા 2 થશે અને તે આ મેગ્નેસિયમ ની સાથે તટસ્થ અણુ બનાવે અને તે યોગ્ય છે કારણકે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 છે હાયડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 છે હવે જો આપણે આ હ્ય્દરોક્ષાઇડ વિષે વિચારીએ તો આ દરેક હ્ય્દરોક્ષાઇડ ની પરિણામી ઓક્સિડેશન અવસ્થા -1 થાય પરંતુ આપણી પાસે તેવા 2 છે તેથી જો આપણે સંયોજનના આ ભાગની પરિણામી ઓક્સિડેશન અવાસ્થા વિષે વિચારીએ તો તે -2 થશે અને તે મેગ્નેસિયમના +2 સાથે જોડાય ને તાડસ્થ અણુ બનાવે