If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આવર્તનીય વલણ

તમને જરૂર પડી શકે છે:આવર્ત કોષ્ટક

સમસ્યા

બેરિલિયમ માટે પ્રથમ બે આયનીકરણ ઊર્જાઓ નીચે આપેલી છે.
Be(g)Be+(g)+eBe+(g)Be2+(g)+e  I1=900  kJ/molI2=1757  kJ/mol\begin{aligned} \begin{aligned} \text{Be}(g) &\rightarrow \text{Be}^{+}(g) + e^- \\\\ \text{Be}^{+}(g) &\rightarrow \text{Be}^{2+}(g) + e^- \end{aligned} & \begin{aligned} \;\quad I_1 &= 900\; \text{kJ/mol} \\\\ I_2 &= 1757\; \text{kJ/mol} \end{aligned} \end{aligned}
નીચેનામાંથી કયું Be\ce{Be} માટે ત્રીજી આયનીકરણ ઊર્જા માટે સૌથી વધુ યોગ્ય કિંમતને ઓળખે અને યોગ્ય ન્યાય આપે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?