If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા

રાસાયણિક સંયોજનમાં પરમાણુ અને આયન વચ્ચેનું અંતર માપીને પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા શોધી શકાય. આવર્ત કોષ્ટક પર, જેમ તમે આવર્ત પર ડાબેથી જમણી બાજુ જાઓ તેમ પરમાણ્વીય ત્રિજ્યા ધીમે ઘટતી જાય છે (ન્યુક્લિઅર વીજભાર વધવાના કારણે) અને જેમ તમે સમૂહમાં નીચે જાઓ તેમ વધે છે (ઈલેક્ટ્રોન કોશની સંખ્યા વધવાના કારણે). આયનીય ત્રિજ્યા માટે પણ આ જ સમાન વલણ જોવા મળે છે, તેમછતાં કેટાયન અને એનાયનને અલગથી ધ્યાનમાં લેવાની જરૂર છે. Jay દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વિડીઓમાં પરમાણ્વીય અને આયનનીય ત્રિજયા વિશે વાત કરીશું આપણે પરમાણ્વીય ત્રિજ્યાથી સરુવાત કરીશું જો તમે પરમાણુની કલ્પના એક ગોળ તરીકે કરો તો પરમાણ્વીય ત્રિજયાનો વિચાર ખુબ સરસ છે તમે આ ગોળો લો અને ગોળાની નિચ્છીત ત્રિજ્યા હોય છે આ તેન વિશે વિચારવાની એક રીત છે પરંતુ અહીં પ્રશ્ન એ છે જે અહીં ગોળાની જેમ પરમાણુ પાસે ચોક્કસ વ્યાખ્યાયિત ત્રિજ્યા હોતી નથી કારણકે ત્યાં ન્યુક્લિયસ છે અને આ ન્યુક્લિયસની ફરતે આ એલેકટ્રોનનું વાદળ છે અથવા ઇલેક્ટ્રોન શોધવાની સંભાવના છે વાસ્તવમાં અહીં કોઈ સીમા હોતી નથી માટે નિચ્છીત અને વ્યાખ્યાયિત ત્રિજ્યા મેળવવી કહાની અઘરી છે માટે રસાયણ વિજ્ઞાનીઓ કંઈક આ પ્રમાણે કરે છે તેવો બે એક સમાન પરમાણુ લે છે ધારોકે આ બંને એકજ તત્વના બે પરમાણુઓ છે જેમને એક બીજાની સાથે જોડવામાં આવ્યા છે હવે જો તમે આ બંનેના ન્યુક્લિયસને શોધો તો તે બંનેના ન્યુક્લિયસ અહીં ક્યાંક જોવા મળશે હવે તમે આ બંને ન્યુક્લિયસ વચ્ચેનું અંતર માપો તો અહીં આ બંને ન્યુક્લિયસ વચ્ચેનું અંતર D છે જો તમે આ અંતરનું અધડૂ લો તો તે આ બંને પરમાણુ માંથી કોઈક એક પરમાણુ માટે પરમાણ્વીય તરજીયાનો સારો અંદાજ થશે પરમાણ્વીય ત્રિજ્યા પાછળનો ખ્યાલ આ પ્રમાણે છે હવે આપણે પરમાણ્વીય ત્રિજ્યાના વલણને જોઈશું સૌપ્રથમ આપણે તેમનું વલણ સમૂહમાં એવું છે તે જોયીયે આપણી પાસે અહીં પ્રથમ સમૂહના બે તત્વ છે હાયડ્રોજન અને લિથિયમ આપણે આ બંને પરમાણુ કેવો દેખાય તે દોરીશું આપણે હાઇડ્રોજનથી સરુવાત કરીયે જેનો પરમાણુ ક્રમાંક એક છે જે દાર્શવે છે કે હાયડ્રોજનના ન્યુક્લિયસમાં એક પ્રોટોન હોય છે માટે આ હયડ્રોજનનું ન્યુક્લિયસ છે તેની પાસે એક પ્રોટોન હોય છે હવે જો તટસ્થ પરમાણુની વાત કરીયે તો ઇલેકટ્રોનની સંખ્યા એ પ્રોટોની સંખ્યાને સમાન હોય છે માટે હાયડ્રોજનના પરમાણુ પાસે એક ઇલેક્ટ્રોન હોવોવ જોઈએ આપણે અહીં ઇલેક્ટ્રોનને દર્શાવી છીએ આ પરમાણુનું ખુબજ સામાન્ય સ્વરૂપ છે કૅઇક આ પ્રમાણે આપણે જાણીયે છીએ કે વાસ્તવમાં પરમાણુ આવો દેખાતો નથી હવે આપણે લીથીયાની વાત કરીશું જેનો પરમાણુ ક્રમણક 3 છે માટે અહીં આ લિથિયમનું ન્યુક્લિયસ છે જેની પાસે 3 પ્રોટોન હોય છે અને તટસ્થ પરમાણુમાં ત્રણ ઇલેક્ટ્રોન હોય છે તેમના બે ઇલેક્ટ્રોન અંદરના કોષમાં હોય છે માટે સૌપ્રથમ હું અહીં અંદરનો કૉસ દર્શાવીસ જે અકેક આ પ્રમાણે આવશે અને અંદરના કોષમાં બે ઇલેક્ટ્રોન હોય છે આ પ્રમાણે આ પ્રથમ ઉર્જા સ્ટર છે અને પછી ત્રીજો ઇલેક્ટ્રોન બહારના કોર્સમાં હોય છે બહારની કક્ષા એટલેકે બહારનો કૉસ કૅઇક આવો દેખાશે જે બીજું ઉર્જા સ્ટાર છે અને જેમાં એક ઇલેક્ટ્રોન આવેલો હોય છે આમ અહીં આપણી પાસે બે પરમાણુઓ છે તમે અહીં જોય શકો કે આપણે આવર્ત કોસતકના કોઈ પણ સમૂહમાં જેમ જેમ નીચેની તરફ જાઈએ તેમ તેમ પરમાનવીય ત્રિજયા વધતી જાય છે પરમાણ્વીય ત્રિજ્યા એટલેક એટોમિક રેડિયસ વધે છે કારણકે જેમ જે મતામેં સમૂહમાં નીચેની તરફ જવો તેમ તે મતામેં વધારે ઉર્જા વાળા સ્તરમાં ઇલેક્ટ્રોનને ઉમેરી રહ્યા છો જે ન્યુક્લિયસથી દૂર જાય છે અહીં આ ઉદાહરણમાં આપણે આ એલેકટ્રોનને વધુ ઉર્જા વાળ સ્તરમાં ઉમેર્યું જે ન્યુક્લિયસથી દૂર છે જેનો અર્થ એ થાય કે પરમાણુ મોટો ને મોટો થતો જશે હવે આપણે આવર્તમાં તેનું વલણ કેવું છે તેના વિશે વિચારીયે તમે આવર્તમાં જેમ જેમ આ પ્રમાણે જવો તેમ તેમ પરમાણ્વીય ત્રિજ્યા તેમ તેમ પરમાણ્વીય ત્રિજ્યા એટલેકે એટોમિક રેડિયસ ખટતી જાય છે જોયીયે કે આપણે સરન પરમાણુને દોરીને તે કેમ ઘટે છે તે શોધી શકીયે કે નહિ લિથિયમનો પરમાણુ ક્રમણક ત્રણ છે આપણે હમણાંજ તેના વિશે વાત કરી ગયા આ લિથિયમનું ન્યુક્લિયસ છે જેની પાસે ૩ પ્રોટોન છે હું તેને અહીં લખીશ લિથિયમના ન્યુક્લિયસ માટે ધન ૩ વીજભાર અને તેની પાસે ૩ ઇલેક્ટ્રોન હોય છે જેમાંથી બે ઇલેક્ટ્રોન અંદરના કોષમાં આવેલા હોય છે જે કૅઇક આ પ્રમાણે દેખાશે આ એક ઇલેક્ટ્રોન અને આ બીજો ઇલેક્ટ્રોન અને પછી ત્રીજો ઇલેક્ટ્રોન સૌથી બાહ્યતમ કક્ષામાં આવેલો હોય છે સૌથી બાહ્યતમ કક્ષમ જે કંઈક આ પ્રમાણે દેખાશે હવે આ બાહ્યતમ કોષમાં રહી એલેકટ્રોનનું શું થાય છે તેના વિશે વિચારીયે બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જેને હું ગુલાબી રંગ વડે દર્શાવી રહી છું તે ન્યુક્લિયસ તરફ ખેંચાય છે ન્યુક્લિયસ ધન વીજભારિત છે અને આ ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત માટે ધન વીજભારિત ન્યુક્લિયસ આ ઋણ વીજભારિત ઇલેકટ્રોનને પોતાની તરફ ખેંચે છે તેજ સમાન સમયે આ અંદરના કોર્સમાં આવેલા બે ઇલેક્ટ્રોન આ ઇલેકટ્રોનને અપકારશે છે અંદરના કોષમાં આવેલા આ બે ઇલેક્ટ્રોન કારણકે સમાન વિદુત્તભારો વચ્ચે અપાકર્ષણ થયા છે માટે તમે વિચારી શકો કે આ ઇલેક્ટ્રોન બાહરી કક્ષમ રહેલા ઇલેકટ્રોનને આ રીતે ધક્કો મારે છે અને તેવીજ રીતે આ ઇલેક્ટ્રોન આ ઇલેકટ્રોનને આ રીતે ધક્કો મારે છે આમ ન્યુક્લિયસ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેકટ્રોનને આકર્ષે છે અને આ અંદરના કોષમાં રહેલા બે ઇલેકટ્રોન આ ઇલેકટ્રોનને અપાકરશે છે આપણે આ સરને શિલ્ડીંગ કહી શકીયે કારણકે આ અંદરના કોષમાં રહેલા ઇલેકટ્રોન ન્યુક્લિયસના આકર્ષણથી આ ઇલેકટ્રોનને શિલ્ડ કરે છે એટલેકે આવરિત કરે છે માટે આ અસરને ઇલેકટ્રોનિક શિલ્ડીંગ ઇલેકટ્રોનિક સ્ટ્રિનિક કહી શકાય આ ખ્યાલ ખુબજ આગત્યનો છે હવે આપણે બેરેલિયમનો પરમાણુ કેવો દેખય તે જોયીયે તેનો પરમાણુ ક્રમાંક ૪ છે બેરેલિયાનો ન્યુક્લિયસ કૅઇક આ પ્રમાણે દેખાશે તેનો પરમાણુ ક્રમાંક ૪ છે જેનો અર્થ એ થાય કે તેની પાસે ૪ પ્રોટોન રહેલા છે અને હવે આપણી પાસે ૪ ઇલેક્ટ્રોન છે માટે હું અહીં પ્રથમ કોષમાં એટલેકે પ્રથમ ઉર્જા સ્તરમાં બે ઇલેકટ્રોનને મુકીશ જે કૅઇક આ પ્રમાણે દેખાશે અને ત્યાર બાદ બાહ્યતમ કોષમાં એટલકે બાહ્યતમ કક્ષામાં એટલકે બીજા ઉર્જા સ્તરમાં બીજા ઇલેકટ્રોનને મુકીશ જે કંઈક આ પ્રમાણે દેખાય છે બેરેલિયમનો પરમાણુ કેવો દેખાય આ ફક્ત તેનો એક અંદાજ છે તો જયારે આપણે અહીં શું થાય રહ્યું છે એવું વિચારીયે ત્યારે આપણે લિથિયમના ૩ પ્લસ વીજભારથી બેરેલિયમનો ૪ પ્લસ વીજભાર પાર ખસીએ છીએ ન્યુક્લિયસનો વિઘુતભર જેટલો વધારે તેટલાજ વધારે આકર્ષણ બળથી તે બહારની કક્ષમ રહેલા ઇલેકટ્રોનને આકર્ષે જયારે તમે ઇલેકટ્રોન સ્ક્રિનીંગના ખ્યાલ વિશે વિચારો તો અહીં આપણી પાસે અંદરની કક્ષમ રહેલા બે ઇલેકટ્રોન છે જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેકટ્રોનને ન્યુક્લિયસ વડે લાગત આકર્ષણ બળથી આવરિત કરે છે તમે એવું વિચારી શકો કે બાહ્યતમ કક્ષમ રહેલા ઇલેકટ્રોનની આસપાસ તેવો આવરણ બનાવે છે બાહ્યતમ કક્ષમ રહેલા ઇલેકટ્રોનને મેં ગુલાબી રંગ વડે દર્શાવ્યા છે પરંતુ અહીં પ્રોબ્લમ એ છે કે આ બંને ઇલેકટ્રોન ન્યુક્લિયસથી એક સમાન અંતરે છે માટે બહારની કક્ષમ રહેલા ઇલેકટ્રોન એક બીજાને આવરિત કરતા નથી માટે લીટીયમના ઉદાહરણંઆ અંદરની કક્ષામાં રહેલા જેટલા ઇલેકટ્રોન આવરિત કરતા હતા તેટલાજ ઇલેક્ટ્રોન અહીં પણ છે આપણી પાસે અહીં અંદરની તરફ રહેલા બે ઇલેકટ્રોન છે જે બેરેલિયમને આવરિત કરે છે અને તેવીજ રીતે આપણી પાસે અંદરની કક્ષામાં રહેલા બે ઇલેકટ્રોન છે જે લિથિયમને આવરિત કરે છે પરંતુ તમારી પાસે અહીં વધારે વિઘુતભર છે માટે બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસ તરફ વધુ ખેંચાણ અનુભવે તેવો આ લિથિયમના ઉદાહરણ કરતા અહીં વધારે મજબૂતાઈ થી આકર્ષણ અનુભવે માટે આ ઇલેક્ટ્રોન વધુ ખેંચાય પરિમાને લિથિયમના પરમાણુની સરખામણીમાં બેરેલિયમનો પરમાણુ વધુ નાનો બને આમ એકેજ આવર્તમાં જયારે તમે જમણી બાજુ જવો ત્યારે પ્રોટોની સંખ્યામાં વધારો થાય છે જેના કારણે બહારની કક્ષામાં રહેલા ઇલેકટ્રોન અંદરની તરફ વધુ ખેંચાય છે અને પરિણામે પરમાણુ નાનું બને છે જેના કારણે પરમાણુના કાળમાં ઘટાડો થા છે હવે આપણે આયનીય ત્રિજ્યા વિશે વિચારીયે આયનીય ત્રિજ્યા મુશ્કેલ છે તેને સમજવા આપણે ફરીથી લિથિયમના તટસ્થ પરમાણુઓને દોરીએ અહીં આ લિથિયમનું ન્યુક્લિયસ છે તેની પાસે ૩ પ્રોટોન હોય છે અને તેની પાસે ૩ ઇલેકટ્રોન હોય છે હું તેના ઇલેકટ્રોનને ઝડપથી દર્શાવીસ અંદરની કક્ષમ બે ઇલેકટ્રોન આવેલા હોય છે આ પ્રમાણે અને પછી એક ઇલેકટ્રોન બહારની કશં આવેલા હોય છે તેનો એક ઇલેકટ્રોન બહારની કશં આવેલા હોય છે આ પ્રમાણે ધારોકે તમે કેટાયન બનાવવા જાઈએ છીએ તમે આ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેકટ્રોન દૂર કરવા જાય રહ્યા છીએ આપણી પાસે અહીં ન્યુક્લિયસમાં ૩ પ્લસ વિઘુતભર છે અને આ ૩ ઇલેકટ્રોન માટે તે બધાજ કેનસલ થાય જશે અને આપણને લિથિયમનો તટસ્થ પરમાણુ મળે હવે આપણે આમાંનો કોઈક એક ઇલેકટ્રોન દૂર કરીયે છીએ અહીં આ લિથિયમ છે અને આપણે તેમાંથી એક ઇલેકટ્રોનને દૂર કરી રહ્યા છીએ જો લિથિયમ એક ઇલેકટ્રોન ગુમાવે તો તે બહારની કક્ષામાં આવેલો ઇલેકટ્રોન હશે અહીં આ ન્યુક્લિયસ છે અને તેનો વીજભાર હજુ પણ ૩ છે તેની પાસે હજુ પણ ૩ પ્રોટોન આવેલા હોય છે અને પછી જો પ્રથમ કક્ષા દોરીએ એટલેકે પ્રથમ ઉર્જા સ્ટાર દોરીએ તો તેની પાસે ૨ ઇલેક્ટ્રોન આવેલા હોય છે આ પ્રમાણે પરંતુ લિથિયમ બહારની કક્ષામાં આવેલો ઇલેકટ્રોન ગુમાવે છે તે આ ગુલાબી રંગના ઇલેકટ્રોનને દૂર કરો છો તેને તમે આ રીતે દર્શાવી શકો જો આપણે આવું કરીયે તો આપણે ન્યુક્લિયસમાં હજુ પણ ધન ૩ વિઘુતભર છે પરંતુ આપણી પાસે હવે ૨ જ ઇલેક્ટ્રોન છે માટે લિથિયમ ધન એક વિઘુતભર મેળવે છે લિથિયમ પ્લસ જે કેટાયન છે અહીં આપણે કેટયાની રચન કરી જે તટસ્થ પરમાણુ કરતા નેનો છે અને તે યોગ્ય છે તમે આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેકટ્રોનને દૂર કરો છો તમારી પાસે હજુ પણ ન્યુક્લિયસ છે જેની પાસે ૩ પ્રોટોન છે અને હવે ૨ ઇલેક્ટ્રોન છે તમે બહારનો ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે અને આ ન્યુક્લિયસ આબંને ઇલેકટ્રોનને અંદરની તરફ ખેંચે છે જેને કારણે હવે તે નાનો બને છે આમ આ કેટાયન તટસ્થ પરમાણુ કરતા નાનો છે અને આપણે જોય ગયા કે જયારે તમે તટસ્થ પરમાણુને કેટાયનમાં ફેરવો ત્યારે તેનું સંકોચન થા યછે હવે તેને બીજી રીતે વિચારીયે જો તમે તટસ્થ પરમાણુ ઓ અને તેમાં ઇલેકટ્રોનને ઉમેરો તો તે મોટો થાય છે આપણે હવે તેના વિશે સમજીશું જો આપણે ક્લોરિનના તટસ્થ પરમાણુને લયીએ અને પછી તેમાં એક ઇલેક્ટરોને ઉમેરીએ તો આપણને ઋણ વિઘુતભર મળે અથવા ક્લોરાઈડ એનાયન મળે આપણે તેનો પરમાણુ દોરીને સમજીયે આમ અહીં આ ક્લોરિનનો તટસ્થ પરમાણુ છે અને હવે આપણે તેમાં એક ઇલેકટ્રોન ઉમેરીએ છીએ માટે તે કૅઇક આપ્રમાણે દેખાશે તેનું કદ વધશે એવું શા માટે થાય છે તેના વિશે વિચારીયે આપણે ક્લોરિનના તટસ્થ પરમાણુ માટે ઇલેકટ્રોનીય રચન અથવ ઊંડા વાયુ ઇલેકટ્રોનીય રચન લખીયે ઊંડા વાયુનો ઉપયોગ કરીને તે કઈ રીતે લખી હસકયા તે તમે પહેલેથી જાણો છો તમે ઉંન્દ વાયુને બ્રેકેટમાં લખો છો માટે બ્રેકેટમાં નિયોન ત્યાર બાદ 3S2 3P5 આમ કલોરીનની બાહ્યતમ કક્ષામાં ૭ ઇલેકટ્રોન હોય છે હવે આપણે ક્લોરાઈડ એનાયણની વાત કરીયે આપણે નિયોનથી જ સરુવાત કરીશું ત્યાર બાદ 3S2 આપણે એક ઇલેકટ્રોન ઉમેરીયો છે માટે 3P5 નહિ પરંતુ 3P6 આમ ક્લોરાઈડના બાહ્યતમ કક્ષામા ૮ ઇલેકટ્રોન આવેલા છે અને અહીં બાહ્યતમ કક્ષામા ફક્ત ૭ ઇલેકટ્રોન આવેલા છે ઘણા લોકો એવું કહે છે કે આપણે અહીં એક ઇલેકટ્રોન ઉમેર્યો છે જેના કારણે આ ઇલેકટ્રોન એકબીજાને વધુ અપાકરશે તમારી પાસે અહીં ૭ ની જગ્યા ૮ ઇલેકટ્રોન છે અને તેવો એક બીજાને વધુ આપકારશે છે તેથીજ તેનું કાળ વધે છે પરંતુ તમે જોશો કે ઘણા લોકો આ વાતથી સંમત્ત થતા નથી તમે તેને કોઈક પણ રીતે વિચારી શકો પરંતુ સામાન્ય રીતે એનાયાનું કદ તટસ્થ પરમાણુ કરતા વધારે હોય છે