If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આંતરઆણ્વીય બળ

સમસ્યા

બાષ્પ અવસ્થામાં, ફોર્મિક ઍસિડ સ્વતંત્ર અણુઓને બદલે ડાઈમર (બે ફોર્મિક એસિડનાં અણુઓ ધરાવતો સંકીર્ણ) તરીકે અસ્તિત્વ ધરાવે છે. ફોર્મિક ઍસિડના ડાઈમરને બે હાઇડ્રોજન બંધ વડે એકસાથે રાખવામાં આવે છે.
નીચેનામાંથી કઈ આકૃતિ ફોર્મિક ઍસિડ ડાઈમરમાં હાઇડ્રોજન બંધને (ત્રુટક રેખા વડે બતાવેલું) સાચી રીતે દર્શાવે છે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?