If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કેશનળીમાં ક્રિયા અને આપણે મિનિસ્ક્સ શા માટે જોઈએ છીએ

કેશનળીમાં ક્રિયા અને મિનિસ્ક્સ પાણીમાં આંતરઆણ્વીય બળ સાથે કઈ રીતે સંબંધિત છે. 

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જો તમે કાચનું બીકર લો હું અહીં કાચ નું બીકર દોરીશ આ પ્રમાણે આ કાચનું બીકર છે અને તમે તેમાં પાણી ભરો તો તમને કદાચ થશે કે તમે આ પાણીની સપાટી સપાટ હોવી જોઈએ પરંતુ આવું થશે નહિ તમે તેનો પ્રયત્ન કરી શકો તમે તે કદાચ આગળ જોયું હશે તમે કદાચ આગળ તેનું નિરીક્ષણ કર્યું હશે પાણીની સપાટી સપાટ હોતી નથી પાણીની સપાટી કંઈક આ રીતે જોવા મળશે તે કાચ ની પાસે આ પ્રમાણે નજીક હશે ખશે અને પછી આ રીતે તેની સપાટી અંતર્ગોળ હશે તે કંઈક આ પ્રકારનો આકાર બનાવે છે સૌ પ્રથમ આપણે આ બાબત ને શું કહીશું આપણે તેને મિનિસ્ક્સ કહીશું મિનિસ્ક્સ હવા પાણી વચ્ચેની આંતરસપાટી ખાશ કરીને આ પ્રકારના મિનિસ્ક્સ માં જ્યાં આ ભાગ કરતા પાત્ર ની સપાટી આગળ તરલ ની ઉંચાઈ વધારે છે તેને આપણે અંતર્ગોળ મિનિસ્ક્સ કહીશું અંતર્ગોળ મિનિસ્ક્સ હવે તમે કહેશો કેઆ અંતર્ગોળ મિનિસ્ક્સ છે તો શું આપણી પાસે એવી કોઈ પરીસ્તીથી હોઈ શકે જ્યાં આપણને બહિર્ગોળ મિનિસ્ક્સ મળે હા તમને બહિર્ગોળ મિનિસ્ક્સ મળી શકે તેના માટે આપણે તે જ સમાન કાચ નું બીકર લઈએ અહીં આ કાચનું બીકર છે પરંતુ હવે તેમાં પાણી ભરવાને બદલે તેને પારો વડે ભરીએ જો તમે તેમાં પારો ભરો તો તમને આ પ્રકારનું મિનિસ્ક્સ મળે જ્યાં અહીં આ ભાગ આગળ પાત્રની નજીક કરતા વધારે ઉંચાઈ છે આપણે તેનું નામ આપીએ અહીં આ બહિર્ગોળ મિનિસ્ક્સ છે બહિર્ગોળ મિનિસ્ક્સ કોન્વેક્સ મિનિસ્ક્સ પરંતુ અહીં એક બાબત નિરીક્ષણ કરવા જેવી છે અહીં આ અંતર્ગોળ મિનિસ્ક્સ છે પરંતુ આવું શા માટે થાય છે અંતર્ગોળ મિનિસ્ક્સ થવાનું કારણ તમે એક એવું વિચારી શકો કે અહીં તરલ પોતાના કરતા પાત્ર સાથે વધુ આકર્ષાયેલું છે આપણે પાણીની ધ્રૂવીયતા અને તેનો છેડો આંશિક ઋણ વીજભાર કઈ રીતે ધરાવે છે તેના વિશે વાત કરી રહ્યા છીએ પાણીના દરેક અણુઓ પાસે હાયડ્રોજન આગળ આંશિક ધન વીજભાર અને આંશિક ઋણ વીજભાર હોય છે પાણી ના દરેક અણુઓ ની પાસે આંશિક ઋણ વીજભાર અને હાયડ્રોજન આગળ આંશિક ધન વીજભાર હોય છે અહીં હાયડ્રોજન ના છેડે આંશિક ધન વીજભાર છે અને તેના કારણે હાયડ્રોજન બંધ રચાય છે અને તેના કારણે જ આપણને વિશિષ્ટ ગુણધર્મો ધરાવતું પાણી મળે છે પરંતુ હું અહીં એવું કહી રહી છું કે તે પોતાના જ કરતા કાચ સાથે વધુ આકર્ષાયેલું છે અને તમે મને હવે એવું કહેશો કે હું એવું કહી રહી છું કે આ પાણી પોતાના કરતા કાચ સાથે વધુ આકર્ષાયેલું છે હું કહીશ કે હા હું એવું કહી રહી છું હવે પાણી પોતાના કરતા કાચ સાથે વધુ આકર્ષાયેલું કેમ હોય છે કારણ કાચના અણુઓ તદ્દન ધ્રુવીય હોય છે કાચ ખરેખર સિલીકોન ઓકસાઇડ ના લેટાઇસ માંથી બનેલા હોય છે સિલિકોન ના દરેક એક પરમાણુ પાસે ઓક્સિજન ના બે પરમાણુ હોય છે અને તમે અહીં દરેક જગ્યાએ તે જોઈ શકો એક સિલિકોન પાસે ઓક્સિજન ના બે પરમાણુ હોય છે અને તેના કારણે સિલિકોન અને ઓક્સિજન વચ્ચે ની વિદ્યુત ઋણતા નો તફાવત ઓક્સિજન અને હાયડ્રોજન વચ્ચેની વિધુત ઋણતા ના તફાવત કરતા વધારે હોય છે સિલિકોન હાયડ્રોજન કરતા ઓછી વિધુત ઋણતા ધરાવે છે તેથી આ ઓક્સિજન સિલિકોન ના ઇલોક્ટ્રેન ને મેળવવાની વૃત્તિ ધરાવે અને ખાશ કરીને એવા ઇલોક્ટ્રેન જે બંધ થી જોડાયેલા હોય અને તેથી જ સિલિકોન આગળ અંતશઃ ધન વીજભાર રચાય છે અને ઓક્સિજન ની આસપાસ હજુ પણ અંતશઃ ઋણ વીજભાર છે ઓક્સિજન પાસે અંતશઃ ઋણ વીજભાર છે અને સિલિકોન પાસે અંતશઃ ધન વીજભાર છે હવે જયારે તેમની વચ્ચે આંતરક્રીયા થાય ત્યારે શું થયું છે તેના વિશે તમે કલ્પના કરી શકો હું અહીં તેને વધુ સ્પષ્ટ બનાવીશ અહીં આ આપણે જેના વિશે વાત કરી રહ્યા છીએ અહીં આ પાણીના અણુઓ છે તે પાણી છે અને આ કાચના અણુઓ છે આ હાયડ્રોજન બંધ ને કારણે પાણી પોતાની સાથે આકર્ષાયેલું હોય છે પરંતુ તેમની પાસે ગતિ ઉર્જા હોય છે યાદ રાખો કે આ પરમાણુઓ આસપાસ અથડામણ અનુભવતા હોય છે આપણે અત્યારે પ્રવાહી અવસ્થા માં છીએ ધારો કે આપણે આ પાણીનો અણુ લઈએ અહીં આ અણુ થોડીક ક્ષણ પહેલા તે અણું અહીં હતો પરંતુ તે કોઈ બીજા અણું વડે અથડાયો તેને પૂરતી ગતિ ઉર્જા મળી જેથી તે અહીં આવ્યું જયારે તે કાચના અણુઓ સાથે સંપર્ક માં આવે છે ત્યારે જ તેમની સાથે ચોંટી જાય છે કારણ કે અહીં આ હાયડ્રોજન છે અને તેની પાસે અંતશઃ ધન વીજભાર છે આ અંતશઃ ધન વીજભાર અને આ કાચમાં રહેલો ઓક્સિજન નો પરમાણુ છે જે અંશતઃ ઋણ વીજભાર ધરાવે છે આ અંશતઃ ધન વીજભાર અંશતઃ ઋણ વીજભાર સાથે આકર્ષાય છે અને તે આની સાથે ચોંટી જાય છે હવે તમે પાણીમાં જોશો તો તેના કરતા વધારે મજબૂત અંશતઃ વીજભાર છે કારણકે કાચ માના સિલિકોન અને ઓક્સિજન વચ્ચેની વિદ્યુત ઋણતા નો તફાવત એ પાણી માના હાયડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની વિધુત ઋણતા ના તફાવત કરતા વધારે છે અહીં આ બધા અણુઓ આસપાસ અથડામણ અનુભવતા હોય છે ધારો કે ત્યાં કોઈક બીજું અણું છે જેને ધક્કો લાગતા તે જમણી બાજુ ખશે છે અને પછી ફરીથી તેને ધક્કો લાગતા તે આ પ્રમાણે ઉપરની તરફ જાય છે અને પછી તે અહીં કાચની સપાટી સાથે ચોટી જાય છે હવે આપણે અહીં આ જે જોઈએ છીએ તેને આકર્ષણ કહીશું અને તેના જ કારણે આપણને પાણી ની સપાટી ઉંચી જોવા મળે છે અને જયારે કંઈક પોતાની સાથે જ ચોંટી જાય તો તેને આપણે સંશકિત કહીશું અને પાણીની અંદર હાયડ્રોજન બંધ આ જ કરે છે માટે આપણે અહીં તેને પોહીજન એટલે કે સંશકિત કહીશું અને તેથી જ આપણે આ પ્રકારના મિનિસ્ક્સ જોઈ શકીએ હવે જો અહીં પારો ની વાત કરીએ તો તે કાચ કરતા પોતાની સાથે વધુ આકર્ષાયેલી હોય છે અને તેથી જ અહીં આ પ્રમાણે બહિર્ગોળ મિનિસ્ક્સ મળે છે ધારોકે મારી પાસે આ એક પણીનું ટબ છે આ એક પાણીનું પાત્ર છે હું તેને પાણીથી ભરીશ અહીં તેની અંદર પાણી છે હવે હું એક કાચની નળી લઈશ અને અહીં કાચની નળી શેમાંથી બનેલી છે તે મહત્વનું છે પદાર્થ ધ્રુવીય હોવો જોઈએ અને તેથી જ તમે તેમાં મિનિસ્ક્સ ને જોઈ શકો પરંતુ જો તમે પ્લાસ્ટિક ની ટ્યૂબ નો ઉપયોગ કરો તો તમે કદાચ મિનિસ્ક્સ ને જોઈ શકો નહિ કારણ કે પ્લાસ્ટિક ની ટ્યૂબ પાસે ધ્રુવીયતા હોતી નથી આપણે એક પાતળી કાચની નળી લઈએ જે બીકર ની સરખામણી માં ખુબ જ પાતળી છે અને પછી તેને આ પ્રમાણે પાણીના ટબ માં મૂકીએ હવે અહીં શું થશે તેનું નિરીક્ષણ તમે જાતે કરો હવે તમે અહીં જોશો કે આ પાણી ગુરુત્વાકર્ષણ ની વિરુદ્ધ આ પાતળી નળી માં ઉપર ચઢવાનો શરૂ કરશે હવે એવું શા માટે થાય છે આપણે અહીં આ બાબત ને કેપીલરી એક્શન એટલે કે કેશ નળીમાં પ્રવાહીનું ઉપર ચઢવું એમ કહીશું કેશ નળી માં પ્રવાહીનું ઉંચે ચઢવું અહીં કેપીલરીનો અર્થ ખુબ જ સાંકડી નળી એમ થાય છે અને આપણા પરિવહન તંત્ર માં પણ કેપેલરીસ હોય છે જેને આપણે રૂધિર કેશિકા કહીએ છીએ તે લખુબ જ પાતળી રુધિર વાહિની છે અને તે રુધિર કેશિકાઓ માં રુધિર ઉપર ચઢવાની પ્રક્રિયા થાય છે અને અહીં પાણીના ઘણા બધા અણુઓ આ કાચના અણુઓ ની સાથે સંપર્ક માં આવે છે તમારી પાસે અહીં કાચ છે હવે જો અહીં પણ કાચ હોય ખરેખર આટલી સાંકડી બાબત ને શોધવી ખુબ અઘરી છે પરંતુ હું એમના સ્કેલ વિશે વાત કરીશ નહિ પરંતુ કદાચ હવે કોઈક પાણીનો અણું અહીં આવીને આ કાચ સાથે ચોંટી શકે અને કદાચ પાણી નો કોઈક બીજો અણું આ બાજુ જઈ ને આ કાચ સાથે ચોંટી શકે હવે જો આપણી પાસે અહીં ધ્રુવીય પાત્ર ન હોય તો આ અણું ફરીથી પાછો નીચે જશે પરંતુ તે આની સાથે અથડાય છે જેના કારણે તે કંપન અનુભવશે અને કદાચ હાયડ્રોજન બંધ ના કારણે તે બીજા કોઈ પાણીના અણું સાથે આકર્ષાય અને પછી તે કદાચ જમણી બાજુએ જાય જ્યાં પાત્રની ઉપરની સપાટી ની સાથે ચોંટી જાય આ રીતે તે પાત્રની દીવાલ સાથે ઉપર ચઢે છે અને કેશ નળીમાં પ્રવાહીનું ઉંચે ચઢવું આ જ કારણે થાય છે હવે આપણે રોજિંદા વ્યવહાર માં આ પ્રક્રિયાનો ઘણો ઉપયોગ કરીએ છીએ તમારા શરીર માં આ પ્રક્રિયા થાય છે જેને કારણે તમે જીવી શકો છો પરંતુ જો કોઈક પ્રવાહી જમીન પર ઢોળાય જાય કંઈક આ પ્રમાણે ધારોકે આ પાણી છે અથવા તે દૂધ પણ હોઈ શકે હવે જો તમે કાગળ ના પેપર ને તેની ઉપર આ રીતે શિરોલંબ મુકો તો તમે અહીં જોશો કે પાણી આ કાગળ ના પેપર વડે શોષાવાની શરૂઆત કરે છે અને આ રીતનો શોષણ થવાની પ્રક્રિયા એ કેપેલરી એકશન છે પાણી કાગળના પેપરમાં રહેલી નાની નાની જગ્યાઓ માં જાય છે પરંતુ ખરેખર તો પાણી આ કાગળના પેપર વડે આકર્ષાય છે