If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મોલારિટીની ગણતરીઓ

તમને જરૂર પડી શકે છે:કેલ્ક્યુલેટર

સમસ્યા

કુલ 0.0750L ના કદ સાથે કોબાલ્ટ (II) ક્લોરાઈડ (CoCl2)નું 0.674M જલીય દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. CoCl2 નું આણ્વીય દળ 128.9gmol છે.
દ્રાવણ માટે CoCl2નું કેટલું દળ (ગ્રામમાં) જરૂરી છે?
જવાબને ત્રણ અર્થસૂચક અંકોમાં દર્શાવો.
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
g