If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ધાતુઓ અને મિશ્રધાતુઓનું બંધારણ

તમને જરૂર પડી શકે છે:આવર્ત કોષ્ટક

સમસ્યા

કોપર-નિકલની મિશ્રધાતુ ઘણી ટકાઉ, ક્ષારણ સામે અવરોધક, અને સરળતાથી છાપ મારી શકાય એવી હોય છે, જેથી વિશ્વમાં સિક્કા બનાવવા માટે તેમનો ઉપયોગ થાય છે. અમેરિકામાં, કોપર-નિકલ મિશ્રધાતુમાંથી બનેલો પાંચ-સેન્ટનો સિક્કો લગભગ 75 મોલ ટકા કોપરનો અને 25 મોલ ટકા નિકલનો બનેલો હોય છે.
નીચેનામાંથી કઈ આકૃતિ ઉપર દર્શાવેલા કોપર-નિકલના બંધારણને સૌથી સારી રીતે દર્શાવે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?