જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

દ્રવ્યની અવસ્થાઓ આગળ

પ્લાઝમા અને હાઇડ્રોજન બંધ પર વધુ. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અગાઉના વીડિઓમાં આપણે દ્રવ્યની ત્રણેય અવસ્થા વિશે સમાજ મેળવી હતી જે ઘન પ્રવાહી અને વાયુ છે દ્રવ્યની ચોથી અવસ્થા પણ છે જેની મેં તમને હિન્ટ આપી હતી પરંતુ તેને સમજી ન હતી કારણ કે રસાયણ વિજ્ઞાનના પરિચયમાં તે સમજી ન શકાય તેથી આ વીડિઓમાં આપણે દ્રવ્યની ચોથી અવસ્થા વિશે સમજીશું અને તે પ્લાઝમા છે પ્લાઝમા તેમાં વાયુના ગુણધર્મો રહેલા છે મોટે ભાગે તે વાયુનો ગણ છે પરંતુ તેમાં સુવાહકતાનો ગુણધર્મો પણ રહેલો છે જે વાયુમાં નથી અગાઉના વીડિઓમાં આપણે પ્લાઝમા વિશે સમજ મેળવી હતી અને તે ઉચા તાપમાને થાય છે જે 100% સાચું નથી તે ઉચા તાપમાને થાય તે જરૂરી નથી જયારે વિધુત ચુંબકીય પ્રબળ હોય ત્યારે તેને વિસ્તૃતમાં સમજી શકાય અથવા ઈલેક્ટ્રોનની ગતિ અથવા વાયુ માંથી ઈલેક્ટ્રોન છુટા પડે ત્યારે આ સમાન બાબત ધાતુમાં પણ જોવા મળે છે આપણે અહી ધાતુના બંધ વિશે વિચારીએ ધારો કે અહી આપણી પાસે આયન છે આયન ધાતુ ધાતુમાં ઘણા બધા ઈલેક્ટ્રોન રહેલા છે તેની આસપાસ ઘણા બધા ઈલેક્ટ્રોન ગતિ કરે છે તે કઈક આ પ્રમાણે હશે તેના કારણે ઘણા બધા ઈલેક્ટ્રોન જોવા મળે છે તેથી આ પરમાણું એ ધન વીજભારીત આયન બને તેથી તેઓ આ ઈલેક્ટ્રોનના જથ્થા સાથે આકર્ષાયેલા રહે અને વિધુતના વહન માટે જવાબદાર બને તે બધા એકબીજાની નજીક ગુથવાયેલા હોય છે અને ગઠ બંધારણ બનાવે છે પ્લાઝમામાં જો આપને વાયુને લઈએ તો તેમાં ગતિ ઉર્જાનું મુલ્ય ખુબ વધારે હોય છે અને દબાણ ખુબ ઓછુ હોય છે તેઓ એકબીજાની આસપાસ ગતિ કરીને એકબીજાની સાથે અથડાય છે પરંતુ તેઓ એકબીજાની નજીક હોતા નથી તેઓમાં એક બીજાની સાપેક્ષે કોઈ નિશ્ચિત બંધારણ હોતું નથી અથવા તેઓ પ્રવાહીની જેમ એકબીજા સાથે અથડાઈને પ્રસરણ પામતા નથી તો પ્લાઝમામાં શું થાય છે આ એક અવસ્થા છે જો આપણે પ્રબળ વિધુત ચુબકીય બળ લગાડીએ જેમાં ઈલેક્ટ્રોન છુટા પડી શકે ધારો કે આ ઈલેક્ટ્રોન પરમાણું સાથે અથડાય છે ધન સ્વરૂપ આકાર ધરાવે છે પ્લાઝમા વાયુની જેમ તે પત્રનો આકાર ધારણ કરી શકે કોઈક વાર તેને આયનીક વાયુ પણ કહેવામાં આવે છે કારણ કે ઈલેક્ટ્રોન અથડાય છે તેથી તટસ્થ પરમાણું એ ધન વીજભાર ધરાવે તટસ્થ પરમાણું ધન વીજભાર ધરાવે તે આપણને વિધુતના વહન માટે પ્રરે છે કારણ કે આ ઈલેક્ટ્રોન હવે ગતિ કરે આ પ્લાઝમા ક્યાં જોવા મળે તે આપણને વીજળીમાં જોવા મળે પરંતુ વીજળી થવા માટે આપણી પાસે વાદળ અને જમીન વચ્ચે ખુબ જ મોટો વિધુત સ્થીતિમાનનો તફાવત હોવો જોઈએ આપણી પાસે અહી વાદળ અને આ જમીન વચ્ચે ખુબજ મોટો વિધુત સ્થીતિમાન નો તફાવત હોવો જોઈએ તેના કારણે આ ઈલેક્ટ્રોન જમીન તરફ વાહન કરશે અહી વાદળમાં ઈલેક્ટ્રોન રહેલા છે કઈક આ પ્રમાણે અને તે જમીન તરફ વહન કરે છે પરંતુ આવું થશે નહી કારણ કે હવા એ વિધુતનું સારું સુવાહક નથી તે અવાહક છે અહી ઘણો બધો વિધુત સ્થીતિમાન હોવાથી અણુમાં રહેલા ઈલેક્ટ્રોન વાદળ માંથી છુટા પડશે અને તે ઈલેક્ટ્રોન હવાના અણુમાં ગતિ કરશે આ પ્રમાણે આપણે જાણીએ છીએ કે હવા ઓક્સિજન , નાઈટ્રોજન અને કાર્બનડાયોક્સાઈડનું મિશ્રણ છે તે વાદળ માંથી છુટા પડવાનું શરુ કરે છે અને તે હવાના અણુઓનું આયનીકરણ કરે છે અમુક બિંદુ આગળ વાદળથી જમીન આગળ સુવાહકતા મળે અને તે વાહકતા જયારે આ હવા પ્લાઝમા અવસ્થામાં હોય જયારે હવા એ પ્લાઝમા અવસ્થામાં હોય વાહકતા ખુબજ ઉચા તાપમાને અને ઈલેક્ટ્રોનને જમીન આગળ વહન કરવા માટે પ્રેરે છે આ સમાન બાબત તમને તારાઓમાં જોવા મળે તેમાં ખુબજ પ્રબળ વિધુત ચુંબકીય ક્ષેત્ર હોય છે અને દબાણ પણ તે વાતાવરણમાં ખુબ ઉચું હોય છે આમ આપણને એક એવી અવસ્થા મળશે જેમાં અણુમાંથી ઈલેક્ટ્રોન છુટા પડે નહીતર તે પોતાના ઈલેક્ટ્રોન ગુમાવશે નહિ અને આનું અસ્તિત્વ બ્રહ્માંડમાં પણ છે કારણ કે તારા ઓમાં પ્લાઝમા હોય છે તે બ્રહ્માંડની ખુબ સામાન્ય અવસ્થા છે આપણે રોજીંદા જીવનમાં ઘન પ્રવાહી અને વાયુ વિશે માહિતી મેળવીએ છીએ હવે અગાઉના વીડિઓના આધારે હું પાણીના અણુઓ વચ્ચેના બંધ વિશે સ્પષ્ટતા કરવા માંગું છુ ધારો કે આપણે ઘન અવસ્થાની ચર્ચા કરીએ આ ઓક્સિજન છે અને આ હાઇડ્રોજન અહી અમુક ઈલેક્ટ્રોન છે અને તેવીજ રીતે અહી પણ અમુક ઈલેક્ટ્રોન છે અહી હાઇડ્રોજન હશે ઓક્સિજન અને હાઇડ્રોજન અને હાઇડ્રોજન અહી ઓક્સિજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન અહી બે ઈલેક્ટ્રોનની જોડ હશે અને તેવીજ રીતે અહી પણ બીજીજોડ છે આપણે તેનો ખ્યાલ મેળવી શકીએ ઓક્સિજન વધુ વિધુત ઋણ છે તે ઈલેક્ટ્રોન મેળવે છે તેથી ઓક્સિજન પાસે આંશિક ઋણ વીજભાર મળે જયારે હાઇડ્રોજન આગળ આંશિક ધન વીજભાર મળે કારણ કે હાઇડ્રોજનના ઈલેક્ટ્રોન ઓક્સિજન પાસે ભ્રમણ કરે છે અને હાઇડ્રોજન પ્રોટોન બનાવે છે કારણ કે ઘણા કિસ્સામાં ન્યુટ્રોન હોતા નથી તેથી તે આંશિક ધન વીજભાર ધરાવે હાઇડ્રોજનએ આંશિક ધન વીજભાર ધરાવે અને પાણીનો ધન ધ્રુવીય છેડો એ ઋણ દ્રુવીય છેડાને આકર્ષે જેને હાઇડ્રોજન બંધ કહેવાય અહી તે બંધથી જોડાય અને આ બંધને હાઇડ્રોજન બંધ કહેવાય આ નામ તમે રસાયણ વિજ્ઞાનની ચોપડીઓમાં જોઈ શકો આ બંધ આંશિક રીતે હાઇડ્રોજન સાથે જોવા મળે છે કારણ કે તેના ઈલેક્ટ્રોન ઓક્સિજનની ફરતે ભ્રમણ કરે છે અને પાણીમાં આંશિક ઋણ વીજભાર ધરાવતું ઓક્સિજન\નો પરમાણું મળે કારણ કે આ બધા હાઇડ્રોજન માંથી તે ઈલેક્ટ્રોન મેળવે છે આપણે તેને આ રીતે હાઇડ્રોજન બંધ કહી શકીએ અહી આ પ્રમાણે તમે આ ઘણી રસાયણ વિજ્ઞાનની ચોપડીઓમાં જોશો હાઇડ્રોજનએ આંશિક ધન વીજભાર ધરાવે અને ઓક્સીજન એ આંશિક ઋણ વીજભાર ધરાવે અને તેઓ બંધથી જોડાયેલા હોય જે ને હાઇડ્રોજન બંધ કહેવાય આ હાઇડ્રોજન બંધ વધુ વિધુત ઋણ પરમાણું હાઇડ્રોજન સાથે જોડાઈને બનાવે છે તે નાઈટ્રોજન ફ્લોરીન અને ઓક્સિજન છે આ ત્રણેય વધુ વિધુત ઋણતા ધરાવતા તત્વો છે નાઈટ્રોજન હાઇડ્રોજન સાથે બંધ થી જોડાઈને nh3 બનાવે નાઈટ્રોજન હાઇડ્રોજન સાથે જોડાઈને આ પ્રમાણે nh3 બનાવે તે કઈક આ પ્રમાણે આવશે અહી આ સમાન બાબત મળશે નાઈટ્રોજન આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન આંશિક ધન વીજભાર ધરાવે આ સામાન બાબત હાઇડ્રોજન ફ્લોરીડ માટે પણ મળે આ રીતે હાઇડ્રોજનની બંધ મળે આ બાબતમાં આ ભાગ નાઈટ્રોજનના બીજા છેડા આગળ આકર્ષાય અને હાઇડ્રોજન બંધ મળે.