If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દ્રાવણ અને મિશ્રણના અલગીકરણ માટે ક્રોમેટોગ્રાફી

સમસ્યા

રસાયણવિજ્ઞાની સ્તંભ ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ કરીને બે પદાર્થો, X અને Y , ના મિશ્રણને અલગ કરે છે. રસાયણવિજ્ઞાની સિલિકા જેલ (ધ્રુવીય દ્રવ્ય) સાથેના સ્તંભમાં મિશ્રણને ભરે છે અને પછી અધ્રુવીય દ્રાવક સ્તંભમાંથી વહન પામે છે. સ્તંભમાં થોડા સમય પછી (t, equals, t, ’ આગળ), રસાયણવિજ્ઞાની નીચે બતાવ્યા મુજબ X અને Y નું અલગીકરણ જુએ છે.
કયો પદાર્થ, X અથવા Y, પાસે સ્થિર કલા માટે પ્રબળ આકર્ષણ છે, અને શા માટે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?