મુખ્ય વિષયવસ્તુ
રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી
Course: રસાયણવિજ્ઞાન લાઈબ્રેરી > Unit 19
Lesson 1: 2015 AP રસાયણવિજ્ઞાન free response પ્રશ્નો- 2015 AP Chemistry free response 2a (part 1 of 2)
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 2f
- 2015 AP Chemistry free response 3a
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 3b
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 3c
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 3d
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 3e
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 3f
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 4
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 5
- 2015 AP રસાયણવિજ્ઞાન free response 5a: પ્રક્રિયાનો ક્રમ શોધવો
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
2015 AP રસાયણવિજ્ઞાન free response 3f
જ્યારે pH અર્ધ-સમતુલ્ય બિંદુ કરતા ઓછી હોય ત્યારે સાંદ્રતાનું નિરીક્ષણ કરવું. From 2015 AP રસાયણવિજ્ઞાન free response 3f.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
પોટેશિયમ સોરબેટ ઉમેર્યા પછી સોફ્ટ ડ્રિંક્સ ની PH 3.37 છે કયા સ્પીસીઝ સોર્બિટ એસિડ અથવા સોરબેટ આયન પાસે સોફ્ટ ડ્રિન્ક માં વધુ સાંદ્રતા છે તમારા જવાબ ને ન્યાય આપો આપણે જે અહીં કરી રહીઆ છીએ તેને સંબંધિત જ આ પ્રશ્ન છે કારણકે જયારે તમે પોટેશિયમ સોરબેટ ને દ્રાવણ માં મુકો અને દ્રાવણ માં તેનું વિયોજન થાય ત્યારે તમને આ સોરબેટ આયર્ન મળે છે જો તેને એક રીતે વિચારીએ તો આ સોરબેટ આયન ની સાંદ્રતા એ પોટેશિયમ સોરબેટ ની સાંદ્રતા ને 1 સમાન હશે માટે જો આપણે પોટેશિયમ સોરબેટ ના અનુંમાપન વિષે વિચારીએ જે આપણે અગાવ ના કેટલાક વિડિઓથી કરી રહીઆ છીએ તો કયા બિંદુ આગળ તમને પોટેશિયમ સોરબેટ અને આ સોરબેટ આયર્ન ની સાંદ્રતા સમાન મળે અર્ધ સમતુલ્ય બિંદુ આગળ તે બંનેની ની સાંદ્રતા એક સમાન હશે આપણે જયારે અગાવ નો વિડિઓ જોયો હતો ત્યારે તેને આ આલેખ માં બતાવ્યું હતું આપણે શોધ્યું હતું કે 4.77 ph આગળ આપણને અર્ધસમતુલ્ય બિંદુ મળે માટે આપણે અહીં કહી શકીએ કે હાઈડ્રોક્લોરિક એસિડ સાથે ના હાઈડ્રોક્લોરિક એસિડ સાથે ના પોટેશિયમ સોરબેટ ના અનુંમાપન નું એટલે કે ટાયપ્રેસનનું અર્ધ સમતુલ્ય બિંદુ હાલ્ફ ઈકવિવેલન્સ પોઇન્ટ 4.77 આગળ 4.77 ની ph આગળ મળે છે આપણને અર્ધ સમતુલ્ય બિંદુ આટલી ph આગળ મળે છે અને આજ બિંદુ આગળ તમારી સાંદ્રતા એક સમાન હશે માટે આપણે અહીં કૌંશમાં લખીં શકીએ આપણે આ બિંદુ ને એવા બિંદુ તરીકે લય શકીએ જ્યાં સોરબેટ આયર્ન એટલે કે c6 h7 o2 -અને સોર્બિટ એસિડ એટલે કે આ hc6h7o2 આ બંનેની સાંદ્રતા એક સમાન હોઈ છે તે બંને ની સાંદ્રતા એક સમાન હોઈ છે હવે અહીં આપણને PH 3.7 આપેલી છે માટે 3.37 ph ઓછી છે માટે આપણે કહી શકીએ કે અહીં આ બાબત અર્ધ સમતુલ્ય બિંદુ સિવાય ના કોઈ બીજા બિંદુએ થશે આ બાબત અર્ધ સમતુલ્ય બિંદુ સિવાય ના કોઈ બીજા બિંદુએ થશે તેથી સોર્બિક એસિડ ની સાંદ્રતા તેથી સોર્બિક એસિડ HC6H7 O2 ની સાંદ્રતા સોર્બિક એસિડ ની સાંદ્રતા વધારે છે આમ જયારે તમે અનુંમાપનને શરૂઆત કરો ત્યારે આ સોર્બિક એસિડ ની સાંદ્રતા વધારે છે માટે પોટેશિયમ સોરબેટ ની સાંદ્રતા વધારે હશે અને પછી તમે અનુંમાપન કરવાનું ચાલુ રાખો છો પોટેશિયમ સોરબેટ હાઈડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાનું ચાલુ રાખે છે ત્યારબાદ તમને અર્ધસમતુલ્ય બિંદુ મળશે જ્યાં આ બંને ની સાંદ્રતા એક સમાન હશે હવે જો તમે હજુ પણ અનુંમાપન કરવાનું ચાલુ રાખો તો તે વધારે એસિડિકક બને અને તમારી પાસે સોર્બિક એસિડ ની સાંદ્રતા વધારે હશે હું અહીં આની નીચે લીટી કરીશ કારણકે આ ભાગ મહત્વ નો છે તેઓ આપણને તેના વિષે જ પૂછી રહીઆ છે પરંતુ તમે આ સોફ્ટ ડ્રિન્ક ને એ રીતે જોઈ શકો જાણેકે તેને અર્ધસમતુલ્ય બિંદુ પસાર કરી લીધું છે માટે આપણે જે બાબત પર ધ્યાન આપીએ છીએ તે એસિડિક સ્વરૂપ માં છે અને આ તેનો સંયુગ્મ બેઝ છે મોટા ભાગનું સોર્બિક એસિડ એસિડિક સ્વરૂપમાં છે અથવા તમે તેને બીજી રીતે પણ કહી શકો મોટા ભાગનું સોરબેટ સંયુગ્મ એસિડમાં રૂપાંતરિત થઈ ગયું છે અથવા તમે તેને બીજી રીતે પણ કહી શકો મોટા ભાગનો સોરબેટ સંયુગ્મ એસિડમાં રૂપાંતરિત થઈ ગયું છે