If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

2015 AP રસાયણવિજ્ઞાન free response 3e

અર્ધ-સમતુલ્ય અને સમતુલ્ય બિન્દુઓના આધારે અનુમાપન વક્ર દોરવો. From 2015 AP રસાયણવિજ્ઞાન free response 3e. 

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

પ્રારંભિક PH અને સમતુલ્ય બિંદુ નીચેના આલેખમાં દર્શાવ્યું છે નીચેના આલેખમાં અનુંમાપન વક્ર એટલે કે ટાયટરેશન કર્વ નો ચોકસાઈ પૂર્વક આલેખ દોરો X સાથે વક્ર પર અર્ધ સમતુલ્ય બિંદુ નું સ્થાન બતાવો તો આપણે અહીં આલેખમાં જોઈ શકીએ કે તેઓએ આપણને પ્રારંભિક PH બતાવી છે જે અહીં છે અને સમતુલ્ય બિંદુ બતાવ્યું છે જે અહીં છે અને જો તમને યાદ હોઈ આપણને સમતુલ્ય બિંદુ આગળ PH આપવા માં આવી હતી જે કૈક આપ્રમાણે હતી સમતુલ્ય તો આપણને સમતુલ્ય બિંદુ આગળ ની PH 2.54 માપવા માં આવી છે તેથીજ તમે અહીં નીચેના આલેખ માં આ 2.54 જોઈ શકો જે અહીં છે અને આપણે કેટલાક પ્રશ્નો અગાવ એ પણ જોયું હતું અને ત્યારે ઉમેદવા માં આવેલું HCL 29.95 ML હતું અને આપણે કેટલાક પ્રશ્નો અગાવ એ પણ જોયું હતું કે સમતુલ્ય બિંદુ સુધી પોહોચવા આપણને 29.95 ML HCL ની જરૂર છે અને આપણે કેટલાક પ્રશ્નો અગાવ એ પણ જોયું હતું કે આપણને સમતુલ્ય બિંદુ સુધી પોહોચવા 1.25 મોલાર HCL ના કુલ 29.95 મિલી લીટર ની જરૂર છે જે તમે અહીં જોઈ શકો માટે આપણને અહીં સમતુલ્ય બિંદુ મળે છે અને આ સમતુલ્ય બિંદુ આગળ ની PH 2.54 હવે જયારે આપણે અર્ધ સમતુલ્ય બિંદુ ની વાત કરીએ તો તે આ જથ્થા કરતા અર્ધું થશે માટે તે આના કરતા 15 જેટલું ઓછું થશે જે લગભગ અહીં આવે અને આપણે અગાવ ના વિડિઓ માં કે અર્ધ સમતુલ્ય બિંદુ આગળ PH નું મૂલ્ય 4.77 માટે જો 4.77 લઈએ તો તે લગભગ અહીં આવશે તેઓએ આપણને ક્રોસ ની નિશાની વડે દર્શાવા કહ્યું છે આમ અર્ધ સમતુલ્ય બિંદુ આગળ આપણે અર્ધું અનુંમાપન કર્યું છે અને આપણે ત્યાં PH નું મૂલ્ય પણ જાણીએ છીએ આપણે અગાવ ના વિડિઓ માં તે શોધ્યું હતું તો હવે આપણે અનુંમાપન વક્ર દોરવા ની જરૂર છે જોઈએ એ તે કેવું આવે છે આપણે અહીં વધુ ને વધુ હાઈડ્રોકલોરિક એસિડ ઉમેરી શકીએ જેના કારણે PH ઓછી ને ઓછી થતી જાય છે અને આપણને અર્ધ સમતુલ્ય બિંદુ મળે છે અને આ બિંદુ પછી હવે તમારી પાસે વધારે ને વધારે સંયુગ્મ એસિડ હશે જેથી તમે વધારે ને વધારે સંયુગ્મ બેઝ સાથે પ્રક્રિયા કરશો સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ વચ્ચે ના સંતુલન ના કારણે વધારે ને વધારે એસિડ સંયુગ્મ બેઝ તરફ જશે માટે તે હવે કઈ આપ્રમાણે આવશે હવે તમે બધા સાથે સંપૂર્મ પ્રક્રિયા કરી લીધી છે જેથી તમને સમતુલ્ય બિંદુ એટલે કે ઈકવિવેલન્સ પોઇન્ટ મળશે એક વાર સમતુલ્ય બિંદુ મેળવી લીધા બાદ તે વધારે એસિડિક બનશે માટે પછી તે કૈક આ રીતે દેખાય આમ અહીં આ સમતુલ્ય બિંદુ છે આ અર્ધ સમતુલ્ય બિંદુ અને આ પ્રારંભિક PH