If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મેક્રોસ્ટેટ અને માઈક્રોસ્ટેટ

ભૌતિકશાસ્ત્રમાં, માઈક્રોસ્ટેટને એક જ ક્ષણે તંત્રના દરેક અણુઓની ગોઠવણી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મેક્રોસ્ટેટને તંત્રના મેક્રોસ્કોપીક ગુણધર્મ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેમ કે તાપમાન, દબાણ, કદ, વગેરે દરેક મેક્રોસ્ટેટ માટે, ત્યાં ઘણા મીક્રોસ્ટેટ હોય છે જે સમાન મેક્રોસ્ટેટમાં જ પરિણમે છે.  સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મેં ઘણા બધા વિડિઓ કાર્ય છે જેમાં મેં દબાણ એટલેકે પ્રેસર તાપમાન એટલકે ટેમ્પરેચર અને કાળ એટલકે વોલ્યુમ જેવા શબ્દોનો ઉઅપ્યોગિ કર્યો છે મેં ભૌતિક વજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં આ વીશીય પાર મેં વિડિઓ પણ બનાવ્યા છે તેવીજ રીતે ગતિ ઉર્જા એટલકે કાઈનેટીક એનેર્જી બાલ એટલકે ફોર્સ અને વેગ એટલેકે વેલોસીટી જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે આવા ઘણા બધા શબ્દો છે આપણે આ બધા શબ્દોને પદાર્થના ગન ધર્મો કહીશું હવે હું આ વિડીઓમાં તમને એક તફાવત બતાવવા માંગુ છું કારણકે જયારે આપણે ધર્મો ડાયનેમિક વિશે વાત કરીયે ત્યારે તે ખુંધેજ મહત્વનું છે તો અહીં આ બધા તંત્રના ગુણધર્મો છે જેને આપણે મેક્રો સ્ટેટ કહીશું જેને આપણે મેક્રો સ્ટેટ કહીશું આપણે હવે તંત્રની વાત કરીયે ધારોકે આ મારુ એક તંત્ર છે આ એક ફુગ્ગો છે અને એટેન દોરી વડે બાંધવામાં આવ્યો છે આ ફુગ્ગાની સાથે આ એમક્રોસ્ટેટ સંબંધિત છે આ ફુગ્ગાનું અમુક દબાણ હશે યાદ કરો કે તે બાલ પ્રતિ ક્ષેત્રફળ છે આ ફુગ્ગાનું અમુક તાપમાન પણ હશે અને આ ફુગ્ગાનું ચોક્કસ કાળ પણ હશે પરંતુ આ બધા ગૂઢારમોને કારણે આપણે આ ફુગ્ગાની અંદર શું થાય રહ્યું છે તે જણાવી શકીયે પરમાણુ નામની કોઈ વસ્તુ છે એવું શોધાયા પહેલા લોકો આ મેક્રોસ્ટેટ સાથે કામ કરતા હતા તેવો દબાણ માપી શકે તેવો તાપમાન માપી શકે અને તેવો કદ પણ માપી શકે હવે દબાણ આ કારણથી હોય છે ધારોકે તમારી પાસે ફુગ્ગો છે અને તેમાં રહેલા પરમાણુઓ એક બીજાની સાથે અથડાતા હોય છે ધારોકે આ ફુગ્ગાની અંદર વાયુ રહેલો છે અને મેં આ જ વિષય પાર ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં વિડિઓ પણ બનાવ્યો છે તમે તેને જોય શકો પરંતુ આપણે જાણીયે છયે કે આ વાયુના પરમાણુઓ આ ફુગ્ગાની બાજુની દીવાલ સાથે અથડાય છે અને તેના કારણે દબાણ ઉત્ત્પન થાય છે આપણે જાણીયે છીએ કે આ ફુગ્ગામાં કોઈ એક ક્ષણે ઘણા બાળફ કણો હોય છે અને તેમના કેટલાક કણો ફુગ્ગાની દીવાલ સાથે અથડાતા હોય છે જે ફુગ્ગાની આ બાજુને બહારની તરફ ધક્કો મારે છે જેના કારણે દબાણ ઉત્ત્પન થાય છે અને તેનું કદ પણ બદલાય છે આપણે આ બધા કણોની સરેરાશ ગતિ ઉર્જા તરીકે તાપમાન વિશે પણ વાત કરી ગયા હતા જે આ કાનાનુંજ વિધાય છે તે આ વાયુના અણુઓ હોય શકે છે અથવ જો આપણે આ દાર્શ વાયુની વાત કરી રહ્યા હોયીયે તો તે આ વાયુના પરમાણુઓ હોય શકાઈ તે કદાચ હિલિયમ આયુના કે નિયોન વાયુના પરમાણુઓ હોય શકે અને આ બધી બાબતોને માઈક્રોસ્ટેટ કહેવાય છે ઉદાહરણ તરીકે આ ફુગ્ગાની અંદર શું ચાલી રહ્યું છે તે દર્શાવી શકીયે જો આપણે કોઈ સંખ્યા લઈએ ધારોકે અહીં દબાણ ૫ ન્યુટન પ્રતિ મીટરનો વર્ગ છે અથવા અમુક પાસ્કલ અહીં એકમ મહત્વનો નથી પરંતુ હું તમને આ બંને જુદી જુદી રીત વડે દર્શાવી શકાય તે વચ્ચેનો તફાવત સમજવા માંગુ છું ધારોકે તાપમાન ૩૦૦ કેલ્વિન લઈએ અને કદ ૧ મીટર લઈએ તો મેં અહીં તંત્રને વખ્યાયિત કર્યું પરંતુ મેં અહીં તંત્રને મેક્રોસ્ટેટ આગળ વખ્યાયિત કર્યું પરંતુ હવે હું આ તંત્રને ખુબજ વધુ ચોક્કસ રીતે પણ વખ્યાયિત કરી શકું કારણે આપણે અણુઓ અને પરમાણુઓ શું છે તે જાણીયે છીએ હું અહીં ફૂગમાં રહેલા દરેક એનું અને પરમાણુઓને નામ આપી શકું હું અહીં કોઈ એક ચોક્કસ સમય આગળ કહી શકું ધારોકે T0 સમયે જો આપણે પ્રથમ પરમાણુ લઈએ ધારોકે તે પરમાણુનું વેગમાં A છે અને ત્રિપરિમાણ્વીય યાં સમતલમાં તે પરમાણુનું સ્થાન XYZ છે હવે જો આપણે બીજા પરમનાયુઓની વાત કરીયે ધારોકે આ પરમાણુનું વેગમાન X છે અને આ પરમાણુનું સ્થાન A B અને C છે ધ્યાન રાખો કે અહીં આ બંને A જુદા જુદા છે આ રીતે ફુગ્ગામાં રહેલા બધાજ પરમાણુઓનું નામ આમ ફૂગમાં રહેલા બધાજ પરમાણુઓ માટે હું આ પ્રમાણે કહી શકાયુ આપણે અહીં ખુબજ મોટા પ્રમાણમાં પરમાણુઓ સાથે કામ કરી રહ્યા છીએ એ કદાચ ૧૦ ની ૨૦ ઘાટ પણ હોય શકે તો તે ઘણીજ લાંબી પરમાણુની યાદી થશે પરંતુ ફુગ્ગામાં રહેલા દરેક પરમાણુની સ્થિતિ હ તમને બતાવી શકું પરન્ત જો હું તમને આ પ્રમાણે કહું તો તમને હું અહીં આ તંત્રનો માઈક્રોસ્ટેટ આપી રહી છું હું તમને અહીં આ અબ્દોનો પરિચય આપીશ કારણકે જયારે આપણે ધર્મો ડાયનેમિક સંતુલનની વાત કરીયે ત્યારે આ શબ્દ ઘણૉ મહત્વનો છે હું તેને અહીં લખીશ સંતુલ જેને આપણે ઇક્વિલિબ્રિયમ કહીશ રસાયણ વિજ્ઞાનના સંદર્ભમાં આપણે આ સંતુલન શબ્દ શીખી ગયાય છે ટેનમો અર્થ એ થાય કે જો કંઈક ફોરવર્ડ રીયેક્સનમાં થાય રહ્યું હોય તો તેનો જથ્થો રિવર્સ રીયેક્સનમાં પણ સમાન હોવો જોયીયે પરંતુ આપણે જયારે મેક્રોસ્ટેટની વાત કરીયે તો થર્મોડાયનેમિક સંતુલન દર્શાવે છે તો થર્મોડાયનેમિક સંતુલન જણાવે છે કે મેક્રોસ્ટેટ વખ્યાયિત થાય છે તે બદલાતું નથી ધારોકે આ ફુગ્ગો સંતુલનમાં છે અને T1 જેટલા સમય આગળ તેનું તાપમાન દબાણ અને કાળ આ છે અને જો આપણે ધોળા સમય પછી જોયીયે તો તેના દબાણ તાપમાન અને કાળ આજ હશે તે સંતુલનમાં છે તેનો એક પણ મેક્રોસ્ટેટ બદલાશે નહિ હું તમને થોડીક જ વર્મા સામાવાસી કે જો આ બધા મેક્રો સ્ટેટને સારી રીતે વખ્યાયિત કરવા હોય તો તમારું તંત્ર સંતુલનમાં હોવું જોયીયે હવે ધારોકે સમય T0 આગળ મેં આ ફુગ્ગામાં આવેલા દરેક પરમાણુઓની સ્થિતિ દર્શાવી છે પરંતુ જો હું ધોળા સમય પછી આ ફુગ્ગાને જોવું તો મને અહીં આ બધા મેક્રો સ્ટેટ જુદા જુદા મળશે કારણકે આ બધા પરમાણુઓ એકબીજાની સાથે અથડાય છે તેવો એકબીજાને તેમનું વેગમાન આપે છે એક સેકન્ડમાં અહીં કઈ પણ થાય શકે તેથી મારી પાસે સંપૂર્ણ જુદું માઈક્રોસ્ટેટ હશે અહીં આપણું થર્મોડાઈનેમિક સંતુલનમાં છે અને આપણા મેક્રોસ્ટેટ પણ સમાન છે તેમ છતાં દરેક સેકન્ડે મેક્રોસ્ટેટ બદલાય છે તે સતત બદલાય છે અને તેના કારણે જ થર્મો ડાયનેમિકમાં મૉટે ભાગે આપણે મેક્રો સેટ સાથે કામ કરીયે છીએ આપણે અહીં એંટ્રોપી અને આંતરિક ઉર્જા વિશે પણ વાત કરીશું અને તમને થશે કે આ બધું પરમાણુની સાથે કઈ રીતે સંબંધિત છે પરંતુ અપને એટને એનું અને પરમાણુ સાથે સંબંધિત કરીશું પરંતુ જેને સૌપ્રથમ આ ખ્યાલ વિશે વાત કરી હતી તેને પણ આ મેક્રોસ્ટેટ આગળ શું તાહ્ય રહ્યું છે તેની ખાતરી ન હતી તેને પણ આ બધા ગુણધર્મોને મેક્રોસ્ટેટ આગળ જ માંગી રહ્યા હતા હવે આપણે આ સંતુલન એટલકે એકવિલિબ્રિયમ વિશે વિચારીયે કારણકે જો તમારે મેક્રોસ્ટેટ્ટને સારી રીતે વખ્યાયિત કરવા હોય તો તમારું તંત્ર સંતુલનમાં હોવું જોયીયે હવે તેમનો અર્થ શું થાય તે હું તમને સમજવું ધારોકે હવે મારી પાસે એક સિલિન્ડર છે જે કઈ આ પ્રકારનું દેખાય છે અને આપણે આ પ્રકારના સિલિન્ડરનો ઉપયોગ વારંવાર કરીશું અને મારી પાસે આ સિલિન્ડરમાં પિસ્ટન છે જે કઈ આ પ્રમાણે છે અહીં આ પિસ્ટન છે જે આ સિલિન્ડરના ઉપરના ભાગને ઉપર કે નીચે કરી શકે છે તેનો અર્થ એ થાય કે આપણે આ સિલિન્ડરનુંક કદ બદલી રહ્યા છે હું સિલિન્ડરને કઈ આ પ્રકારે પણ દોરી શકાયુ કંઈક આ રીતે સિલિન્ડર એટલકે નાનકાર તે કંઈક આ પ્રમાણે પણ આવી શકે ત્યાર બાદ અહીં અંદર આ પિસ્તાં આવશે કંઈક આ પ્રમાણે મેં અહીં તેની ઊંડાઈ દર્શાવી નથી આપણે ફક્ત આ સિલિન્ડરને આગળની તરફથી જોયીયે છીએ ધારોકે આ સિલિન્ડર અને આ સિલિન્ડરના તળિયાની વચ્ચે વાયુ છે અહીં તે બધા વાયુના અણુઓ છે અને આપણી પાસે વાયુના ઘણા બધા અણુઓ છે આ પ્રમાણે હવે પિસ્તાંની ઉપરનો આ જે ભાગ છે તે બધો જ સુન્ય અવકાશ છે હું તેને અહીં લખીશ અહીં આ બધું ભાગ શુન્યાવકાશ એટલકે વેક્યુમ છે તેનો અર્થ એ થાય એ ટી કઈ નથી ત્યાં કોઈ દબાણ નથી ત્યાં કોઈ દબાણ નથી અહીં આ ખાલી જગ્યા છે અહીં આ આપણે ઘણી વાર શીખી ગયા છે અહીં આ બધા અણુઓ આ પિસ્ટનની નીચેની દીવાલ સાથે વારંવાર અથડાય છે તે અહીં આ આજુબાજુના ભાગ સાથે વારમાર અથડાય છે આપણે જાણીયે છીએ કે આ બધું સતત થાય રહ્યું હોય છે આપણે આ વાયુ વડે ઉત્ત્પન થતા દબાણને સંતુલિત કરવા કેટલુંક દબાણ આપીયે છીએ જો આવું ન થાય તો આ પીસાતાં ઉપરની તરફ ગતિ કરવાનું ચાલુ રાખે છે અને આ વાયુનું વિસ્તરણ થાય છે માટે આપણે અહીં આ પિસ્ટન પાર મોટો પથ્થર અથવા મોટું વજન મુકીયે છીએ જે કંઈક આ પ્રમાણે હોય છે આપણે અહીં મોટો પથ્થર કે મોટું વજન મૂકીએ છીએ જ્યાં તેના વડે ઉત્ત્પન થતા બાલ અને આ વાયુઓ વડે ઉત્ત્પન થતા બળને સંતુલિત કરશે અહીં આ બાલ ભાગય ક્ષેત્રફન થશે જે આ પિસ્તાનનું ક્ષેત્રફળ છે માટે આપણે તેનું દબાણ શોધી શકીયે અને આ દબાણ આ વાયુ વડે ઉત્ત્પન થતા દબાણને સંતુલિત કરે પરંતુ અહીં વાયુ બધીજ દિશં દબાણ ઉત્ત્પન કરે અહીં જેટલું દબાણ હોય તેટલુંજ દબાણ આ બાજુ હશે એટલુંજ દબાણ આ બાજુએ હશે અને તેટલુંજ દબાણ અહીં ટાળીને પણ હશે હવે ધારોકે આપણે હવે આ અધાડો પથ્થર લાય રહીયે છીએ તેના કારણે નીચેની તરફ લાગતું બળ અથવા જે વજન નીચેની તરફ ધક્કો મારે તે અથાણું થાય જશે હવે આપણે એટ દોરીએ હું અહીં આને જ કોપી કરીને પેસ્ટ કરીશ આ પ્રમાણે હવે ધારોક આપણે અહીં આઠડો પથ્થર લાય રહ્યીએ છીએ માટે હું અહીંયા અથડા પથ્થરને દૂર કરીશ તો અહીં હવે શું થાય હવે અહીં પિસ્ટન અથાણું જ બળ લગાડે અને એટ અહીં વાયુઓ વડે ઉત્ત્પન થતા દબાણને સંતુલિત કરી શકે નહિ માટે આ નીચનેઈ આખીજ બાબત ઉપરની તરફ ધક્કો મારે અને મેં આ પ્રક્રિયા ખુબજ ઝડપથી કરી છે તમે એટનો પ્રયત્ન પણ કરી શકો આ ઘણી બધી બાબતો માટે સાચું પડશે જો તમે સ્પ્રિંગની સાથે વજન લટકાવ્યું હોય અને તમે તેમાંથી અથાણું વજન દૂર કરી ડો તો તે સ્પ્રિંગ ઉપર નીચે થશે જો આપણે અહીંથી અથાણું વજન લઈ લઈએ તો આ વાયુનું ઉપરની તરફ વિસ્તરણ થાય માટે આ આખો ભાગ ઉપરની તરફ જશે ત્યાર બાદ આ વજન નીચનેઈ તરફ આવશે ત્યાર બાદ આ વજન ફરીથી પાછું નીચનેઈ તરફ આવશે અહીં આ ગેસનું વિસ્તરણ થાય તે આને ઉપરની તરફ ધક્કો મારશે અને આ વજન ફરી પાછું નીચે આવે માટે તે અહીં આ પ્રમાણે થોડું દોલનો કરશે તે ધીરે ધીરે સ્થિર થશે અને લગભગ અહીં સ્થિર થશે આમ આપણે જો ઘણો સમય વધુ રાહ્ય જોયીયે તો આપને સંતુલિત અવસ્થા મળે જ્યાં આ પીસાતાં અથવા નાનકારનો ઉપરનો ભાગ ખાંસી રહ્યો નથી અને હવે આ ખાલી જગ્યા વાયુઓના અણુથી ભરાય જાય કંઈક આ પ્રમાણે સમયની અહીં આ ક્ષણ આગળ આપણે સંતુલનમાં હતા આખા વાયુમાં દબાણ સંતુલનમાં હતું આખા વાયુનું તાપમાન સમાન હતું અને તેનું કદ પણ સ્થિર હતું તેની સ્થિતિ દરેક સેકન્ડે બદલાતી ન હતી તેથી જ આપણે આપણા મેક્રોસ્ટેટને સારી રીતે વખ્યાયિત કરી શક્ય તેથી જ મેક્રોસ્ટેટ મેક્રોસ્ટેટ સારી રીતે વખ્યાયિત થાય છે મેક્રોસ્ટેટ સારી રીતે વખ્યાયિત થાય છે ત્યાર બાદ આપણે ધોળા સમય સુધી રાહ જોયી જયારે આ વસ્તુ ખસવાની બંધ થાય છે જયારે તેનું કદ વધવાનું બંધ થાય છે જ્યાં દબાણ આ આખા કન્ટેનરમાં સમાન થવાની સરુવાત થાય છે તાપમાન સમાન થશે હવે આપણી પાસે ઓછું દબાણ અથવા વધારે કદ છે અતહવાં જો આપણે એમ ધારીએ કે આપણે તંત્રમાં બીજી કોઈ ઉષ્માને ઉમેરી નથી તો આપણી પાસે ઓછું તાપમાન છે માટે આપણે તેને ફરીથી સારી રીતે વખ્યાયિત કરી શ્કીયે આપણે તેને ફરીથી વખ્યાયિત કરી શ્કીયે તેનું દબાણ તાપમાન કદ શું છે તે કહી શ્કીયે પરંતુ જયારે મેં આ અથડા પથ્થરને દૂર કર્યો ત્યારે શું કહી શકાય અહીં આ પિસ્ટનને થોડા સમય માટે દોલીત ગતિ કરી અહીં આ દબાણ ઉપરના ભાગ કરતા નીચેના ભાગમાં વધારે હતું તેના વિશે શું કહી શકાય કદાચ ઉપરના ભાગમાં નીચેના ભાગ કરતા તાપમાન ઓછું હતું ત્યારે આ પરિસ્થિતિ સંતુલનમાં ન હતી આપણે તે પરિસીટી અહીં દોરીએ જે કંઈક આ પ્રમાણે હતી અહીં આ પીસાતાં છે આપણી પાસે અહીં આ અથાળોજ પટ્ઠા હતો અને અહીં આ વસ્તુ આખી ઉપર નીચે દોલીત થઇ હતી અહીં ઉપરના ભાગમાં અહીં નીચેના ભાગ કરતા દબાણ ઓછું હતું કોઈ પણ બળ સંતુલિત અવસ્થામાં ન હતી અને જયારે આપણે પ્રતિ વર્તિત પ્રક્રિયા કે અર્થ સ્થાઈ પ્રક્રિયા વિશે વાત કરીયે ત્યારે આ ખુબજ મહત્વનું છે અને જયરાએ આ પ્રકારની પ્રક્રિયા થાય રહી હતી ત્યારે એક પણ મેક્રોસ્ટેટ સારી રીતે વખ્યાયિત થયા ન હતા આ સમયે તમે તંત્રનું કદ શું છે તે ન કહી શકો કારણકે તે દરેક સેકન્ડે બદલાય રહ્યું હતું તેવીજ રીતે તારે તે તંત્રનું દબાણ શું છે તે પણ ન કહી શકો કારણકે તે દરેક સેકન્ડે બદલાય રહ્યું હતું અને તેવીજ રીતે તર્પણ શું છે તે પણ ન કહી શકાય આમ જયારે તંત્ર સતત બદલાય રહ્યું હોય ત્યારે તમે તેના મેક્રોસ્ટેટને સારી રીતે વખ્યાયિત કરી શકો નહિ હું તમને તેનો pv વક્ર દોરીને બતાવું જેનો ઉપયોગ આપણે ઘણી વાર કરી છે y અક્ષ પાર દબાણ આવશે દબાણ અને X અક્ષ પાર કદ આવશે માટે આપણે આપણા પ્રારંભિક અવસ્થા દરમિયાન જયારે આપણે આપણા પિસ્તાં પાર પથ્થર મુક્યો હતો ત્યારે આપણે દબાણ અને કાળને સારી રીતે વખ્યાયિત કરી શકાય અહીં આ દબાણ છે અને આ કદ છે જયારે આપણે સરુવાત કરી ત્યારે આપણે લગભગ અહીં હતા તે સારી રીતે વખ્યાયિત થાય છે આપણે તેને અવસ્થા ૧ કહીશું અહીં આ અવસ્થા ૧ છે અને આ અવસ્થા ૨ અવસ્થા ૨ માં આપણે આ અર્ધ પથ્થરને દૂર કર્યો અને આપણે સંતુલન મેળવવામાં માટે ઘણા લાંબા સમય શુદ્ધિ રાહ જોયી ત્યાર બાદ આપણે ફરીથી દબાણ તાપમાન અને કાળને સારી રીતે વખ્યાયિત કરી શક્ય માટે લગભગ બીજી અવસ્થા અહીં છે હવે હું અહીં ત્રીજા પરિણામ તરીકે તાપમાનને પણ લાય શકું પરંતુ જો આપણે આદર્શ વાયુ સાથે કામ કરી રહ્યં હોયીયે તો દબાણ અને કદ પરથી તાપમાન નક્કી કરી શકાય અને આપણે આ ઘણા બધા વિડીઓમાં કરી ગયા છીએ આપણી પાસે PV બરાબર NRT છે અહીં આ બંને અચળાંક છે આ મોલની સનાખ્ય છે જે બદલાતી નથી અને આ વાયુ અચળાંક છે તે પણ અચલ છે માટે જો તમે P અને V જનતા હોવ તો તમે T નક્કી કરી શકો તેથી આપણે ફક્ત દબાણ અને કાંદાનો જ આલેખ દોરીશું આપણે ભવિષ્યના વિડીઓમાં તેના વિશે ઘણી વાત કરીશું પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે આપણે આ બિન્દુથી સરુવાત કરી જ્યાં આપણે દબાણ અને કાળને સારી રીતે વકયયિંત કરી શ્કીયે છીએ આપણે આ બિંદુ પાર પૂરું કર્યું જ્યાં આપણે દબાણ અને કાંદાને ફરીથી સારી રીતે વખ્યાયિત કરી શ્કીયે પરંતુ હું અહીંથી અહીં કઈ રીતે પહુંચી શકું આ પ્રક્રિયા ખુબજ ઝડપથી થાય અહીં આ થયું તે દરમિયાન તે સંતુલનથી બહાર હતું તે સંતુલનથી બહાર હતું હું એ નથી જણાતી કે હું આ બિંદથી આ બિંદુ સુધી કઈ રીતે પહુંચ્યા પરંતુ જયારે આપણે અવસ્થા એકમાંથી અવતષ ૨ માં પહુચીયે છીએ ત્યારે આપણી પાસે દબાણ અને કદ સારી રીતે વખ્યાયિત થયેલો નથી જો આ બંને વચ્ચેની પ્રક્રિયા સંતુલનમાં હોય તો જ દબાણ કદ અને તાપમાનને સારી રીતે વખ્યાયિત કરી શકાય અને આપણે પછીના વિડીઓમાં તેના વિશે વધારે વાત કરીશું જો આપણે આ બંનેના પઠાણે સારી રીતે દર્શાવી શકીયે તે મહત્વનું છે પરંતુ આપણે તે કરી શ્કીયે નહિ પરંતુ જયરાએ આપણે આ અવસ્થામાંથી આ અવસ્થામાં જાઈએ છીએ ત્યારે તે વચ્ચેના ભાગં તે સંતુલનમાં નથી માટે આપણે આપણા મેક્રોસ્ટેટને સારી રીતે વખ્યાયિત કરી શ્કીયે નહિ પરંતુ આપણે અહીં મેક્રોસ્ટેટને સારી રીતે વખ્યાયિત કરી શ્કીયે કારણકે મેક્રોસ્ટેટ બદલાતા નથી સમયના કોઈ પણ ક્ષણ આગળ હું અહીં આમ રહેલી દરેક કણની અવસ્થા કહી શકાયુ હું તમને આ કણોની ગતિ ઉર્જા આપી શકું હું તમને તેનું સ્થાન આપી શકાયુ અને હું તમને તેનું વેગમાન પણ આપી શકું માટે હું કોઈ એક ચોક્કસ કણ માટે આલેખ દોરી શકું તેથી આપણે મેક્રોસ્ટેટને હંમેશા વખ્યાયિત કરી શ્કીયે મેક્રોસ્ટેટ એટલકે પરમાણુઓની સાથે ગતિ ઉર્જા બળ અને વેગના સંદર્ભમાં શું થાય રહ્યું છે તે છે અને જો આપણે આ ફુગ્ગાની આત કરીયે અથવા આ સિલિન્ડરની વાત કરીયે તો મેક્રોસ્ટેટ ત્યારેજ વખ્યાયિત થશે જયારે આપણું તંત્ર સંતુલનમાં હોય એટલકે જયારે કદ બદલાતું ન હોય આખા સિલિન્ડરમાં દબાણ સમાન હોય અને તાપમાન પણ સમાન હોય હવે આપણે આ બધું શા માટે કર્યું તે પછીના વિડીઓમાં જોઆયશુ