If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રક્રિયાઓને દર્શાવવી

સમસ્યા

BaClX2(aq)\ce{BaCl2}(aq) અને NaX2COX3(aq)\ce{Na2CO3}(aq) નું દ્રાવણ ઉપર મિશ્રણ તરીકે બતાવ્યું છે, જેન કારણે અવક્ષેપ બને છે. પ્રક્રિયા માટેનું સમતોલીત સમીકરણ નીચે બતાવેલું છે.
BaClX2(aq)+NaX2COX3(aq)BaCOX3(s)+2NaCl(aq)\ce{BaCl2}(aq) + \ce{Na2CO3}(aq) \rightarrow \ce{BaCO3}(s) + \ce{2NaCl}(aq)
પ્રક્રિયા શક્ય એટલી પૂર્ણ થઈ જાય પછી નીચેનામાંથી કઈ આકૃતિ મિશ્રણને સૌથી સારી રીતે દર્શાવે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?