If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

તત્વયોગમિતિ: ગણિતનો મહાવરો

સમસ્યા

KX2COX3(aq)+CaClX2(aq)2KCl(aq)+CaCOX3(s)\ce{K2CO3}(aq) + \ce{CaCl2}(aq) \rightarrow \ce{2KCl}(aq) + \ce{CaCO3}(s)
વિદ્યાર્થી અજ્ઞાત સાંદ્રતાના KX2COX3(aq)\ce{K2CO3}(aq) દ્રાવણની મોલારિટી નક્કી કરવા માટે પ્રયોગ કરે છે. વિદ્યાર્થી વધુ પ્રમાણમાં CaClX2(aq)\ce{CaCl2}(aq) સાથે દ્રાવણના 100.  textmL100.\; \\text{mL} મિશ્ર કરે છે, જેના કારણે CaCOX3(s)\ce{CaCO3}(s) નું અવક્ષેપન થાય છે. પછી વિદ્યાર્થી અવક્ષેપનું ગાળણ કરે છે અને તેને સૂકવે છે તેમજ નીચેના ટેબલમાં માહિતી નોંધે છે. (CaCOX3\ce{CaCO3} નું મોલર દળ 100.  textg/mol100.\; \\text{g/mol} છે).
ફિલ્ટર પેપરનું દળ0.70 g\pu{0.70 g}
ફિલ્ટર પેપરનું દળ + CaCOX3\ce{CaCO3} નું અવક્ષેપન1.95 g\pu{1.95 g}
KX2COX3(aq)\ce{K2CO3}(aq) દ્રાવણની મોલારિટી શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?