If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મિશ્રણનું સંઘટન

તમને જરૂર પડી શકે છે:આવર્ત કોષ્ટક

સમસ્યા

વિદ્યાર્થી નક્કી કરે છે કે CaCOA3(s) અને NaHCOA3(s) નું 1.5 g મિશ્રણ NaHCOA3(s) ના 0.010 મોલ ધરાવે છે.
વિદ્યાર્થીના માપનને આધારે, મિશ્રણમાં Na ની દળ ટકાવારી શું છે?
કોઈ એક જવાબ પસંદ કરો: