If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

વનસ્પતિમાં આવર્તન

સમસ્યા

પરાગરજ નું સ્ત્રીકેસર પર પડવું એ પરાગરજનું અંડાશયની તરફ વૃદ્ધિ પામવાના કારણે થાય છે. પરાગનલિકા બીજાશયમાંથી આવતા રસાયણ વડે વૃદ્ધિ પામે છે.
આ પ્રમાણે રસાયણની દિશામાં થતી વૃદ્ધિને શું કહે છે?
કોઈ એક જવાબ પસંદ કરો: