If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ચેતાઓ

સમસ્યા

ન્યૂરોટ્રાન્સમીટર નામનું રસાયણ અવકાશ વડે જુદા પડતા બે ચેતાકોષોની વચ્ચે માહિતીનું વહન કરે છે. આ રસાયણ પ્રથમ ચેતાકોષના અક્ષતંતુના જોડાણ પરથી બીજા ચેતાકોષના શિખાતંતુ પર સંદેશાનું વહન કરે.
બે ચેતાકોષોના જોડાણવાળા વિસ્તારને શું કહે છે?
કોઈ એક જવાબ પસંદ કરો: