If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રકાશસંશ્લેષણ અને શ્વસન

સમસ્યા

નીચેનું અપૂર્ણ સમીકરણ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દર્શાવે છે.
6CO2 + 12H2O + ? + ? C6H12O6 + 6O2
નીચેનામાંથી કયા વિકલ્પો સંપૂર્ણ પ્રક્રિયા દર્શાવે?
જવાબ 2 પસંદ કરો: