If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એસ્ટરિકરણ પ્રક્રિયા

સમસ્યા

રસાયણવિજ્ઞાનની લેબમાં, સ્નેહલ સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડની હાજરીમાં પ્રોપેનોલ (CH3CH2CH2OH) સાથે ઇથેનોઈક ઍસિડ (CH3COOH) ની પ્રક્રિયા કરે છે. ફળ-સુગંધી સંયોજન બને છે.
આ પ્રક્રિયામાં મેળવાતું ફળ-સુગંધી સંયોજન ઓળખો.
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?