If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કાર્બન પ્રક્રિયાઓને ઓળખવી

સમસ્યા

મિથેનોલ નીચેની પ્રક્રિયાઓ કરે છે.
1 2CH3OH+3O22CO2+4H2O+પ્રકાશ+Δ2 CH3OH+2[O]એસિડિક  K2Cr2O7HCOOH+H2O
પ્રક્રિયા ઓળખો જેમાં મિથેનોલ ઓક્સિડેશન કરે છે.
કોઈ એક જવાબ પસંદ કરો: