If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

કાર્બનિક અણુઓનું બંધારણ દર્શાવવું

રેખા આકૃતિનો (અથવા રેખા-ખૂણો) ઉપયોગ કરીને કાર્બનિક અણુઓનું બંધારણ દર્શાવવું.  સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

કાર્બનિક રસાયણ વિજ્ઞાન એન્ડ રસાયણ વિજ્ઞાન માં નામ કારણ કરવું ખુબ અગત્ય નું છે આપણે આ વિડિઓ માં અને પછી ના ઘણા વિડિઓ માં નામ કરણ વિષે સમાજ મેળવીશું પછી તે અઘરું લાગશે નહિ જો મારી પાસે કાર્બન ની સાંકળ હોય અને કાર્બનિક રસાયણ વિજ્ઞાન એ કાર્બન ની સાંકળ ના વિષેય સાથે જોડાયેલ છે આપણે એક કાર્બન ની સાંકળ દોરીને સમજીએ ધારો કે આ એક કાર્બન છે અને તેમાં ૪ સંયોજક ઈલેક્ટ્રોન રહેલા છે જે 8 બનવાનો પ્રયત્ન કરે છે દરેક અણું માં તટસ્થ ઈલેક્ટ્રોન સંયોજન નું બંધારણ હોય છે તે હાયડ્રોજન સાથે બંધથી જોડાયેલા હશે તેમાં 4 સંયોજક ઈલેક્ટ્રોન હોય છે આ પ્રમાણે અને હાયડ્રોજન પાસે એક સંયોજક ઈલેક્ટ્રોન હોય તેથી તે દરેક એક બીજા ઈલેક્ટ્રોન સાથે ભાગી દારી કરે તેથી તેઓ દરેક એક બીજા સાથે ઈલેક્ટ્રોન ની ભાગીદારી કરશે કંઈક આ પ્રમાણે હાયડ્રોજન અને હિલિયમ સિવાય ના બધા તત્વો 8 ઈલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે હાયડ્રોજન અને હિલિયમ માત્ર પહેલી કક્ષા એટલે કે 1s કક્ષક પૂર્ણ કરે તેથી અહીં બધા ઈલેક્ટ્રોન 2 હાયડ્રોજન મેળવે અને કાર્બન 8 ઈલેક્ટ્રોન મેળવે તેને ઘણી બધી રીતે લખી શકાય તમે તેને આ રીતે ઈલેક્ટ્રોન વડે દર્શાવી શકો અથવા તમે તેને નાની લાઈન દોરી ને દર્શાવી શકો કંઈક આ પ્રમાણે અહીં આ દરેક એ હાયડ્રોજન છે આપણે આ સમાન અણું જે મિથેન છે તેને આ પ્રમાણે પણ દર્શાવી શકીએ અને તેને કેમ મિથેન કહેવામાં આવે છે તે આપણે આ વિડિઓ માં પછી થી જોઈશું કાર્બન આ ઈલેક્ટ્રોન સાથે બંધથી જોડાયેલો હશે હવે અહીં આ દરેક બંધ એ ૨ ઈલેક્ટ્રોન ધરાવે છે એક કાર્બન પાસે થી અને એક હાયડ્રોજન પાસે થી હવે બીજી થોડી લાંબી સાંકળ લઈએ આપણે 3 કાર્બન ધરાવતી સાંકળ લઈએ ધારો કે આ કાર્બન છે અને તેના 4 ઈલેક્ટ્રોન છે આ પ્રમાણે ત્યારબાદ આ બીજો કાર્બન છે અને તેની પાસે પણ 1 2 3 અને 4 ઈલેક્ટ્રોન છે અને પછી વધુ એક કાર્બન લઈએ અને તેની પાસે પણ 1 2 3 અને 4 ઈલેક્ટ્રોન છે અહીં આ ઈલેક્ટ્રોન જોડ માં નથી તેથી ત્યાં હાયડ્રોજન જોડાયેલા હશે આ પ્રમાણે ત્યાં હાયડ્રોજન જોડાયેલા હશે આ પ્રમાણે આ રીતે અહીં હાયડ્રોજન જોડાયેલા હશે આ પ્રમાણે આ રીતે આ બંધારણ માં 3 કાર્બન છે અને તે બધા 4 બંધ બનાવે છે અહીં આ કાર્બન 3 હાયડ્રોજન સાથે અને એક કાર્બન સાથે બંધ ધરાવે અહીં આ કાર્બન 2 હાયડ્રોજન સાથે અને 2 કાર્બન સાથે બંધ ધરાવે અને આ કાર્બન 3 હાયડ્રોજન સાથે અને 1 કાર્બન સાથે જોડાયેલો છે આ અણું નું બંધારણ સાચું છે પરંતુ આ સંયોજક ઈલેક્ટ્રોન ને દર્શાવવા કઠિન લાગે છે આપણે આ બંધારણ ને આ રીતે પણ લખી શકીએ કાર્બન કાર્બન કાર્બન અને હવે તેની સાથે હાયડ્રોજન દર્શાવીએ હાયડ્રોજન હાયડ્રોજન હાયડ્રોજન જે તેની સાથે બંધ થી જોડાયેલા છે કંઈક આ પ્રમાણે તમને આ ગૂંચવણ ભરું લાગશે કારણકે આપણે ઈલેક્ટ્રોન ની ભાગી દારી સરખી રીતે દર્શાવી શકીએ નહિ આ થોડું ચોખ્ખું છે અને તેને ઝડપ થી દોરી શકાય અને આ બંને રીતે તત્વો વચ્ચે ની ભાગી દારી ને દર્શાવી શકાય આ બંને સમાન જ છે આ 3 કાર્બન ની સાંકળ જે દરેક એક બંધ સાથે જોડાયેલ છે તેને પ્રોપેન કહેવાય છે અહીં આ બંધારણ મિથેન નું છે અને આ પ્રોપેન છે પ્રોપેન ને હજુ સરળ રીતે લખી શકાય તમે તેને આ પ્રમાણે પણ લખી શકો તમે અહીં આ પ્રમાણે બંધ દોરવાને બદલે તેના ચોક્કસ ભાગને દર્શાવો અહીં આ ભાગ ch3 છે આ ભાગ ch3 છે ત્યારબાદ તે આ ભાગ એટલે તે ch2 સાથે જોડાયેલો છે ch2 અને અંતે તે આ ભાગ ch3 સાથે જોડાયેલો છે ch3 ગમે તેટલી લાંબી સાંકળ હોય આપણે તેને આ પ્રમાણે દર્શાવી શકીએ જો આપણી પાસે આ બંને માંથી કોઈ પણ એક હોય તો આપણે અણું નું બંધારણ સમજી શકીએ આપણે આ બંને માંથી કોઈ પણ એક લખી શકીએ પરંતુ આના કરતા પણ સરળ રીતે લખવાની એક રીત છે અહીં 3 કાર્બન છે 1 2 3 અને આ ખુબ જ સરળ છે આ બાબત તમને આ ત્રણેય બાબત જેવી જ સમાજ કઈ રીતે આપે રસાયણ વિજ્ઞાન અથવા કાર્બન રસાયણ વિજ્ઞાન માં તેને લાઈન ડાયાગ્રામ અથવા લાઈન એંગલ ડાયાગ્રામ તરીકે ઓળખવામાં આવે છે કાર્બન ની સાંકળ અથવા કાર્બનિક અણુઓ ને દર્શાવવા ની તે ખુબ જ પ્રચલિત રીત છે અહીં ઘણા બધા h લખવા પડે છે પરંતુ જયારે આ પ્રકાર ની રચના જુઓ તો જ્યાં પણ લાઈન પૂર્ણ થાય ત્યાં કાર્બન રહેલો છે તેથી આ અંતે બિંદુએ કાર્બન આ અંતે બિંદુએ કાર્બન અને આ અંતે બિંદુએ કાર્બન આપણે જાણીએ છીએ કે કાર્બન 4 બંધ ધરાવે છે અહીં કોઈ વીજભાર ન મળે અહીં દરેક કાર્બન 2 બંધથી કાર્બન સાથે અહીં દરેક કાર્બન 2 બંધથી કાર્બન સાથે જોડાયેલ છે અને બાકીના 2 કાર્બન હાયડ્રોજન સાથે જોડાઈ છે જો તે દોરેલા ન હોય તો આપણે તેને ધારી શકીએ અહીં આ કાર્બન એક બંધથી જોડાયેલ છે તો બાકીના 3 હાયડ્રોજન સાથે જોડાશે આ પ્રમાણે અહીં 2 કાર્બન સાથે જોડાયેલ છે તો બાકી ના 2 હાયડ્રોજન સાથે જોડાશે અને અહીં એક કાર્બન સાથે જોડાયેલ છે તેથી બાકી ના 3 હાયડ્રોજન સાથે જોડાશે આ આકૃતિ માં નાનો ખૂનો જોવા મળે છે હવે આ માહિતી આ બાબત આ બાબત અને આ બાબત ને સમાન જ થશે અને અમુક વાર તે આ પ્રમાણે પણ લખાયેલ હોય છે ch3 અને પછી આ રીતે ch3 આ અણું ના બંધારણ ને આ રીતે અંત્ય બિંદુએ ch3 લખાઈ છે અને વચ્ચે 2 જ્યાં c એ 2 હાયડ્રોજન સાથે બંધથી જોડાયેલા હોય છે આ બધી જ આકૃતિઓ નો ઉપયોગ અણુઓ ના કાર્બન ની સાંકળ અથવા કાર્બનિક સંયોજનો દર્શાવવા માટે થાય છે