જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

પ્રક્રિયાના પ્રકારને ઓળખવા

સમસ્યા

ફેરસ સલ્ફેટનાં સ્ફટિકને ગરમ કરતાં ફેરિક ઓક્સાઇડ (Fe2O3) તેમજ વાયુઓ, સલ્ફર ડાયોક્સાઇડ (SO2) અને સલ્ફર ટ્રાયોક્સાઇડ (SO3) બને છે.
2FeSO4(s)ΔFe2O3(s)+SO2(g)+SO3(g)
આ રાસાયણિક પ્રક્રિયા કયા પ્રકારની છે?
કોઈ એક જવાબ પસંદ કરો: