If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઓક્સિડેશન અને રિડક્શન કર્તા

સમસ્યા

મેગ્નેશિયમની (Mg) પટ્ટીને સલ્ફર ડાયોક્સાઈડ વાયુ (SO2) માં ખુલ્લી રાખતા સફેદ થાય છે. નીચેની રેડોક્ષ પ્રક્રિયા થાય છે.
2Mg(s)+SO2(g)2MgO(s)+S(g)
આ પ્રક્રિયામાં કયા પ્રક્રિયકો રિડક્શન કર્તા તરીકે વર્તે છે.?
કોઈ એક જવાબ પસંદ કરો: