મુખ્ય વિષયવસ્તુ
વર્ગ 10 રસાયણવિજ્ઞાન (ભારત)
Course: વર્ગ 10 રસાયણવિજ્ઞાન (ભારત) > Unit 1
Lesson 6: રેડોક્ષ પ્રક્રિયાઓરેડોક્ષ પ્રક્રિયાઓ
રેડોક્ષ પ્રક્રિયામાં, ઓક્સિડેશન અને રિડક્શન બંને ભાગ લે છે. તેમના વિશે વધુ શીખીએ. Ram Prakash દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે આ વિડીઓમાં એક નવા પ્રકારની પ્રક્રિયા વિશે વાત કરીશું અને તેનું નામ રેડોક્ષ પ્રક્રિયા છે પ્રકાશ ષ્સવેશલની પ્રક્રિયા એ રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે બેટરીમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે જેના કારણે તમે તમારા મોબીલે ફોન અથવા લેપટોપને ચાર્જ કરી શકો તે પણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે તમારા શરીરમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તે પણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે તમારા શરીરમાં ગ્લોકોઝ અણુનું વિઘટન થાય છે જેના પરિણામે તમને ઉર્જા મળે છે અને તેનાથી તમે દરેક ક્રિયા કરી શકો છો તો આ પ્રકારની પ્રક્રિયાની વધુ સમાજ મેળવીયે જો કોઈ પણ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રીડક્સન એક સમાન સમયે થતું હોય તો તે પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે આમ આ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રીડક્સન બંને થાય છે મેં આ બંને વિશે અલગ વિડીઓમાં ઊંડાળમાં વાત કરી છે તેથી અહીં હું તેનું ઝડપથી પુનરાવર્તન કરીશ જો આપણે ઓક્સીડેશનની વાત કરીયે તો ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજન વાયુને તત્વમાં ઉમેરવામાં આવે છે અહીં મારી પાસે તેનું ઉદાહરણ પણ છે જો આપણે મેગ્નેશિયમમાં ઓક્સીજનને ઉમેરીએ તો આપણને મેગ્નેસિયમ ઓક્સાઈડ મળે હવે જો આપણે રીડકશનની વાત કરીયે તો તે ઓક્સીડેશનથી તદ્દન વિરુદ્ધ પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં ઓક્સીજનને દુર કરવામાં આવે છે તદ્દન વિરુદ્ધ પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં ઓક્સીજનને દુર કરવામાં આવે છે x ઝીંક ઓક્સાઈડ અને કાર્બન વચ્ચે પ્રક્રિયા થઈને આપણને ઝીંક અને કાર્બન મોનોક્સાઈડ મળે છે શરુવાતમાં તમે જોય શકો કે ઓક્સિજન ઝીંક સાથે જોડાયેલો છે ઝીંક ઓક્સાઈડ પરંતુ ત્યાર બાદ ઝોંક ઓક્સિજન ગુમાવે છે માટે કહી શકાય કે અહીં ઝિન્કનું રીડક્સન થાય છે આમ ઓક્સિજન સંદર્ભમાં આ ઓક્સીડેશનની અને રીડકસની વ્યાખ્યા છે પરંતુ આપણે હાયડ્રોજનના સંદર્ભમાં ઓક્સિડેશન અને રીડેક્સાનને વ્યાખ્યાયિત કરી શકીયે હાયડ્રોજનના સંદર્ભમાં ઓક્સિડેશનની વ્યાખ્યા ઓક્સિજનના સંદર્ભમાં ઓક્સિડેશનની વ્યાખ્યા કરતા તદન્નં વિરુદ્ધ છે જયારે ઓક્સિડેશન ઉમેરાય ત્યારે ઓક્સિડેશન કહિયે છે પરંતુ જયારે હાયડ્રોજન દૂર થાય ત્યારે તેને આપણે ઓક્સિડેશન કહીશું તેથી માઈનસ H ટુ તેનું ઉદાહરણ આ પ્રમાણે છે અહીં મિથેન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઈડ અને એની આપે છે તમે જોય શકો કે પ્રક્રિયા થતા પહેલા કાર્બન એ હાયડ્રોજન સાથે જોડાયેલો છે પરંતુ પ્રક્રિયા થાય ગયા પછી કાર્બન બધાજ હાયડ્રોજન ગુમાવી દે છે અને પરિણામે આપણે કારબં ડાયોક્સાઈડ મળે છે તો અહીં કાર્બનનું ઓક્સિડેશન થયું એમ કહેવાય જો આપણે રીડકસની વાત કરીયે તો અહીં આના કરતા ઉલટું થાય આ પ્રક્રિયામાં હાયડ્રોજન ઉમેરાય છે આમ હાયડ્રોજન સંદર્ભમાં રીડકસની વ્યાખ્યા એ ઓક્સિજનના સંદર્ભમાં રીડકસની વ્યાખ્યા કરતા તદ્દન ઉલ્ટી છે જયારે હાયડ્રોજન ઉમેરાય ત્યારે અપને તેન રીડક્સન કહીશું અને જયારે ઓક્સિજન દૂર થાય ત્યારે આપણે તેને પણ રીડક્સન કહીશું મારી પાસે અહીં તેનું ઉદાહર પણ છેઅહીં હાયડ્રોજન સલ્ફર સાથે ઉમેરાય છે પરિણામે કહી શકીયે કે સલ્ફરનું રીડક્સન થાય છે હવે જો તમને એ પ્રશ્ન થતો હોય કે અહીં હાયડ્રોજન કઈ રીતે આવ્યું તો આપણે ઓક્સિડેશન અને રીડક્સનના વિડીઓમાં તેના વિશે વાત કરી ગયા હતા તમે તે વિડિઓ ફરીથી જોય શકો હવે આપણે રેડોક્ષ પ્રક્રિયાના કેટલાક ઉદાહરણ જોઈશું અહીં મારી પાસે ઝીંક ઓક્સાઈડ છે જેની પ્રક્રિયા કાર્બન સાથે થાય છે પરિણામે આપણને ઝીંક અને કાર્બન મોનોક્સાઈડ મળશે આપણે અત્યારે આ ઝીન્ક પર થ્યાન આપીયે શરૂવાતમાં ઝીંક ઓક્સિજન સાથે સંયોજાયેલો છે જેને આપણે ઝીંક ઓક્સાઈડ કહીયે છીએ પરંતુ પ્રક્રિયા થાય ગયા પછી તે ઓક્સીઝબ્બે ગુમાવી દે છે ઝીંક ઓક્સાઈડ અહીં ઓક્સીજનને ગુમાવી દે છે અને જેપ્રક્રિયામાં ઓક્સીજનને ગુમાવાય તેને આપણે રીડક્સન કહીયે છીએ અહીં આ રીડક્સન પ્રક્રિયા છે આમ ઝિન્કનું રીડક્સન થયું એમ કહેવાય હવે આપણે કાર્બન પર ધ્યાન આપીયે કાર્બન અહીં ઓક્સિજન સાથે સંયોજાયેલો છે પરંતુ પ્રક્રિયા થયા પહેલા કારબં એકલો હતો માટે કહી શકાય કે કાર્બન ઓક્સીજનને મેળવી રહ્યો છે અને જયારે પણ આપણે ઓક્સીજનને ઉમેરીએ તો ત્યારે તે તત્વનું ઓક્સિડેશન થયું એમ કહેવાય હવે આ એકજ પ્રક્રિયામાં એક સમાન સમયે ઓક્સિડેશન અને રીડક્સન બંને થાય છે માટે આપણે આ પ્રક્રિયાને રેડોક્ષ પ્રક્રિયા કહીશું જો તમને આ સમજાય ગયું હોય તો આપણે કેટલાક બીજા ઉદાહર જોયીયે હવે આ દરેક પ્રક્રિયા માટે કાયા તત્વનું ઓક્સિડેશન થાય છે અને કાયા તત્વનું રીડકસન થાય છે તે શોધવાનો પ્રયત્ન કરીયે હું ઇચ્છુંછું કે તમે વિડિઓ અટકાવો અને તેને જાતેજ ઉકેલવાનો પ્રયત્ન કરો હવે તે આપણે સાથે મળીને કરીશું અહીં કાર્બન એ એક આયર્ન ઓક્સાઈડ સાથે પ્રક્રિયા કરે છે જેના પરિણામે આપણને આયર્ન અને કાર્બન ડાયોક્સાઈડ મળે છે જો આપણે અહીં કાર્બન પર ધ્યાન આપીયે તો પ્રક્રિયા થતાં પહેલા આ કાર્બન એકલું હતું પરંતુ પ્રક્રિયા થાય ગયા બાદ કાર્બન ઓક્સિજન સાથે સંયોજાય છે તેથી આપણે કહી શકીયે કે ઓક્સિજન કાર્બનમાં ઉમેરાય છે અને જો તત્વમાં ઓક્સિજન ઉમેરાય તો આપણે તેને ઓક્સિડેશન કહીયે છીએ આમ કાર્બનનું ઓક્સિડેશન થયું એમ કહેવાય હવે આયર્ન પર થયાં આપીયે તમે અહીં જોય શકો કે પ્રક્રિયા થતા પહેલા આયર્ન ઓક્સિજન સાથે સંયોજાયેલો હતો અને પ્રક્રિયા થાય ગયા પછી આયર્ન તેના બધાજ ઓક્સિજન ગુમાવી ડે છે અને જો કોઈ તત્વ ઓક્સિજન ગુમાવે તો આપણે તેન રીડક્સન કહીયે છીએ આમ અહીં આયર્નનું રીડક્સન થયું એમ કહેવાય અહીં એકજ પ્રક્રયામાં ઓક્સિડેશન અને રીડક્સન બંને થાય છે તેથી આ રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે હવે આપણે બીજું ઉદાહર જોયીયે મારી પાસે NH ૩ એટલેકે એમોનિયા છે જેની પ્રક્રિયા બ્રોમીન સાથે થાય છે પરિણામે મને નાઇટ્રોજન અને HBR મળે છે તમે અહીં જોય શકો કે નાઇટ્રોજન અને હાયડ્રોજન સંયોજાયેલો છે પરંતુ પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજન એ બધાજ હાયડ્રોજનને ગુમાવી દે છે જો કોઈ તત્વ હાયડ્રોજનને ગુમાવે તો અપને તેન ઓક્સિડેશન કહીશું અહીં આ ઓક્સિડેશનનું ઉદાહરણ છે હું તેન કઈ રીતે યાદ રાખું છું હાયડ્રોજન ગુમાવવું એટલેકે ઓક્સિજન મેળવવું આ બંનેની અસર એક સમાન છે આપણે જાણીયે છીએ કે ઓક્સીજનનું ઉમેરવું એ ઓક્સીડેસસન પ્રક્રિયા છે પરિમાને હાયડ્રોજનુ દૂર થવું એ પણ ઓક્સિડેશન પ્રક્રિયા થશે તેથી નાઇટ્રોજનું ઓક્સિડેશન થયું એમ કહેવાય હવે બ્રોમિનને જોયીયે પ્રક્રિયા થતા પહેલા બ્રોમીન કોઈની પણ સાથે સંયોજાયેલો નથી પરંતુ પ્રક્રિયા થાય ગયા પછી તે હાયડ્રોજન સાથે સંયોજાયેલો છે હાયડ્રોજનને તેમાં ઉમેરવામાં આવ્યું છે અને હાયડ્રોજનને કોઈ તત્વમાં ઉમેરવામાં આવ્યું હોય તો આપણે તેન રીડક્સન કહીયે છીએ બ્રોમિનનું રીડક્સન થયું એમ કહેવાય ઓક્સિડેશન અને રીડક્સન બંને એકજ પ્રક્રિયામા થાય છે માટે આપણે તેન પણ રેડોક્ષ પ્રક્રિયા કહીશું તમે રિડક્શને આ રીતે યાદ રાખી શકો હાયડ્રોજનનું ઉમેરવું એટલકે ઓક્સીજનનું દૂર થવું આ અબ્ન્નેની અસર સમાન છે આપણે ઓક્સીજનનું દૂર થવું તેને રીડકસ કહીયે છીએ માટે હાયડ્રોજનનું ઉમેરવું તેને પણ રીડકસાન કહીશું હવે આપણે આ અંતિમ સમીકરણ જોય છું MNO2 મેંગેનીઝ ઓક્સાઈડ HCL સાથે પ્રક્રિયા કરે છે પરિણામે આપણને MNCL2 અને પાણી અને CL2 એટલકે ક્લોરીન મળે છે આપણેઅહીં મેન્ગેનીઝ પર ધ્યાન આપીશું પ્રક્રિયા થતા પહેલા મેન્ગેનીઝ ઓક્સિજન સાથે સંયોજાયેલો છે પરંતુ પ્રક્રિયા થાય ગયા બાદ તે ઓક્સીજનને ગુમાવી દે છે જો કોઈ તત્વ ઓક્સીજનને ગુમાવે તો તે રિડક્શન કહેવાય આમ અહીં મૅન્ગેનીઝનું રીડક્સન થયું એમ કહેવાય હવે આપણે કલોરીનની વાત કરીયે પ્રક્રિયા થતા પહેલા તે હાયડ્રોજન સાથે જોડાયેલો છે પરંતુ પ્રક્રિયા થાય ગયા બાદ તે હાયડ્રોજનને ગુમાવી દે છે આપણે જોય ગયા કે હાયડ્રોજનને ગુમાવવું એટલેકે ઓક્સીજનને મેળવવું જો કોઈ પણ તત્વમાં ઓક્સિજન ઉમેરાય તો આપણે તેન ઓક્સિડેશન કહીયે છીએ આમ અહીં ક્લોરીનનું ઓક્સિડેશન થયું એમ કહેવાય આમ અહીં પણ એકજ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રીડક્સન અબ્ન્ને થાય છે પરિણામે આ રેડોક્ષ પ્રક્રિયા છે જયારે મેં પ્રક્રિયાને સૌપ્રથમ વખત જોયી હતી હવે તમે આ પ્રક્રિયામાં જોય શકો કે સરુવાતમાં હાયડ્રોજન ક્લોરીન સાથે જોડાયેલો છે અને પ્રક્રિયા થાય ગયા પછી હાયડ્રોજન ઓક્સીજનને મેળવે છે હાયડ્રોજનમાં ઓક્સિજન ઉમેરવામાં આવે છે તો શું આપણે એવું કહી શકીયે કે અહીં હાયડ્રોજનનું પણ ઓક્સિડેશન થાય છે આ એક સારો પ્રશ્ન છે પરંતુ અહીં હાયડ્રોજનું ઓક્સિડેશન થશે નહિ અને તે સમજવા તમને ઓક્સીડેશનની અને રીડક્સનની નવી વ્યાખ્યા શીખવી પડશે જે ઇલેકટ્રોનને ગુમાવાનું અને એલેકટ્રોનને મેળવાનું સંદૅભમાં છે આપણે તેન વિશે બીજા વિડીઓમાં ઉંડાણપૂવર્ક વાત કરી છે જો તમે એ વિડિઓ જોશો તો તમને સમજાય જશે કે અહીં હાયડ્રોજનનું ઓક્સિડેશન શા માટે નથી થતું હવે અંતે એક મહત્વની વાત ઓક્સિડેશન પ્રક્રિયા અને રીડક્સન પ્રક્રિયા હંમેશા જોડીમાંજ થાય છે તેનો અર્થ એ થાય કે જો તમે કોઈક પ્રક્રિયામાં કૈંકનું ઓક્સિડેશન થતા જુવો તો તેનો અર્થ એ થાય કે તે પ્રક્રિયામાં કૈંકનું રીડક્સન પણ થાય છે તેનો અર્થ એ થાય કે જો કોઈક પ્રક્રિયાંમાં કોઈક તત્વનું ઓક્સિડેશન થતું હોય તો તેજ પ્રક્રિયામા કોઈકનું રીડક્સન પણ થતું હશે કોઈ તત્વનું ઓક્સિડેશન થાય છે પરંતુ રીડક્સન કોઈક પણ તત્વનું નથી થતું તમે એવી પરિસ્થિતિ ક્યારેય જોશો નહિ ઉદાહરણ તરીકે આપણે આ પ્રક્રિયા વિશે વાત કરીયે કાર્બન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને આપણે કાર્બન ડાયોક્સાઈડ મળે છે તમે અહીં કહેશો કે ઓક્સીજનને કાર્બનમાં ઉમેરવામાં આવે છે તેથી કાર્બનું ઓક્સિડેશન થાય છે અહીં કાર્બનું ઓક્સિડેશન થાય છે પરંતુ અહીં કોનું રીડક્સન થાય છે તે તમે ઓળખી શકતા નથી જો આપણે આ ઉદાહરણની વાત કરીયે તો અહીં ઓક્સીજનનું રીડક્સન થાય છે હવે તમને એવું થશે કે ઓક્સીજનનું રીડક્સન કઈ રીતે થાય છે ? તે સમજાવ તમને ઓક્સિડેશન અને રીડક્સનની નવી વ્યાખ્યા સમજાવી પડશે જે ઇલેકટ્રોનના સંદર્ભમાં છે મેં તેના વિશે એક અલગ વિડીઓમાં વાત કરી છે તેથી તમે આ સમજવા તે વિડિઓ જોય શકો પરંતુ અહીં હું તમને ફક્ત એટલુંજ કહેવા માંગુ છું કે ઓક્સિડેશન અને રીડક્સન પ્રક્રિયા હંમેશા જોડમાં થાય છે આમ આપણે આ પ્રક્રિયામાં રેડોક્ષ પ્રક્રિયાની વાત કરી ગયા અને તેના કેટલાક ઉદાહરણ પણ જોયા