આ એકમના દરેક કૌશલ્યના લેવલમાં વધારો કરો અને 900 સુધી નિપુણતાના ગુણ મેળવો!
આ એકમ વિશે
આપણી આજુબાજુના મોટા ભાગના પદાર્થો ધાતુઓ અને અધાતુઓમાં વર્ગીકૃત થયેલા છે. આ પ્રકરણમાં, આપણે તેમના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મો, ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા શ્રેણી, આયનીય બંધ અને આયનીય સંયોજન વિશે વાત કરીશું. ધાતુઓ કઈ રીતે કુદરતમાંથી મળે છે, તેમના નિષ્કર્ષણની જુદી જુદી રીતો, તેઓ કઈ રીતે ક્ષારણ પામે છે, અને તેમને ક્ષારણથી કઈ રીતે અટકાવી શકાય તેના વિશે ઊંડાણમાં વાત કરીશું.