If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એસિડિક, બેઝિક, અને ઊભયગુણી ઓક્સાઈડ

સમસ્યા

નીચેની પ્રક્રિયાઓ કેટલાક તત્વોના ઓક્સાઇડની ઍસિડ અને બેઇઝ સાથે પ્રક્રિયા બતાવે છે.
ઓક્સાઇડઍસિડબેઇઝ
Aપ્રક્રિયા નથીક્ષાર + પાણી
Bક્ષાર + પાણીપ્રક્રિયા નથી
A અને B ના ઓક્સાઈડના પ્રકાર ઓળખો.
જવાબ 2 પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?