If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ધાતુઓની સક્રિયતા (સારાંશ)

સમસ્યા

અહેમદ ચાર ધાતુઓની સક્રિયતાના પ્રયોગો કરે છે: A, B, C, અને D ની પાણી સાથે નીચે મુજબ પ્રક્રિયા કરીને.
ધાતુઓઠંડા પાણી સાથેગરમ પાણી સાથેવરાળ સાથે
Aપ્રક્રિયા નથીપ્રક્રિયા નથીપ્રક્રિયા નથી
Bધીમી પ્રક્રિયાઝડપી પ્રક્રિયાવિસ્ફોટક પ્રક્રિયા
Cપ્રક્રિયા નથીપ્રક્રિયા નથીધીમી પ્રક્રિયા
Dપ્રક્રિયા નથીધીમી પ્રક્રિયાઝડપી પ્રક્રિયા
ટેબલની માહિતીનો ઉપયોગ કરીને, વધુથી ઓછી સક્રિયના ક્રમમાં આ ધાતુઓને ગોઠવવા નીચેના બૉક્સને ખસેડો.
1