If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એકસમાન સમૂહ અથવા આવર્તમાં આવતા તત્વને ઓળખો

સમસ્યા

આધુનિક આવર્ત કોષ્ટકમાં હાજર કેટલાક તત્વોનો પરમાણુક્રમાંક 17, 3, 9, 11 છે.
તત્વોના પરમાણુક્રમાંક પસંદ કરો જેનો સમાવેશ એકસમાન આવર્તમાં થતો હોય?
જવાબ 2 પસંદ કરો: