If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આવર્તનીય વર્ગીકરણ: નિયમોને ઓળખો

સમસ્યા

પરમાણ્વીય દળ અને પરમાણ્વીય ક્રમાંક સાથે કેટલાક તત્વ નીચે આપેલા છે.
તત્વTXZQ
પરમાણ્વીય ક્રમાંક33383235
પરમાણ્વીય દળ16181214
મેન્ડેલીફના વર્ગીકરણના નિયમ મુજબ તેમને ગોઠવો?
કોઈ એક જવાબ પસંદ કરો: