If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

તત્વની સંયોજકતા શોધવી

સમસ્યા

આમિરને તત્વની સંયોજકતા શોધવાનું પૂછ્યું છે જેનો પરમાણુ ક્રમાંક 15 છે.
તેના સ્ટેપ નીચે છે:
સ્ટેપ 1: ઇલેક્ટ્રોનીય રચના 2, 8, 5 છે.
સ્ટેપ 2: તેની પાસે 5 સંયોજકતા ઈલેક્ટ્રોન છે.
સ્ટેપ 3: પૂર્ણ અષ્ટક મેળવવા માટે, પરમાણુએ 5 ઈલેક્ટ્રોન ગુમાવવાની જરૂર છે, તેથી તેની સંયોજકતા 5 છે.
તે ક્યાં ખોટો પડ્યો અને શા માટે?
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?