If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

આવર્ત કોષ્ટકમાં ધાતુઓ અને અધાતુઓને ઓળખો

સમસ્યા

તત્વ M નો પરમાણુક્રમાંક 17 છે.
ધાતુ અથવા અધાતુ તરીકે તત્વ M ને ઓળખો.
કોઈ એક જવાબ પસંદ કરો:
અટકી ગયા?
અટકી ગયા?